અમદાવાદ RTOમાં 4.01 લાખમાં વેચાયો કારનો ‘1’ નંબર
અમદાવાદ શહેરના RTO કચેરી ખાતે કારની જૂની સીરિઝ પૂર્ણ થઈ હોવાથી નવી સીરિઝ GJ-01-WCના ચોઈસના નંબરો માટે ઈ-ઓકેશન કરવામાં આવ્યું હતું. જેમાં 1 નંબરના સૌથી વધુ 4.01 લાખ ઉપજ્યા હતા. આ ઉપરાંત 1111 નંબરના પણ માટે સૌથી વધુ 2.17 લાખની…
પડ્યા પર પાટુ : પેટ્રોલ-ડિઝલ બાદ શાકભાજીના ભાવ આસમાને, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
અમદાવાદ,તા.૨૮એક બાજુ કોરોનાની મહામારી ચાલી રહી છે. તો બીજી તરફ મોંઘવારી પણ દિવસે-દિવસે વધી રહી છે. આ વચ્ચે શુક્ર્વારે એટલે કે આજે ફરી પેટ્રોલ- ડીઝલના ભાવમાં વધારો થયો છે. હાલ પેટ્રોલ-ડીઝલ બંનેના ભાવ વિક્રમ સપાટીએ પહોંચી ગયા છે. સતત ૧૫માં…
રામ-રહીમના આદર્શને ચરિતાર્થ કરતાં બે વેપારી પરિવારો
(યુસુફ એ શેખ) રણમાં મીઠી વીરડી સમાન કોમી એખલાસની પ્રેરક ગાથા અમદાવાદ, તા.૨૬આજે માત્ર ગુજરાત કે ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં કાળા-ગોરા, ગરીબ-તવંગર, ઉંચ-નીચ તથા વિભિન્ન ધર્મોના લોકો વચ્ચે નફરત અને વેરઝેરનું પ્રદુષણ એની ચરમસીમા પર જાેવા મળી રહ્યું…
અચ્છે દીન : પીએમ કેયર્સમાં ૨.૫૧ લાખ ડોનેટ કરનાર યુવાનની માંને ન મળ્યો બેડ
અમદાવાદ,તા.૨૫પીએમ કેયર્સ ફંડને લઈને કરવામાં આવેલુ ટિ્વટ હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યુ છે. પીએમ કેયર્સ પર કોઈ વિપક્ષે નહીં, પણ આ વખતે પોતાની માતાને કોરોનામાં ખોઈ ચુકેલા એક મોદી સમર્થકે જ સવાલો ઉભા કર્યા છે. વિજય પરીખ…
સ્વ. શ્રી રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે ગરીબ પરિવારોને નિ:શુલ્ક અનાજ વિતરણ
અમદાવાદ,તા.21 આજ રોજ શહેરના શાહપુર ખાતે છોટાલાલ ભગત ટ્રસ્ટ તરફથી સ્વ. શ્રી રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે ગરીબ પરિવારોને નિ:શુલ્ક અનાજ વિતરણ કરવામાં આવ્યું હતું જેમા પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, પ્રદેશ ઉપ પ્રમુખ પંકજ શાહ, શહેર પ્રમુખ ચેતન રાવલ, ધારાસભ્યો…
અમદાવાદમાં તાઉ-તે તારાજી સર્જી , ભારે પવન સાથે વરસાદ, અનેક વૃક્ષો ધારસાઈ
અબરાર અલ્વી અમદાવાદ, તા.18અમદાવાદમાં વાવાઝોડાના કારણે શહેરીજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. દાયકાઓ બાદ આવા દ્રશ્યો અમદાવાદમાં જોવા મળ્યા છે ત્યારે હાલ આખા શહેરમાં એટલી ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે કે ઠેર ઠેર ડોમ, તંબુ, પતરાં, રિક્ષા ઊડી જવાના…
વાવાઝોડાની પરિસ્તિથિમાં ઉપયોગી સૂચનાઓનો અમલ કરવા અપીલ
અમદાવાદ, તા.17 અમદાવાદ શહેર વિસ્તારમાં રહેતા નગરજનોને સંભવીત તૌકતે વાવઝોડા અંગે તા.17.05.2021 થી તા.19.05.2021 સુધી નીચે મુજબની ખાસ સૂચનાઓનું પાલન કરવા જણાવવામાં આવે છે. 1. ઘરના બારી બારણા બંધ રાખવા અને તૂટેલ હાલતમાં હોય તો રીપેર કરાવી લેવા તેમજ,આપનું રહેણાંકનું…
મિનિ લૉકડાઉનથી વેપારીઓ અકળાયા : ૧૮મી પછી દુકાનોનાં શટર ખોલી નાખશે
અમદાવાદ,તા.૧૬ગુજરાતમાં કોરોનાને કારણે લાદવામાં આવેલા આંશિક લૉકડાઉનને કારણે ૬૦ ટકા વેપાર-ધંધા ચાલુ છે, પણ ૪૦ ટકા ધંધા બંધ રાખવાના અધકચરા લૉકડાઉનને કારણે કોરોનાની ચેન તૂટવાને બદલે વેપારીઓનો મરો થઈ રહ્યો છે, જેથી ૧૮મી પછી વધુ છૂટછાટ આપવામાં નહીં આવે તો…
ટ્રાફિક પોલીસ તથા પોલીસ જવાનોને લેમન સોડાનું વિતરણ
અમદાવાદ,તા.14 શહેરના “જેન્યૂઈન હેલ્થ ફાઉન્ડેશન” અને “યુનાઈટેડ નેશન વેલ્ફેર ફાઉન્ડેશન”ના મેમ્બર રીઝવાન આંબલીયા તથા નિયાઝ ચૌહાણ દ્વારા રમઝાન ઇદના પવિત્ર તહેવાર નિમિત્તે શહેરના કોટ વિસ્તારમાં 43 ડિગ્રી જેટલી આગ ઝરતી ગરમીમાં ખડેપગે ફરજ નિભાવતા ટ્રાફિક પોલીસ તથા પોલીસ જવાનોને લેમન…
“રોઝા રાખ્યા હોય ત્યારે હું મારી ફરજ ચૂકી જાઉં તો અલ્લાહના દરબારમાં મને ક્યારેય માફી ન મળે” : સ્ટાફ નર્સ ઝેબા ચોખાવાલા
અમદાવાદ, તા.૧૩ સાડા ત્રણ વર્ષની દિકરી અને માતા કેન્સરગ્રસ્ત હોવા છતાં ઝેબાબહેને પોતાની ફરજને પ્રાધાન્ય આપીને કર્મનિષ્ઠાનું નવતર ઉદાહરણ સ્થાપ્યું ૧૪ મે ના રોજ પવિત્ર રમઝાન માસ પૂર્ણ થઈ રહ્યો છે અને આખો દેશ રમઝાન ઇદની ઉજવણી કરી રહ્યો હશે….