અમદાવાદના એ.બી. મીનીપ્લેક્ષમાં ફિલ્મ ‘અડકો દડકો’ ફિલ્મના પ્રિમિયર શોનું આયોજન કરાયું
(રીઝવાન આંબલીયા) અમદાવાદ,તા.૧૬ અમદાવાદ શહેરના સેટેલાઇટ ખાતે આવેલ એ.બી. મીનીપ્લેક્ષમાં ફિલ્મ ‘અડકો દડકો’ના પ્રિમિયર શોનું આયોજન કરાયું હતું. આ પ્રિમિયર શોમાં ફિલ્મના તમામ સ્ટાર કાસ્ટ તથા ફિલ્મના ડાયરેક્ટર સન્ની કુમાર પરીખ તથા ફિલ્મના પબ્લીસીટી પાટૅનર સૈની પ્રોડક્શનના માલીક કુણાલ અમીન…
અમદાવાદમાં હવે ટ્રાફિક નિયમભંગનો પણ મેમો ફાટશે
અમદાવાદ,તા.૧૬ અમદાવાદમાં વાહન ચાલકો શિસ્ત અને ટ્રાફિકના નિયમોનું પાલન કરતાં થાય તે માટે નવો પ્રોજક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. અમદાવાદ પોલીસે જુના જુના સીસીટીવી કેમેરા સાથે સોફ્ટવેર લિંક કરીને નવો પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. અત્યાર સુધી સિગ્નલ ભંગનો મેમો આવતો…
ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ અને ઇમરાન ખેડાવાલાએ DGPને રૂબરૂ મળીને કરી આ રજૂઆત
ડીજીપીએ ખોટી ચિંતા ન કરવા અને કાનૂની પાસાઓને તપાસીને યોગ્ય આદેશ કરવામા આવશે એવું જણાવ્યું હતું. અમદાવાદ,તા.૧૬ ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ, ઇમરાન ખેડાવાલા અને કુરેશ જમાતના આગેવાનોએ આજરોજ ગાંધીનગર ખાતે રાજયના ડીજીપી (DGP) આશિષ ભાટિયા સાથે રૂબરૂ મુલાકાત કરીને રજૂઆત કરી…
“ABC” ટ્રસ્ટના સંચાલક ડો. જી.એ. શેખ (મૂન્ના ભાઇ)ની યષ કલ્ગીમાં વધુ એક પીંછુ
(લતીફ અન્સારી) “ABC” ટ્રસ્ટના સંચાલક ડો. જી.એ. શેખ (મૂન્ના ભાઇ)ને જિનિયસ ફાઉન્ડેશન તરફથી “જીનિયસ ઇન્ડિયન એચીવર્સ એવોર્ડ” આપી સન્માન કરવામા આવ્યુ અમદાવાદ,તા.૧૫ શહેરના ગાંધી આશ્રમ જુના વાડજ સિલ્વર ક્લાઉડ હોટલ આશ્રમ રોડ ખાતે રવીવારના રોજ એક એવોર્ડ સમારંભનુ આયોજન કરવામા…
અમદાવાદ જિલ્લાની ગ્રામ્ય વિસ્તારની હદમાં આવેલ હોટલો, ઢાબા અને ગેસ્ટ હાઉસમાં રજીસ્ટરો નિભાવવા આદેશ
અમદાવાદ જિલ્લાની ગ્રામ્ય વિસ્તારની હદમાં આવેલ હોટલો, ઢાબા, ગેસ્ટ હાઉસના માલિકોને નિયત કરેલા રજીસ્ટરો નિયમિત નિભાવવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું અમદાવાદ, અમદાવાદ જિલ્લાની ગ્રામ્ય વિસ્તારની હદમાં આવેલ હોટલો, ઢાબા, ગેસ્ટ હાઉસના માલિકોને નિયત કરેલા રજીસ્ટરો નિયમિત નિભાવવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ…
અમદાવાદ જિલ્લાની ગ્રામ્ય વિસ્તારની હદમાં આવેલ હોટલો, ઢાબા અને ગેસ્ટ હાઉસમાં રજીસ્ટરો નિભાવવા આદેશ
અમદાવાદ જિલ્લાની ગ્રામ્ય વિસ્તારની હદમાં આવેલ હોટલો, ઢાબા, ગેસ્ટ હાઉસના માલિકોને નિયત કરેલા રજીસ્ટરો નિયમિત નિભાવવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું અમદાવાદ, અમદાવાદ જિલ્લાની ગ્રામ્ય વિસ્તારની હદમાં આવેલ હોટલો, ઢાબા, ગેસ્ટ હાઉસના માલિકોને નિયત કરેલા રજીસ્ટરો નિયમિત નિભાવવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ…
અમદાવાદની Aakash+BYJU’Sની વિદ્યાર્થિની ઇન્ટરનેશનલ કેમેસ્ટ્રી ઓલિમ્પિયાડમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે
તનિષ્કા કાબરાએ નેશનલ લેવલની પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને સંસ્થા અને દેશનું ગૌરવ વધાર્યું છે. દર વર્ષે ધોરણ 12 કે તેથી નીચેના ધોરણના 30,000થી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપે છે અમદાવાદ, અમદાવાદની Aakash+BYJU’Sની વિદ્યાર્થિનિ તનિષ્કા કાબરા ચીનમાં યોજાનાર ઇન્ટરનેશનલ કેમેસ્ટ્રી ઓલિમ્પિયાડ…
અમદાવાદમાં હીટ સ્ટ્રોકના કારણે ત્રણ દિવસમાં ઝાડા ઉલટીના કેસો વધ્યા, લોકો બેભાન પણ થઈ જાય છે
સૌથી વધુ ચક્કર આવવાની ફરીયાદો 108ની અંદર લોકો દ્વારા વધુ કરવામાં આવી રહી છે માટે ગર્ભવતી મહિલાઓ, વૃદ્ધો, બાળકોએ બહાર બપોર બાદ નિકળવાનું ટાળવું જોઈએ. અમદવાદ,13 અમદવાદમાં આ ગરમીના કારણે ઈમરજન્સી 108ની અંદર લોકો કોલ કરીને એડમિટ પણ થઈ રહ્યા…
અમદાવાદ જિલ્લામાં મોબાઇલ ફોનના ઉપયોગથી થતી ગુનાખોરી અટકાવવા પ્રસિદ્ધ કરાયું આ જાહેરનામુ
અમદાવાદ જિલ્લામાં જૂના મોબાઇલ સીમકાર્ડ ખરીદ વેચાણ પર આઇ.ડી.પ્રુફની વિગત સાથે રજીસ્ટર્ડ નંબર રાખવો ફરજિયાત મોબાઇલ ફોનના ઉપયોગથી થતી ગુનાખોરી અટકાવવા જાહેર જનતાની જાન મિલકતની સલામતી અને સુરક્ષા માટે પ્રસિદ્ધ કરાયું આ જાહેરનામુ અમદાવાદ, અમદાવાદ જિલ્લામાં જૂના મોબાઇલ-સીમકાર્ડ (Mobile-Simcard) ખરીદ-વેચાણ…
રેડ એલર્ટમાં અમદાવાદ : કોર્પોરેશન દ્વારા ગરમીમાં લેવાતી કાળજી અંગેની માર્ગદર્શિકા કરવામાં આવી જાહેર
માથું દુખવું ચક્કર આવવા ચામડી લાલ સૂકી અને ગરમ થઈ જવી સ્નાયુઓમાં દુખાવો થવો, અશક્તિ જેવા છે લૂ ના લક્ષણો અમદાવાદ,તા.૧૨ હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ સહિતના કેટલાક વિસ્તારોમાં આવતી કાલ તારીખ 13મે અને 14મે ના રોજ રેડ એલર્ટ જાહેર…