Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

અમદાવાદ

અમદાવાદમાં કોરોનાની ચિંતાજનક સ્થિતિ, વધુ ૧૯ સ્થળ માઈક્રો કન્ટેનમેન્ટમાં મૂકાયા

અમદાવાદ,તા.૨અમદાવાદમાં કોરોના કેસ વધવાની સાથે જ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા સતત વધી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના સંક્રમણની ચેન તોડવા માટે આજે વધુ ૧૯ વિસ્તારોને કન્ટેનમેન્ટ ઝોનમાં મૂક્યા છે. જ્યારે ૨૪ ઠેકાણે કોરોના સંક્રમણની સ્થિતિમાં સુધારો થતા તેમને…

અમદાવાદ

આયેશા આપઘાત કેસ મામલે કોર્ટે પતિ આરીફ ખાનના જામીન ફગાવ્યા

અમદાવાદ,તા.૧ઘરેલુ હિંસા અને શોષણથી કંટાળીને આયેશા નામની એક યુવતીએ થોડા દિવસો પહેલા અમદાવાદના રિવરફ્રન્ટ ઉપરથી સાબરમતી નદીમાં ઝંપલાવીને મોતને ગળે લગાવ્યું હતું. આ મામલે રિવરફ્રન્ટ પોલીસે આયેશાના પતિ આરીફ ખાનની રાજસ્થાનથી ધરપકડ કરીને તેને મેટ્રોકોર્ટમાં રજૂ કરીને તેના કયદેસરના ત્રણ…

અમદાવાદ

IIMમાં કોરોના વિસ્ફોટ 53 પોઝિટીવ

(અબરાર અલ્વી) અમદાવાદ. તા. 29સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર જોવા મળી રહી છે. અમદાવાદમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદની ઇન્ડીન ઇન્સટીટ્યુટ ઓફ મેનેજમેન્ટમાં કોરોનાથી સંકમીત થયેલા લોકોની સંખ્યા 53 પર પહોંચી છે. 12 માર્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ…

અમદાવાદ

અમદાવાદના રેલવે સ્ટેશન પર લોકો કોરોના કરતાં પણ વધુ કુતરાઓથી ડરે છે

અમદાવાદઅમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પર હજારોની સંખ્યામાં પ્રવાસીઓની અવર જવર થાય છે. સુરક્ષા અને સફાઈ માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. તો પણ હાલ એવો છે કે, લોકો કોરોના કહેર કરતાં પણ વધારે ત્યાં કુતરાઓથી ડરી રહ્યાં હોય તેવો…

અમદાવાદ

રિક્ષા ચાલકને સો-સો સલામ : ૨ લાખ ભરેલું પર્સ અને ડોક્યુમેન્ટ મૂળ માલિકને પરત કર્યા

અમદાવાદ,તા.૨૭આજના કળિયુગી જમાનામાં ઈમાનદારીના કિસ્સા ખુબ જ ઓછા જાેવા મળી રહ્યા છે. તેમ છતાં દુનિયામાં હજુ પ્રમાણિકતા જીવિત છે. આજે અમદાવાદના એક રિક્ષા ચાલકની ઈમાનદારીનો બેસ્ટ નમૂનો પ્રસ્તૂત કરતો કિસ્સો સામે આવ્યો છે. જેનું અમદાવાદ રિક્ષા ચાલક યુનિયને ફળ સ્વરૂપે…

અમદાવાદ

ડ્યૂટી દરમિયાન નર્સને થયો કોરોના, પતિએ સાથે રહેવા માટે માગ્યા ૧૦ લાખ રૂપિયા

અમદાવાદછેલ્લા એક વર્ષથી મહામારી સામે સતત લડી રહેલા ફ્રંટલાઈન વોરિયર્સની વીરતાની લોકો પ્રશંસા કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ કોરોના વાયરસથી સંક્રમિત થયેલા નર્સને તેમના પતિએ સાથે રહેવા માટે ૧૦ લાખ રૂપિયા માગ્યા છે. શહેરના ઈસનપુર વિસ્તારમાં રહેતા ૨૭ વર્ષીય…

અમદાવાદ

વધુ એક આઇશા જેવી ઘટનાનું પુનરાવર્તન થતું SOG ક્રાઇમ બ્રાન્ચના એસીપી બી.સી સોંલકીના સ્ટાફે અટકાવ્યું

અમદાવાદ, તા.22અમદાવાદના સુભાષ બ્રીજ પર વધુ એક આઇશા જેવી ઘટના બનતા SOG ક્રાઇમ બ્રાન્ચના એસીપી સોંલકી અને તેમના સ્ટાફની સતર્કતાના કારણે અટકી છે. બનાવની વિગત એવી છે કે બપોરે ત્રણ વાગેના સુમારે એસઓજી ક્રાઇમ બ્રાન્ચના એસીપી બી.સી સોંલકી અને તેમનો…

અમદાવાદ

AMCનો ગુરુવારથી તમામ બાગ બગીચા, કાંકરિયા, પ્રાણી સંગ્રહાલય બંધ રાખવાનો નિર્ણય

અમદાવાદ, તા.17 અમદાવાદમાં કોરોંનાના કેસો વધતા AMCનું તંત્ર દોડતું થયું છે ઘોડા છુટયા બાદ તબેલાને તાળા જેવો ઘાટ સર્જાયો છે. હવે AMC દ્વારા કોરોનાને લઈને ગુરુવારથી તમામ બાગ બગીચા, કાંકરિયા, પ્રાણી સંગ્રહાલય બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જ્યા સુધી…

અમદાવાદ

નેહરૂ બ્રીજ બંધ કરાતા ,એલિસબ્રીજ પર જોવા મળ્યા ટ્રાફીક જામના દ્રષ્યો

અમદાવાદ, તા.15 અમદાવાદમાં આવેલા નેહરૂ બ્રીજની સમારકામની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે જેને પગલે નેહરૂ બ્રીજને બંધ કરવામાં આવ્યો છે. નેહરૂ બ્રીજ ૪૫ દિવસ બંધ રેહશે જેના પગલે એલિસબ્રીજ પર ટ્રાફીકનો ઘસારો જોવા મળી રહ્યો છે જેના કારણે ટ્રાફીક…