પોલીસ વર્દી પહેરી વાહનચાલકો પાસેથી પૈસા પડાવતો નકલી પોલીસવાળો ઝડપાયો
અમદાવાદ,પોલીસમાં ભરતી થવાનું સપનું અનેક યુવાનો સેવતાં હોય છે. પણ અમદાવાદમાં ખાખીના શોખનો એક અનોખો જ કિસ્સો સામે આવ્યો છે. જેમાં એન્જિનીયરિંગનો અભ્યાસ કરતાં એક વિદ્યાર્થી ખાખી પ્રત્યેના શોખને કારણે પોલીસ વર્દી પહેરીને રસ્તા પર વાહનચાલકો પાસેથી પૈસા પડાવતો હતો….
સગી મામીએ સગીર ભાણીને ભાઇ સાથે સંબંધ બાંધવા દબાણ કરતા ચકચાર મચી
નરોડા,શહેરના નરોડા વિસ્તારમાં સગી મામીએ તેની સગીર વયની ભાણીને પોતાના ભાઈ સાથે સંબંધ રાખવા માટે દબાણ કરી ધમકી આપી હોવાનો બનાવ સામે આવ્યો છે. મામીએ છોકરા રમાડવા ઘરે લેવા આવેલી સગીરાને પોતાની બહેનના ઘરે મોકલી હતી અને ત્યાં હાજર યુવકે…
અમદાવાદમાં એક જ દિવસે ત્રણ હત્યાના બનાવથી ખળભળાટ મચ્યો
પ્રેમીએ પરિણીત પ્રેમિકાની ઘરમાં ઘૂસી કરી ઘાતકી હત્યાઅમદાવાદ,તા.૧૩અમદાવાદમાં રથયાત્રાના બીજા જ દિવસે હત્યાના બનાવોથી ચકચાર મચી જવા પામી છે. અમદાવાદમાં આજે એક જ દિવસમાં હત્યાના ત્રણ-ત્રણ બનાવો સામે આવ્યા છે. અમદાવાદના મેઘાણીનગર અને મેમ્કો વિસ્તારમાં અંગત અદાવતમાં હત્યાને અંજામ આપવામાં…
સાણંદમાં પત્નિએ સંબંધ બાંધવાની ના પાડતા પતિ બન્યો વિકૃત
અમદાવાદ,ભલે લગ્ન થઈ ગયા હોય તો પણ પતિ-પત્ની પોતાની ઈચ્છા પ્રમાણે પાર્ટનર સાથે સંબંધ રાખતા હોય છે. કાયદો પણ તેની તરફેણમાં છે કે જબરજસ્તી કરવા વિરુદ્ધ સજાની જાેગવાઈ છે. આમ છતાં કેટલાક એવા કિસ્સા બને છે કે પાર્ટનર દ્વારા શારીરિક…
તાજીયા કમિટી અહમદાબાદ દ્વારા જગન્નાથ મંદિરના મહંત શ્રીનું બહુમાન કરાયું
અમદાવાદ,તા.11 અમદાવાદ શહેરમાં 144મી રથયાત્રા ઉત્સવ નીમીત્તે “તાજીયા કમિટી અહમદાબાદ” દ્વારા આજરોજ જગન્નાથ મંદિરના મહંત શ્રી દીલીપદાસજી મહારાજને મોમેન્ટો આપી બહુમાન સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું અને 144મી રથયાત્રાની શુભેચ્છા પાઠવી હતી. આ શુભેચ્છા મૂલકાતમાં તાજીયા કમિટી અહમદાબાદના ચેરમેન શ્રી…
પાડોશમાં રહેતા યુવકે મોડીરાતે ઘરમાં ઘુસી સગીરા પર બળાત્કાર કર્યો
અમદાવાદ, અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે મેઘાણીનગરમાં પાડોશમાં રહેતો યુવક મોડીરાતે ઘરમાં ઘૂસી આવ્યો હતો અને રૂમમાં એકલી સૂતેલી સગીરા પર બળાત્કાર કર્યો હતો. યુવકે સગીરાને ધમકી આપી હતી કે,…
રુપિયાની લાલચમાં જીવિત પતિનું મૃત સર્ટિ કઢાવી ઇન્શ્યોરન્સનો ક્લેમ કરી લીધો
અમદાવાદ,અમદાવાદમાં મહિલાએ રૂપિયાની લાલચમાં પતિને મૃત જાહેર કરીને તેનું ડેથ સર્ટી કઢાવી લીધું અને બાદમાં ઈન્સ્યોરન્સના રૂપિયા ક્લેમ કરી લીધા હતાં. પતિને આ વાતની જાણ થતાં તેણે પત્નીને સવાલ કર્યો તો પત્નીએ પતિને ઘરમાંથી કાઢી મુક્યો હતો. હાલમાં આ સમગ્ર…
વસ્ત્રાલ વિસ્તારની શાન વસ્ત્રાલ તળાવની દુર્દશા
અમદાવાદ, અમદાવાદના પૂર્વમાં આવેલ વટવા વિધાનસભાના વિકસિત એવા વસ્ત્રાલ વિસ્તારની શાન સમા ગણાતા વસ્ત્રાલ તળાવમાં ગટરનું પાણી ઠલવાતા પાણી પર ગંદકીના ડેર લાગ્યા છે. આ ગંદકીના કારણે દુર્ગંધ પણ આવે છે જેના કારણે આસપાસની સોસાયટીના લોકોને રહેવું મુશ્કેલ થઈ ગયું…
રથયાત્રા જે વિસ્તારોમાંથી પસાર થાય છે ત્યાં કરફ્યુ અમલમાં રહેશે : રથયાત્રાને શરતી મંજૂરી
અમદાવાદ, હાલમાં કોરોનાના કેસમાં થઈ રહેલા સતત ઘટાડા વચ્ચે સરકારે આ વર્ષે અમદાવાદના જગન્નાથ મંદિરેથી નીકળતી રથયાત્રા માટે મંજૂરી આપી દીધી છે. જો કે, આ વર્ષે નીકળનારી 144મી રથયાત્રામાં માત્ર પાંચ વાહનો અને ત્રણ રથ સિવાય બીજું કંઈ નહીં હોય….
વટવા EWS કવોટર્સમાં રહેતા લોકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત
અમદાવાદ, શહેરના વટવા EWS કવોટર્સમાં રહેતા DNT સમુદાય (રાજભોઈ અને ડબગર ) સમાજના 112 પરિવારો 2017થી આજદિન સુધી લાઈટ, ગટર અને પ્રાથમિક સુવિધાઓના અભાવ વચ્ચે એકદમ દારુણ પરિસ્થિતિમાં જીવન વિતાવી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો…