Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

મકાનનું ભાડું માંગતા ભાડુઆતે મકાન માલિકને મોતને ઘાટ ઉતાર્યો

અમદાવાદ,૦૩ અમદાવાદમાં ભાડુઆતે છરીના ઘા મારીને મકાન માલિક વૃદ્ધનું હત્યા કરી હોવાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. મૂળ રાજસ્થાનના ભાડુઆતે રૂમના ભાડાની રકમ તથા અન્ય કારણથી અદાવત રાખીને પેટ અને ગળાના ભાગે છરીના ઘા મારતા સારવાર દરમિયાન વૃદ્ધનું મોત…

અમદાવાદ

પક્ષીઓના પીવા માટેના 1000 પાણીના કૂંડાનું મફત વિતરણ કરાયું

અમદાવાદ, “વીર હમીદ સ્મારક” કલંદરી મસ્જિદ પાસે અબોલ પક્ષીઓ માટે ૧૦૦૦ જેટલા પાણીના કૂંડાનું મફત વિતરણ કરવામાં આવ્યું શહેરના રખીયાલ ખાતે “ઈન્ટરનેશનલ હયુમન રાઈટ્સ પ્રોટેક્શન કાઉન્સિલ” ગુજરાતના ચેરમેન જીવદયા પ્રેમી ઘાંચી શફી સોપારિવાલા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ…

અમદાવાદ

ઐતિહાસિક “સિદ્દી સૈય્યદ જાલીવાલી મસ્જીદ”ની જાળવણીમાં તંત્રની બેદરકારી

(અબરાર એહમદ અલવી) અમદાવાદ,તા.૧ શહેરમાં આવેલ સમગ્ર દેશની ઓળખસમાન સિદ્દી સૈય્યદની જાલીવાલી મસ્જીદ પ્રત્યે તંત્ર બેદરકાર બન્યું છે. સિદ્દી સૈય્યદની જાલીવાલી મસ્જીદની આસપાસ સ્વચ્છતાનો આભાવ જોવા મળી રહ્યો છે. મસ્જિદની ફૂટપાથ પર ભીક્ષુકો બેસે તો છે જ પરંતુ તેઓએ જાણે…

અમદાવાદ

હુમલાની રાજનીતીનો જવાબ કામની રાજનીતીથી આપ પાર્ટી આપશે : ગોપાલ ઈટાલિયા

જ્યારે અરવિંદ કેજરીવાલની કામની રાજનીતી થકી દેશના લોકોના દિલમાં જગ્યા બનાવી છે ત્યારે ભાજપ હુમલાની રાજનિતીમાં ઉતરી આવ્યું છે. મુદ્દો શું છે લોકશાહીમાં વિરોધ કરવા જોઈએ પરંતુ કયા મુદ્દાનો અને કઈ રીતે કરવો તેની સમજ નથી : ગોપાલ ઈટાલિયા અમદાવાદ,…

SVP હોસ્‍પિટલમાં આયુષ્‍યમાન કાર્ડ અને વાત્‍સલ્‍ય કાર્ડ અંતર્ગત સારવાર ચાલુ કરવા ગ્‍યાસુદ્દીન શેખની માંગણી બાદ વિધાનસભા ગૃહમાં સરકારની હકારાત્‍મક જાહેરાત

વી.એસ. હોસ્‍પિટલ સુપર સ્‍પેશ્‍યાલીટી સેવાઓ સહિત પૂર્ણ ક્ષમતા સાથે ફરી શરૂ કરવાધારાસભ્‍ય ગ્‍યાસુદ્દીન શેખની માંગ વર્ષ ૨૦૧૦થી સતત રજૂઆતો કરી ગરીબ, સામાન્‍ય અને મધ્‍યમવર્ગના કરોડો લોકો માટે મા વાત્‍સલ્‍ય કાર્ડ અને આયુષ્‍યમાન કાર્ડની યોજનાઓ બનાવવામાં ધારાસભ્‍ય ગ્‍યાસુદ્દીન શેખનો મહત્ત્વનો ફાળો…

રાજ્‍યમાં લઘુમતીઓની વસ્‍તી આધારિત બજેટ ફાળવવામાં આવે : ગ્‍યાસુદ્દીન શેખ

રાજ્‍યમાં લઘુમતીઓની સુરક્ષા માટે લઘુમતી આયોગની રચના કરવામાં આવે : ધારાસભ્‍ય ગ્‍યાસુદ્દીન શેખ અમદાવાદ, તા.૨૮ આજરોજ વિધાનસભા ગૃહમાં સામાજીક ન્‍યાય અને અધિકારીતા વિભાગની માંગણીઓ પર ચર્ચા હતી. આ ચર્ચામાં ભાગ લેતાં અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્‍તારના ધારાસભ્‍ય ગ્‍યાસુદ્દીન શેખે જણાવ્‍યું હતું…

આજથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, પહેલો દિવસ હોવાથી વિદ્યાર્થીઓની સાથે વાલીઓ પણ પરીક્ષા કેન્દ્ર બહાર જોવા મળ્યા

ગત વખતે કોરોનામાં માસ પ્રમોશન અપાયુ હતુ આ વખતે વિદ્યાર્થીઓ આપી રહ્યા છે પરીક્ષા અમદાવાદ,તા.૨૮ આજથી બોર્ડની પરીક્ષાનો રાજ્યમાં પ્રારંભ થયો છે. ત્યારે 1625 પરીક્ષા કેન્દ્રો પરથી 14,98,430 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 10માં 9.68 લાખ વિદ્યાર્થીઓ છે જેમાં 7 લાખ…

ખાનગી કાર કે બાઈક પર પોલીસ કે અન્ય લખાણ લખી નહીં શકાય

આજથી એટલે કે ૨૭ માર્ચથી પોલીસ કર્મચારી અને અધિકારીઓ માટે વધુ એક ડ્રાઈવ શરુ કરવામાં આવી અમદાવાદ,તા.૨૭ અત્યાર સુધી ટ્રાફિક નિયમોનું પાલન ન કરવા બદલ માત્ર જાહેર જનતા કાયદાના સકંજામાં આવતી હતી અને તેમને દંડ ફટકારવામાં આવતો હતો. જાે કે…