અમદાવાદ : પુનિતનગર રેલવે ફાટક પર માલગાડી નીચે આવી જતા વૃદ્ધ વ્યક્તિનું મોત
અમિત પંડ્યા અમદાવાદ,તા.૧૫ ઘોડાસરના સિધ્ધેશ્ર્વર પાર્કમાં રહેતા ૬૧ વર્ષના જોષી મહેશભાઈ રાજેન્દ્રભાઈને રેલવે ફાટક બંધ હતુ ત્યારે ઓળંગવું જોખમી સાબિત થયું હતું. મેહમદાવાદથી આવી રહેલ અને મણિનગર તરફ જતી માલગાડી સાથે અથડાતા વ્હીલ નીચે આવી ગયો અને જમણો પગ આખો…
મનની ડાળે લાગણીનું પુષ્પ સરસ ખીલી બેઠું, ને અમારા દેશની આઝાદીને સિત્યોતેર વરસ બેઠું..!
77માં સ્વતંત્રતાના દિવસે ત્રિરંગો લહેરાયો છે કારણ કે, આઝાદી મેળવવા માટે આપણા નામી અનામી તમામ શહીદોએ તેના માટે પોતાનું બલિદાન આપ્યું છે. તેવા સર્વ શહીદોને કોટી કોટી વંદન… સ્વતંત્રતાના દીવસે આન બાન અને શાન સાથે ત્રિરંગો લહેરાશે અમદાવાદના રામોલ પોલીસ…
રુદ્રપ્રયાગમાં ભુસ્ખલન થતા કારને અકસ્માત નડ્યું, ચારના કરુણ મોત
અમિત પંડ્યા અમદાવાદ,તા.૧૨ અમદાવાદના ઘોડાસર અને ભાડવાત નગરના બે અને સ્મૃતિમંદિર પાસે રહેતા ચાર યુવાનો તેમજ મેહમદાવાદમા રહેતો યુવક સહિત ચારના કેદારનાથ રુદ્રપ્રયાગ નજીક જામતારાના તરસાલી ગામ પાસે ભુસ્ખલન થતા કારને અકસ્માત નડ્યો હતો જેમાં ચાર યુવકોના કરુણ મોત નીપજ્યા…
અમદાવાદ : મહિલા એજન્ટ ગર્ભ પરીક્ષણ કરાવતી હોવાનું સામે આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યુ
લીંગ પરીક્ષણ કરતી ક્લિનિક ગર્ભવતી મહિલાઓ પાસેથી ૨૫થી ૩૦ હજાર રૂપિયા વસૂલતી હોવાનો પણ ખુલાસો અમદાવાદ,તા.૧૧અમદાવાદના ચાંદખેડામાં લીંગ પરીક્ષણ કરતી ક્લિનિક સામે આરોગ્ય વિભાગની કાર્યવાહી સામે આવી છે. સોનોગ્રાફી મશીન સીલ કરાયું છે. ડમી દર્દી મોકલી ગોરખધંધાનો પર્દાફાશ કરવામાં આવ્યો…
નિઃસહાય NRI સીનીયર સીટીઝન “વિક્ટર જુડાહ”ની વ્યથા
અમદાવાદ,તા.૧૧ શુક્રવાર -એનઆરઆઈ NRI સિનીયર સીટીઝન છેલ્લા દોઢ માસથી પિતાની મિલકત માટે આમતેમ ફરી રહ્યા છે, પરંતુ તેમને કોઈ સહકાર મળી રહ્યો નથી. -NRI સીનીયર સીટીઝન પોતાના પિતાની મિલકત પચાવી પાડનાર તત્વો પાસે ભટકી રહ્યા છે-પિતાની અતિંમ વસ્તુઓ મેળવવા માટે…
અમદાવાદ : પૂર્વ અને પશ્ચિમને જાેડતો સૌથી જૂનો એલિસ બ્રિજ હવે નવા રંગ રૂપમાં જાેવા મળશે
એલિસ બ્રિજનો હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના હેરીટેજ મોન્યુમેન્ટમાં સમાવેશ થાય છે. અમદાવાદ,તા.૧૦અમદાવાદ શહેરમાં આવેલા અંગ્રેજાેના સમયના લક્કડિયા પુલ તરીકે ઓળખાતા એલિસ બ્રિજની કાયાપલટ થવા જઇ રહી છે. એલિસબ્રિજની સ્ટ્રેન્થનીંગ કામગીરી તો કરવામાં આવશે જ, સાથે જ તેના રંગ રુપમાં…
AMC દ્વારા વસ્ત્રાલ ખાતે ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
(અમિત પંડ્યા) અમદાવાદ,તા.૦૮ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત શહેરને સુંદર અને સુનિયોજિત વિકાસ થાય અને પ્રજાજનોને પડી રહેલ વિવિધ મુશ્કેલીઓ દૂર થાય તે માટે ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ વસ્ત્રાલ સબ ઝોનલ કચેરી ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં…
ડો. કરન અરોરાએ TET અને TAT(S) પરીક્ષામાં TOP-10 વિદ્યાર્થીઓમાં આવીને પરિવાર તથા સમાજને ગૌરવ અપાવ્યું
ડો. કરન અરોરા એક સામાન્ય પરિવારમાંથી આવીને પોતાની જાત મેહનતથી મોટી સિદ્ધિ હાંસલ કરી અમદાવાદ,તા.૦૭ શહેરના શાહપુર વિસ્તારના રેહવાશી અને હાલમાં ચાંદખેડામાં રહેતા ડો. કરન અરોરા જેઓ કોલેજ દરમિયાન ગોલ્ડ મેડાલીસ્ટ રહી ચુક્યા છે. તેમણે હાલમાં TET અને TAT (S)…
અમદાવાદ : સાબરમતી પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ પર હુમલો
૧૧ હુમલાખોર સહિત ૬૦ લોકોના ટોળા સામે ફરિયાદ, PSI સહિત ૨ પોલીસકર્મીઓને ઇજા અમદાવાદ,તા.૦૭એક તરફ અમદાવાદમાં પોલીસ કર્મીઓ કાયદો અને વ્યવસ્થા જાળવવા સતત પ્રયત્ન કરે છે. બીજી તરફ પોલીસ કર્મીઓ પર આરોપીઓ દ્વારા હુમલો કરવામાં આવે છે. અમદાવાદ શહેરમાં સાબરમતી…
ACBની સફળ ટ્રેપ : અમદાવાદ અને જામનગરથી મામલતદાર અને તલાટી લાંચ લેતાં ઝડપાયા
લાંચ લેવાના બંનેના ઈરાદાને ACBએ ટ્રેપ ગોઠવીને પાણી ફેરવી દઈને જેલના હવાલે કર્યા છે. ACBએ છટકું ગોઠવી મામલતદાર ૧૬૦૦ રુપિયા, તલાટીને ૩૦ હજાર રુપિયા લેતાં રંગે હાથ ઝડપી લીધા અમદાવાદ,રાજ્યમાં લાંચીયા અધિકારીઓ અને કર્મચારીઓ સામે એસીબી (ACB) સપાટો બોલાવી રહી…