Asia Cup 2022 : આ પાંચ બેટ્સમેનોના પ્રદર્શન પર રહેશે નજર, ટૂર્નામેન્ટમાં બનાવી શકે છે સૌથી વધુ રન
એશિયા કપની શરૂઆત 27 ઓગસ્ટથી થવા જઇ રહી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 28 ઓગસ્ટે મેચ રમાશે. એશિયા કપની શરૂઆત 27 ઓગસ્ટથી થવા જઇ રહી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 28 ઓગસ્ટે મેચ રમાશે. આ વખતે એશિયા કપમાં તમામ ટીમ…
અનિલ કુંબલેએ કરી હતી ભૂલ, કપિલ દેવની વાત સાંભળીને રડી પડ્યો હતો
બિશન સિંહ બેદીએ કપિલ દેવ અને અનિલ કુંબલેની ઘટનાને યાદ કરી ભારતના પૂર્વ સ્પિનર અનિલ કુંબલે ઇતિહાસમાં ભારતના સૌથી મોટા મેચ વિજેતામાંથી એક રહ્યો છે પરંતુ મોટાભાગના ખેલાડીઓની જેમ તેમના કરિયરની શરૂઆતના કેટલાક વર્ષ સારા ન હતા. 1990માં જ્યારે કુંબલેને…
મુસ્લિમ સમાજનું ગૌરવ : એક જ પરિવારના પાંચ બાળકોએ કરાટે ચેમ્પીયનશીપમાં મેડલ મેળવ્યા
“NSKSI નેશનલ કરાટે ચેમ્પિયનશીપ”માં હિબા ખાને બે મેડલ પ્રાપ્ત કરીને પરિવારનું ગૌરવ વધાર્યું અમદાવાદ,તા.૦૭ શહેરમાં “NSKSI નેશનલ કરાટે ચેમ્પિયનશીપ ૨૦૨૨”નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રીલીફ રોડ પટવાશેરીમાં રહેતા યુસુફ ખાન પઠાણ (YK બિલ્ડર) પરિવારના પાંચ બાળકોએ કરાટે ચેમ્પીયનશીપમાં ટોટલ…
અમદાવાદમાં “ABC ટ્રસ્ટ”ની DFL કમીટી દ્વારા “ડોક્ટર્સ બેડમિન્ટન લીગ”નું આયોજન કરાયું
આ બેડમિન્ટન ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ ડો. રોહાન શેખ અને ડો. મોઅઝ્ઝમ વચ્ચે રમાઇ હતી જેમા ભારે રસાકસી બાદ ડો. મોઅઝ્ઝમનો વિજય થયો હતો. અમદાવાદ તા.24-07-22 “ABC ટ્રસ્ટ”ની DFL કમીટી દ્વારા “ડોક્ટર્સ ફન લીગ” (DFL) ક્રિકેટ ટૂર્નામેન્ટની અપાર સફળતા બાદ રવીવારના…
ISSF World Cup : શૂટર મેરાજ અહેમદ ખાનની કમાલ, વર્લ્ડકપમાં ગોલ્ડ મેડલ જીતીને રચ્યો ઇતિહાસ
મેરાજ અહેમદ ખાન વર્લ્ડકપની સ્કીટ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય મેન્સ શૂટર સાઉથ કોરિયાના ચાંગવનમાં રમાઇ રહેલી આઇએસએસએફ વર્લ્ડકપ (ISSF World Cup)માં ભારતીય શૂટરનું શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યુ છે. અનુભવી શૂટર મેરાજ અહેમદ ખાને આઇએસએસએફ વર્લ્ડકપમાં પુરૂષોની સ્કીટ…
પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ પણ આવ્યો વિરાટ કોહલીના સપોર્ટમાં, કહ્યુ- “આ સમય પણ વિતી જશે”
વિરાટ કોહલીના ખરાબ ફોર્મ બાદ પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે સપોર્ટ કર્યો પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે આઉટ ઓફ ફોર્મમાં ચાલી રહેલા વિરાટ કોહલીનું મનોબળ વધાર્યુ છે. બાબર આઝમે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યુ- આ સમય પણ વિતી જશે, આશા રાખો. બાબર…