Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

અમદાવાદ ગુજરાત

રાજ્યમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં માવઠાની આગાહી કરાઈ છે. ૧૫ માર્ચ સુધીમાં ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે : અંબાલાલ પટેલ અમદાવાદ, રાજ્યમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. જેમાં ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દ્વારકા, જામનગર, ગીર સોમનાથમાં વરસાદની આગાહી…

અમદાવાદ પોલીસ કમિશનરે દારૂ, જુગાર સહિતની ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિ બંધ કરાવવા પરિપત્ર જાહેર કર્યો

અમદાવાદ,તા.૨૯ પરિપત્રમાં શહેરના પોલીસના અધિકારીઓ અસામાજિક પ્રવૃતિઓ ડામવા નિષ્ફળ રહ્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં ગુનાખોરીને ડામવા માટે ગુજરાત પોલીસના સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં કોઈ પણ જગ્યાએ દારૂ અને જુગાર સહિતની…

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મોક એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવ્યું

(અબરાર એહમદ અલવી) અમદાવાદ શહેર કલેકટર કચેરીના આદેશ અન્વયે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવેલ એટલાન્ટિક ફન વર્લ્ડ ખાતે બોટ એક્સિડન્ટ માટેની મોક એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવ્યું અમદાવાદ,તા.૨૮  શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે  મોક એક્સરસાઇઝ એટલાન્ટિક ફન વર્લ્ડ નજીકમાં પેસેન્જર બોટ પલટી ખાઈ…

સિદી સૈયદની જાળી ખાતે “અમદાવાદ સ્થાપના દિવસ”ની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો

(અબરાર એહમદ અલવી) સિદી સૈયદની જાળી લાલ દરવાજા ખાતે 613 અમદાવાદ સ્થાપના દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો અમદાવાદ,તા.૨૭ સુલતાન એહમદશાહ બાદશાહે આજથી ૬૧૩ વર્ષ પહેલા અહમદાબાદ શહેરની સ્થાપના કરી હતી જેનો આજરોજ અહમદાબાદ શહેર કોંગ્રેસ માઈનોરિટી ડિપાર્ટમેન્ટ તરફથી દર વર્ષની…

૫૦મા શોની ખુશીમાં વિવેક શાહ પ્રોડક્શન દ્વારા કેક કટીંગનો કાર્યક્રમ યોજાયો

(રીઝવાન આંબલીયા) વિવેક શાહ પ્રોડક્શનનું નવું નઝરાણું વિદેશી વહુ વચ્ચેની દેશી ધમાલ એટલે કે, “વિદેશી વહુ તને શું કહું” અમદાવાદ,તા.૨૪ વિવેક શાહ પ્રોડક્શન…. જે ગુજરાતનું સૌથી મોટું ડ્રામા પ્રોડક્શન કહેવાય છે જેના એક સાથે આઠ નાટક કોમર્શિયલ રીતે અલગ અલગ…

“ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દેવગઢ બારીયા” દ્વારા રક્તદાન શિબિર તથા મેડિકલ કેમ્પનું BAPSના સંતો દ્વારા દીપ પ્રાગટય કરી ઉદ્દઘાટન કરવામાં આવ્યું

(રીઝવાન આંબલીયા) આંખોના કેમ્પમાં 127 દર્દીને તપાસવામાં આવ્યા હતા અને 69 જેટલા દર્દીઓને મફત ચશ્મા આપવામાં આવ્યા હતા. અમદાવાદ, “ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દેવગઢ બારીયા” દ્વારા કન્યાશાળા ખાતે રક્તદાન શિબિર, આંખોની તપાસ, ઓપરેશન કેમ્પ, ચામડીના રોગોનો કેમ્પ તથા સિકલ્સેલ સ્ક્રીનીંગ…

અમદાવાદ : મ્યુ.કાઉન્સિલર શેખ સમીરા માર્ટીનની ભલામણથી રિસરફેસ ડામરનું કામ પૂર્ણ

દરિયાપુર વોર્ડના જાગૃત મ્યુ.કાઉન્સિલર શેખ સમીરા માર્ટીનની ભલામણથી રિસરફેસ ડામરનું કામ પૂર્ણ કરવામાં આવ્યું  અમદાવાદ,તા.૨૧ શહેરના દરિયાપુર વોર્ડમાં આવેલ રીલીફ રોડ પર આવેલ અરબ મસ્જિદની પાછળ, અરબ ગલીમાં સ્થાનિકોની ફરીયાદને લઇ જાગૃત અને હમેશા લોકોના પ્રશ્નોને હલ કરતા એવા દરિયાપુર…

ABC ટ્રસ્ટ અને DFL કમીટી દ્વારા “ડૉકટર ફન લીગ ક્રિકેટ ટૂર્નામેન્ટ સિઝન 6″નું સફળ આયોજન કરવામાં આવ્યું

ગુજરાતના ડૉક્ટરો માટે ડીએફએલ 6નું  A.B.C ટ્રસ્ટ અને ડીએફએલ કમીટી દ્વારા સફળ આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ, તાજેતરમાં અમદાવાદ રૃદરાજ ફાર્મ સૈલા કાનેટી ખાતે A.B.C. ટ્રસ્ટ અને DFL કમીટી દ્વારા “ડૉકટર ફન લીગ ક્રિકેટ ટૂર્નામેન્ટનૂ સિઝન ૬”નું સફળતા પૂર્વક આયોજન…

અમદાવાદમાં એક જ દિવસમાં જાહેરમાં પાનની પિચકારી મારતાં લોકો પાસેથી ૧૦,૯૦૦ રૂપિયાનો દંડ વસુલાયો

શહેરના ૭ ઝોનમાં ચાર રસ્તાઓ તેમજ જાહેર રસ્તાઓ પર નાગરિકો દ્વારા જાહેરમાં થૂંકવા બાબતે ચેકીંગ હાથ ધરી ૧૦૬ લોકો પાસેથી ૧૦,૯૦૦ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. અમદાવાદ, જાહેર રસ્તા પર પાન-મસાલાની પિચકારી મારીને ગંદકી ફેલાવતા લોકો સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન…

કશિશ રાઠોરનું “સ્વરાલય ધ ક્લબ” આલ્બમ વેલેન્ટાઈન્સ ડે પર લોન્ચ કરવામા આવ્યું

(રીઝવાન આંબલીયા) યુ ટ્યુબ ચેનલ કશિશ રાઠોર પર એક ખૂબ સુંદર, હિટ ગીતોનુ કવર મેશઅપ “કિશોર કુમાર રોમેન્ટિક મેશઅપ” લોન્ચ થયુ. અમદાવાદ, ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો અત્યારનો ર્સૌથી જાણીતો અને માનિતો ચેહરો એટલે કે, કશિશ રાઠોરને આપ સૌ એક્ટર અને પ્લેબેક…