રિવરફ્રન્ટ ખાતેથી ફરી વખત સાબરમતીમાં ક્રૂઝનો પ્રવાસ માણી શકાશે
અમદાવાદ,તા.૧૪કોરોનાની બીજી લહેર બાદ અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે ફરીથી રિવર રાઈડ્સ સેવાઓ પૂર્વવત્ કરાઈ છે. કોરોનાની બીજી લહેરના થોડા સમય પહેલા લાવવામાં આવેલી ક્રુઝને ફરીથી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે શરૂ કરાઇ છે. ક્રુઝની અંદર ૬૦ વ્યક્તિઓ બેસી શકે છે. વ્યક્તિ દીઠ ૨૫૦…
પ્રેમમાં અંધ બનેલ માતાએ ત્રણ વર્ષના બાળકની હત્યા કરી લાશ પાલનપુરમાં દાટી દીધી
અમદાવાદ,તા.૧૩પ્રેમ આંધળો હોય છે એ વાત તો સૌ કોઈ કરે છે. પણ શું પ્રેમ એટલો પણ આંધળો થઈ જાય કે જેમાં એક માતા પોતાના જ ૩ વર્ષના બાળકની હત્યા કરી દે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો છે….
અમદાવાદમાં મોહરમના દિવસે તાજીયા જુલુસ નહિ નીકળે
દશામાની મૂર્તિનું ઘરમાં જ વિસર્જન કરવાનું રહેશેઅમદાવાદ,અમદાવાદમાં વર્ષોથી આસ્થા અને શ્રદ્ધા સાથે દર વર્ષે યોજાતા તાજીયા જુલુસને આ વર્ષે પણ કોરોના મહામારીના કારણે નહી કાઢવાનો ર્નિણય લેવાયો હોવાનું આજે અમદાવાદ શહેર પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે. અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ…
નોકરીની લાલચમાં યુવાને ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું : ૯૮ હજાર ગુમાવ્યા
નોકરી ન મળતા નાણાં રિફંડ આપવાનું કહી ગઠીયાએ ફોર્મ ભરાવ્યુંઅમદાવાદ,ટેકનોલોજીના યુગમાં હવે સાયબર ક્રાઈમના ભોગ અનેક લોકો બની રહ્યાં છે. અમદાવાદમાં એક વ્યક્તિએ ઓનલાઇન વેબસાઈટ પર નોકરી શોધવા માટે એપ્લાય કર્યું હતું. નોકરી મેળવવા માટે રૂ. ૧.૪૬ લાખ તો ભર્યા…
અ’વાદના રખિયાલમાં ગેરકાયદેસર ચાલતા કોલ સેન્ટરનો પર્દાફાશ, ૨ આરોપીઓની ધરપકડ
અમદાવાદ,તા.૧૦અમદાવાદ શહેરના રખિયાલ વિસ્તારમાંથી અમેરિકન નાગરિકોને ઠગતા ગેરકાયદેસર રીતે ચાલતા કોલ સેન્ટરનો પર્દાફાશ કરીને બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યાં છે. જ્યારે અન્ય આરોપીઓની ધરપકડ કરવા માટે ક્વાયત હાથ ધરવામાં આવી છે. પોલીસને બાતમી મળી હતી કે, રખિયાલમાં ચાલી રહેલા ગેરકાયદેસર…
અમદાવાદમાં પ્રેમિકાએ સંબંધ તોડી નાંખતા પ્રેમીએ ઘરે જઇ પથ્થર મારી બારી તોડી નાંખી
અમદાવાદ,અમદાવાદમાં સ્કૂલમાં સાથે ભણતા છોકરો અને છોકરી પ્રેમમાં પડ્યા. બંને સાથે ફરતા પણ હતા. પરંતુ પ્રેમિકાને એક દિવસે ખબર પડી કે તેનો પ્રેમી એક નહીં બીજી પણ ઘણી છોકરીઓ સાથે પ્રેમ સબંધ રાખે છે. એટલે પ્રેમિકાએ પ્રેમી સાથેના સબંધો તોડી…
અમદાવાદમાં છ ઝોનમાં ૨૦૬ કરોડના ખર્ચે ૮૩ આરસીસી રોડ બનશે
અમદાવાદ,તા.૯અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રોડ એન્ડ બીલ્ડીંગ કમીટીમા વરસાદી પાણી ભરાતુ હોય તેવા વિસ્તારમા આરસીસી રોડ બનાવવાની દરખાસ્ત કરવામા આવી છે. આ ૮૩ આરસીસી રોડ માટે તમામ સાત ઝોનમાંથી લિસ્ટ આવ્યું છે. પરંતુ આ લિસ્ટમાં સૌથી વધુ રોડ પશ્ચિમ વિસ્તારમાં બનાવાની…
દિલ્હી-અમદાવાદ રાજધાની એક્સપ્રેસમાં ચાલુ ટ્રેનમાં સગીરા પર દુષ્કર્મ, એટેન્ડેન્ટની ધરપકડ
અમદાવાદ,તા.૭રાજસ્થાનના જયપુરથી એક સગીરા પર ચાલુ ટ્રેનમાં દુષ્કર્મની ઘટના સામે આવી છે. હકીકતમાં મંગળવારે અહીંના રેલવે સ્ટેશન પર રાજધાની એેક્સપ્રેસ ટ્રેનના કોચ એટેન્ડેન્ટ દ્વારા સગીરાને ખોટી ટ્રેનમાં બેસાડી દેવામાં આવી હતી. જ્યારે ટ્રેનમાં મુસાફરી દરમિયાન સગીરા સૂઈ ગઈ, ત્યારે એટેન્ડેન્ટે…
ઉમદા “કોવિડ મેનેજમેન્ટ” માટે જીસીએસ હોસ્પિટલને “AHPI” દ્વારા એક્સિલન્સ એવોર્ડ એનાયત
અમદાવાદ, ગુજરાત કેન્સર સોસાયટી દ્વારા સંચાલિત જીસીએસ મેડિકલ કોલેજ, હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરને AHPI દ્વારા “એક્સીલન્સ ઇન કોવિડ મેનેજમેન્ટ” એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. 6 ઓગસ્ટ 2021ના રોજ દિલ્હી ખાતે આયોજિત “એવોર્ડ્સ ફોર એક્સેલન્સ ઇન હેલ્થકેર-2021” એવોર્ડ સમારંભમાં કર્નલ ડો….
અમદાવાદ બનશે ભિખારી મુક્ત, હવે શહેરમાં નહીં જાેવા મળે કોઇ ભિખારી
ભિખારીમુકત ભારત બનાવવા કેન્દ્રની પહેલ ભિખારીઓને ભીખને બદલે મહેનતકશ બનાવાશે, અમદાવાદ સહિત ૧૦ શહેરોમાં પાયલોટ પ્રોજેકટ અમદાવાદ,આપણા દેશમાં ભિખારીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. દેશમાં જે પણ રાજ્યોમાં જાઓ તમને લાખોની સંખ્યામાં ભિખારીઓ જાેવા મળી જશે. તેઓ ભિખ માંગીને…