અમદાવાદ : ૭૫ નવા સંકલ્પો સાથે “પતંગ હોટલ”ને પુર્નજીવિત કરવાનો અભિગમ ધર્મદેવ ગ્રુપ કરી રહ્યુ છે
(રીઝવાન આંબલીયા) અમદાવાદની ઓળખ એટલે પતંગ હોટલ : ઉંચાઈએથી અમદાવાદ નિહાળવાની તક હવે અમદાવાદીઓ ફરીથી ઉન્નત મસ્તકે પતંગ હોટલથી નિહાળી શકાશે : અમદાવાદની ઓળખ સમી પતંગ હોટલ હંમેશા સમગ્ર ગુજરાતનું ગૌરવ રહ્યુ છે અમદાવાદ,24 જે વર્ષમાં ભારતે ક્રિકેટ વિશ્વકપ જીત્યો…
અમદાવાદમાં પૂર્વના વસ્ત્રાલ વિસ્તારમાં શેરી ગરબાની રમઝટ જામી સાથે વેશભુષાએ ભારે આકર્ષણ જમાવ્યું
અમિત પંડ્યા અમદાવાદના પૂર્વના વિસ્તારોમાં નવરાત્રીના શેરી ગરબાની ભારે રમઝટ જામી છે. અબાલ વૃદ્ધ સૌ કોઈ માતાજીની આરાધનાની સાથે માતાજીના ગરબે ઝૂમી નવરાત્રી તહેવારનો ભરપૂર આનંદ માણી રહ્યા છે અને સાથે સાથે વેશભુષાનો કાર્યક્રમ થકી ગરબાના સ્થળે મનોરંજન હાસ્ય અને…
“પોલીસ પ્રજાની મિત્ર છે” એ સૂત્ર અમદાવાદ શહેર જિલ્લા પોલીસે ફરીવાર સાર્થક કર્યું
આ બનાવમાં “પોલીસ પ્રજાની મિત્ર છે” એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવામાં આવી.. અરજદારને પોલીસનો આવો અનોખો અનુભવ અને પોતાના માટે માતબર રકમ પરત અપાવવા મધ્યસ્થી કરી, સમજાવી, સંવેદના પૂર્ણ કાર્યવાહી કરતા, ખૂબ જ…
અમદાવાદના ગરબા પંડાલમાં ટાઈગર શ્રોફ અને કૃતિ સેનને ધમાકેદાર ફિલ્મ ગણપતને પ્રમોટ કર્યો
(રીઝવાન આંબલીયા) અમદાવાદ,તા.૧૯ ગણપત ફિલ્મના પ્રમોશન માટે અમદાવાદમાં પહોંચી ગયા ટાઈગર શ્રોફ અને કૃતિ સેનન. બંનેની જોડીનો ગરબા પંડાલમાં ઉમેરાઈ ગયો રાધા-કૃષ્ણનો રંગ ઈવેન્ટમાં પોતાના ફેવરિટ સ્ટાર્સને ગુજરાતી કલ્ચરના ડ્રેસમાં જોઈ જોઈને લોકોનો ઉત્સાહ એક નવા ઉમંગમા પહોંચી ગયો હતો….
અમદાવાદ ખાતે હોટલ નોવોટેલમાં ફિલ્મ અભિનેતા વિક્રાંત મેસ્સી “12Th Fail #Restart”ના પ્રોમોશન માટે આવ્યા હતા
ફિલ્મના ટ્રેલરમાં એવા લાખો યુવાનોની વાર્તા છે જે દેશના વિવિધ ભાગોમાંથી આવે છે, જેઓ IAS અને IPS બનવાનું સપનું જુએ છે. (રીઝવાન આંબલીયા) અમદાવાદ,તા.૧૯ વિધુ વિનોદ ચોપરાની નવી ફિલ્મ 12મી ફેલના ટ્રેલરને જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મમાં વિક્રાંત…
દેશના ખૂણે ખૂણે બહોળો વ્યાપ ધરાવતી IWAY લોજિસ્ટિકનો અમદાવાદમાં પ્રારંભ
(રીઝવાન આંબલીયા) 1986થી કુરિયર ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવતા મેનેજિંગ ડાયરેક્ટર અનિલ સીનકરે 2001માં ક્રિટિકલ મુવમેન્ટ લોજિસ્ટિકનો પ્રારંભ કર્યો હતો. કસ્ટમરને કસ્ટમાઈઝ સર્વિસ (ટેલરમેટ) આપવી, બેરોજગારોને રોજગારી આપવી, બિઝનેસમેનને એક્સ્ટ્રા ઇન્કમ માટે લાઈન, કંપનીનો પહેલો ઉદ્દેશ છે. અમદાવાદ….શહેરમાં અગાઉથી અસંખ્ય કુરિયર…
અમદાવાદ : મેચની ટિકિટ માટે યુવકનું અપહરણ કરી રૂપિયા પડાવ્યા
સ્ટેડિયમ ખાતે નોકરી કરતા વિવેક વાળાને ભારત-પાકિસ્તાનની ટિકિટ ખરીદવાના બહાને આરોપીઓએ ઇસ્કોન બ્રિજ પાસે બોલાવીને અપહરણ કર્યું… અમદાવાદ,તા.૧૨અમદાવાદમાં ભારત-પાકિસ્તાન મેચની ટિકિટ માટે એક યુવકનું અપહરણ કરીને રૂપિયા પડાવ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. સેટેલાઈટ પોલીસે કિશોર સહિત ચાર લોકોની ધરપકડ…
વાસણ ઘસતી જેઠાણી પર બ્લેડનાં ઘા ઝીંકી દેરાણી નાસી ગઈ
પંદરેક દિવસ અગાઉ કચરો નાખવા બાબતે દેરાણી જેઠાણી વચ્ચે ઝગડો થયો હતો, જેની અદાવત રાખી દેરાણીએ જેઠાણી પર જીવલેણ હુમલો કર્યો કલોલ,કલોલ રેલ્વે પાણીની ટાંકી પાસે પંદરેક દિવસ અગાઉ કચરા બાબતે દેરાણી જેઠાણી વચ્ચે ઝગડો થયો હતો. જેની અદાવત રાખી…
“કેસરિયો રંગ તને લાગ્યો રે” નવરાત્રીના આ ટાઈટલથી ખોજના ફાઉન્ડર શ્રી પુનિત જી લુલા દ્વારા એક સરસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
(રીઝવાન આંબલીયા) “કેસરિયો રંગ તને લાગ્યો રે” નવરાત્રીના આ ટાઈટલથી આ સમગ્ર કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ● નવરાત્રીના આ ટાઈટલથી ખોજના ફાઉન્ડર શ્રી પુનિત જી લુલા દ્વારા કરવામાં આવ્યું હતું, ખોજ એક એવું માધ્યમ અને ટાઈટલ છે જે વાસ્તુ,…
અમદાવાદમાં ડેન્ગ્યૂના કારણે ત્રણ દિવસમાં બેનાં મોત
શહેરમાં ચોમાસા બાદ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વધતા હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઇ રહી છે. અમદાવાદ,ચોમાસાની ઋતુએ ગુજરાતમાંથી વિદાય લઇ લીધી છે. જાે કે, વરસાદ બાદનો રોગચાળાનો કહેર હજુ પણ યથાવત જાેવા મળી રહ્યો છે. અમદાવાદમાં ડેન્ગ્યૂથી (Dengue) એક વ્યક્તિનું મોત થયુ…