ઈદેમિલાદુન્નબી જુલુસના રૂટ ઉપરની સમસ્યાઓનું નિરાકરણ લાવવા ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે અ.મ્યુ.કમિશ્નરને પત્ર લખી રજૂઆત કરી
જમાલપુર દરવાજાથી નીકળતા જુલુસના સમગ્ર રૂટ ઉપર રોડ-રસ્તા રીશરફેસ કરવા તેમજ લાઈટના થાંબલા બંધ છે તે સ્થળે નવા બલ્બ નાખવાનું કામ તાત્કાલિક ધોરણે કરાવી આપવા નમ્ર ભલામણ : ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અમદાવાદ,તા.૨૮ ઈદેમિલાદુન્નબીના જુલુસને લઈને ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે અમદાવાદ મ્યુ.કમિશ્નરને…
ઈદેમિલાદુન્નબી તહેવારના જુલુસના રૂટ ઉપરની સમસ્યાઓનું નિરાકરણ લાવવા મેયર શ્રીને રજૂઆત
ઈદેમિલાદુન્નબીના જુલુસને લઈને સંજરી એક્સપ્રેસના તંત્રી આમીર શેખ અને મેનેજીંગ તંત્રી હાશિમ શેખે મેયર શ્રી કિરીટ પરમારને રૂબરૂમાં રજૂઆત કરી અમદાવાદ,તા.૨૮ શહેરમાં આગામી તારીખ 9/10/2022 અથવા 10/10/2022ના રોજ (ઇસ્લામી હિજરી ચાંદ પ્રમાણે) મહાન પયગમ્બર મોહમ્મદ (સલ્લલ્લાહો અલયહે વસલ્લમ)ના જન્મદિવસ નિમતે…
અમદાવાદમાં વડાપ્રધાનના બે દિવસીય કાર્યક્રમ : શહેરના પાંચ રસ્તાઓ ટ્રાફિક માટે બંધ રહેશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 સપ્ટેમ્બરે ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવી રહ્યા છે. તેઓ અમદાવાદમાં નેશનલ ગેમ્સના ઉદ્ઘાટન સમારોહ, મેટ્રોનું ઉદ્ઘાટન અને દૂરદર્શન ટાવર પાસેના મેદાનમાં જાહેર સભાને સંબોધશે. આ કાર્યક્રમો દરમિયાન 29મી સપ્ટેમ્બરે શહેરના કેટલાક રસ્તાઓ બંધ રાખવા માટે પોલીસ…
અમદાવાદમાં આજે સાંજે યોજાશે નિ:શુલ્ક ડ્રોન શો, 600 ડ્રોન ઉડશે આકાશમાં
અમદાવાદીઓ માટે એક સારા સમાચાર મળી રહ્યા છે. અમદાવાદમાં પ્રથમ વખત ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈ રાજ્ય તૈયાર છે અને એમાંય અમદાવાદમાં પૂરજોશમાં તૈયારીઓ કરી દેવામાં આવી છે અને ભવ્ય સ્વાગત કરવા લોકો અને…
ભદ્ર પ્લાઝા વિસ્તારનો પુનઃ વિકાસ કરવાની માંગણી કરતા સામાજિક કાર્યકર બુરહાનુદ્દીન કાદરી
અમદાવાદનો ઐતિહાસિક ત્રણ દરવાજા ભદ્ર પ્લાઝા વિસ્તાર મ્યુનિ. શાસકોની નિષ્ક્રિયતાને કારણે બન્યો બદતર વિસ્તાર : બુરહાનુદ્દીન કાદરી રૂ. ૮૦ કરોડના ખર્ચે વિકાસ કરાયા બાદ જાળવણી કરવામાં તંત્ર નિષ્ફળ : સામાજિક કાર્યકર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના હાર્દ સમાન ત્રણ દરવાજા…
વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે કહ્યું, મારા દ્વારા શરૂ કરાવાયેલ અંગ્રેજી માધ્યમની બે શાળાઓ કાળુપુર બાકરઅલીની પોળ અને દરિયાપુર રાવ પબ્લિક સ્કુલમાં આજે ૧,૬૦૦ બાળકો અભ્યાસ કરે છે
મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાઓ ટ્રેઈન શિક્ષકો નહીં પરંતુ ફીક્સ પગારના શિક્ષકોથી ચાલે છે : ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ વાણી-વર્તનથી ભૂલ થઈ હોય, કોઈની લાગણી દુભાઈ હોય તો સાથી ધારાસભ્યોની ક્ષમા યાચના માંગતા ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ સરકારી શાળાઓમાં ક્વોલીટી એજ્યુકેશન, પૂરતી સુવિધાઓ, ઉત્તમ…
વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે કહ્યું, મારા દ્વારા શરૂ કરાવાયેલ અંગ્રેજી માધ્યમની બે શાળાઓ કાળુપુર બાકરઅલીની પોળ અને દરિયાપુર રાવ પબ્લિક સ્કુલમાં આજે ૧,૬૦૦ બાળકો અભ્યાસ કરે છે
મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાઓ ટ્રેઈન શિક્ષકો નહીં પરંતુ ફીક્સ પગારના શિક્ષકોથી ચાલે છે : ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ વાણી-વર્તનથી ભૂલ થઈ હોય, કોઈની લાગણી દુભાઈ હોય તો સાથી ધારાસભ્યોની ક્ષમા યાચના માંગતા ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ સરકારી શાળાઓમાં ક્વોલીટી એજ્યુકેશન, પૂરતી સુવિધાઓ, ઉત્તમ…
અમદાવાદ ખાતે મયુર ચૌહાણનું નવું ગીત “આ રે કાયાનો હિંડોળો” રજૂ કરવામાં આવ્યું
(રીઝવાન આંબલીયા) અમદાવાદ ખાતે ગુજરાતના જાણીતા ગાયક મયુર ચૌહાણનું નવું ગીત “આ રે કાયાનો હિંડોળો”નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આવનાર દિવસોમાં ગુજરાતી ફિલ્મ “પેન્ટાગોન” રિલીઝ થઈ રહી છે જેમાં આ ગીતનો સમાવેશ કરવામાં આવ્યો છે. મયુર ચૌહાણને કોઈ ઓળખાણની જરૂર…
बुलाती है मगर जाने का नहीं…..!! બાયડના ઝાંઝરી ધોધમાં અમદાવાદના કોલેજીયન યુવકો ન્હાવા પડતાં 2ના મોત
કુબેરનગર વિસ્તારમાં રહેતા 6 કોલેજીયન્સ યુવકો ઝાંઝરી ધરામાં ન્હાવા પડતા બે યુવકોના મોત થતા ચકચાર અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના ડાભા ગામ નજીક આવેલ ઝાંઝરીનો ધોધ ગુજરાતના સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. ઝાંઝરી ધરાને ભોગિયો ધરો પણ ઓળખાવામાં આવે છે. ધોધના…
શું ગુજરાતમાં કેજરીવાલનો ટાર્ગેટ વોટબેંક ઉભી કરવાનો કે સત્તા મેળવવાનો છે??!…
હાલમાં આમ આદમી પાર્ટી પાસે ગુજરાતમાં કોઇ મજબુત ચહેરો નથી. રાજ્યમાં અરવિંદ કેજરીવાલના સહારે ચૂંટણી લડાઇ રહી છે. અમદાવાદ, ગુજરાતના રાજકારણમાં દિલ્હીની આમ આદમી પાર્ટીએ ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપ કોંગ્રેસમાં તરખાટ મચાવી દીધો છે. રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે…