Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

અમદાવાદ

અમદાવાદ : ખોખરા પોલીસ “શી ટીમ” દ્વારા સોમનાથ હાયર સેકેન્ડરી સ્કુલમાં સ્વબચાવ અંગે તાલીમ આપવામાં આવી

એ.એસ.આઈ (ASI) જી.ડી.પરમાર તેમની ટીમ તથા ૧૮૧ની ટીમ તાલીમ આપવા ખાસ હાજર રહ્યા હતા. શહેરના ખોખરા વિસ્તારમાં આવેલ સોમનાથ હાયર સેકેન્ડરી સ્કુલમાં તા:૨૬ શનિવારના રોજ “શી ટીમ”ના ઇન્ચાર્જ એ.એસ.આઈ ગૌરીબેન પરમાર અને મહિલા હેલ્પ લાઈન ૧૮૧ ની ટીમ દ્વારા ધોરણ…

અમદાવાદ

પવિત્ર શ્રાવણ માસમાં સવાલાખ પાર્થિવ શિવલિંગ બનાવીને કરવામાં આવી પૂજા

(અમિત પંડ્યા) અમદાવાદ,તા.૨૪ અમદાવાદ પૂર્વના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ ગોલ્ડ કોસ્ટ રેસીડેન્સીની મહિલાઓ દ્વારા પવિત્ર શ્રાવણ માસમાં સવાલાખ પાર્થિવ શિવલિંગ બનાવીને તેનું વિધિ વિધાન મુજબ વૈદિક મંત્રોચાર કરી પૂજા અર્ચના કરવામાં આવી હતી. હિન્દુ ધર્મમાં શ્રાવણ માસને બાર મહિનાનો અતિ પવિત્ર…

અમદાવાદ

અમદાવાદ ખોખરા પોલીસની સરાહનીય કામગીરી : ગુમ થયેલ બાળકીને ગણતરીના કલાકોમાં શોધી કાઢી

(લતીફ અન્સારી) ”શી” ટીમ દ્વારા દીકરીને શોધવા સખત અને સરહાનીય કામગીરી કરવામાં આવી હતી

અમદાવાદ

“ગાથા- ગૌરવવંતી ગુજરાતણ” દ્વારા ૨૮ સ્ત્રીઓના “સંઘર્ષનું સરનામું” પુસ્તકનું વિમોચન કરાયું

(Rizwan Ambaliya) આ પુસ્તકમાં ગુજરાતમાં અલગ અલગ ઠેકાણે વસતી 28 સ્ત્રીઓના સંઘર્ષની ગાથાનું આલેખન કરવામાં આવ્યું છે. અમદાવાદ,૨૦ શહેરના અમદાવાદ મેનેજમેંટ એસોસિયેશન હોલમાં તારીખ 20 ઓગસ્ટ, રવિવારે સવારે 9.30 વાગ્યાથી “સંઘર્ષનું સરનામું” નામના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ…

અમદાવાદ મનોરંજન

DEV OFFICIAL દ્વારા ૧૫મી ઓગસ્ટે ગુજરાતી કલાકાર એવોર્ડ શો યોજાયો

રીઝવાન આંબલીયા અમદાવાદ, શહેરના કુશાભાવ ઠાકરે હોલ સી.ટી.એમ ખાતે 15મી ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસના પર્વ નિમિત્તે આયોજક શ્રી ભરતભાઈ લેઉવા તથા કિરણભાઈ સોલંકીના ઉપક્રમે જાણીતા તથા નવા ઉભરતા તમામ કલાકારોને સન્માનિત કરી એવોર્ડ આપવામાં આવ્યા હતા. આ અવોર્ડ ફંકશનમાં મુખ્ય…

ટીઆરબીના જવાનનું કામ એ ફક્ત ટ્રાફિકને મેનેજ કરવાનું

દંડ ઉઘરાવાની કાર્યવાહીમાં જાેડાયેલા દેખાશે કે, વાહનો રોકશે તો કાર્યવાહી કરાશે અમદાવાદ,ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી ઘણીવાર જાહેરમાં કહી ચૂક્યા છે કે, ટીઆરબી (TRB)નું કામ એ ફક્ત ટ્રાફિકને મેનેજ કરવાનું છે. ટીઆરબીના કોઈ પણ જવાન દંડ ઉઘરાવાની કાર્યવાહીમાં જાેડાયેલા દેખાશે કે,…

અમદાવાદ : મિલકત મુદ્દે ભત્રીજાએ કાકાની હત્યા કરી

શુક્રવારની સવારે સગા ભત્રીજાએ કાકાને તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારી નાખ્યા અમદાવાદ,ફરી એકવાર અમદાવાદમાં હત્યાની ઘટના સામે આવી છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વધુ એક વખત હત્યાની ઘટના સામે આવી છે. આ વખતે મિલકત બાબતે સગા ભત્રીજાએ કાકાની હત્યા…

અમદાવાદ : સુવિખ્યાત શ્રી જગન્નાથ મંદિરમાં વસતા સાધુ સંતોને બારકોડ રેશન કાર્ડ આપવામા આવ્યા

અમિત પંડ્યા અતિ મહત્વના બારકોડ રેશન કાર્ડ તેઓ માટે ઉપયોગી બની રહેશે. અમદાવાદ,તા.૧૮ શહેરના સુવિખ્યાત શ્રી જગન્નાથ મંદિરમાં વસતા સાધુ સંતોને પ્રથમવાર અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા નવા બારકોડ રેશન કાર્ડ આપવામા આવ્યા. અમદાવાદ શહેરના એડીશનલ કલેક્ટર તેમજ અન્ન…

અમદાવાદ : રોંગ સાઈડમાં વાહન ચલાવતા લોકોને સીધા કરવા વધુ એક જગ્યાએ ટાયર કિલર બમ્પ લગાવાયા

બ્રિજ નીચે ટાયર કિલર બમ્પ લગાવ્યા હોવા છતાં પણ લોકો ટાયર કિલર બમ્પ ઉપરથી વાહન હંકારી રહ્યા છે. અમદાવાદ,તા.૧૭અમદાવાદ શહેરમાં વધુ એક જગ્યાએ ટાયર કિલર બમ્પ લગાવવામાં આવ્યા છે. ચાણક્યપુરી બ્રિજના એક છેડે લગાવવામાં આવેલા ટાયર કિલર બમ્પનું સારું પરિણામ…

અમદાવાદ : “મહારાજા ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડસ”નું આયોજન કરવામાં આવ્યું

રીઝવાન આંબલીયા • ગુજરાત ખાતેનો સૌ પ્રથમ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ & એવોર્ડસ• 8મી, 9મી અને 10મી ઓગસ્ટ દરમિયાન આયોજન કરાયું અમદાવાદ, ગુજરાત ખાતેના સૌ પ્રથમ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ & એવોર્ડસ- “મહારાજા ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ્સ”નું આયોજન અમદાવાદ ખાતે 8મી, 9મી અને…