Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

અમદાવાદ : મહિલાઓને મુસાફર તરીકે રિક્ષામાં બેસાડી કિંમતી માલ સમાનની ચોરી કરતી ટોળકી ઝડપાઈ

ચોરી કર્યા બાદ સીસીટીવી (CCTV)માં રિક્ષા અને નંબર ઓળખાય ન જાય અને પોલીસથી બચવા માટે રિક્ષાની નંબર પ્લેટ પર લીંબુ અને મરચા લટકાવતા હતા. અમદાવાદ,તા.૦૩ મહિલાઓને રીક્ષામાં બેસાડી સોનાના દાગીનાની ચોરી કરતી ટોળકી પોલીસે ઝડપી પાડી છે. શહેરની ઝોન ૧…

આવતા અઠવાડિયાથી ગુજરાતના તાપમાનમાં ૩થી ૫ ડિગ્રી વધી જશે

એપ્રિલ મહિનામાં ભારે ગરમીની સાથે સાથે વરસાદની પણ આગાહી અમદાવાદ, ઉનાળાની શરૂઆત થઈ ચુકી છે. એપ્રિલની શરૂઆતના ત્રણથી ચાર દિવસ વાતાવરણ થોડું વાદળછાયું રહેશે એવી અગાઉ જ આગાહી કરવામાં આવી હતી. આગાહીકાર અંબાબાલ પટેલે આગાહી કરી છે કે, ગરમીમાં શેકાવા…

અમદાવાદ : ચોરીનો આરોપ હોય તે જ સામેથી લાઇ ડિટેક્ટર ટેસ્ટની અરજી કરે તેવો પહેલો કિસ્સો

બન્ને બહેનોએ મેટ્રોપોલિટન કોર્ટમાં એડવોકેટ અજય શેખાવત મારફતે સામેથી લાઇ ડિટેક્ટર ટેસ્ટ કરવા માટે અરજી કરી છે. અમદાવાદ, નરોડામાં સાસુએ જ પુત્રવધૂ અને તેની બહેન સામે ચોરીની ફરિયાદ નોંધાવી હતી. નરોડા પોલીસે બન્નેની ધરપકડ કરી હતી. આ જ કેસમાં પુત્રવધૂ…

લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ : મતદાર જાગૃતિ અંગે અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર અને ગુજરાત યુનિવર્સિટી વચ્ચે થયા MoU

અમદાવાદ જિલ્લો : મતદાર જાગૃતિ અંગે અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર અને ગુજરાત યુનિવર્સિટી વચ્ચે થયા MoU મતદાન જાગૃતિ અભિયાનમાં સક્રિય ભાગીદારી અન્વયે કાર્યક્રમ યોજાયો *GUના વાઇસ ચાન્સેલર સુશ્રી ડૉ. નીરજા ગુપ્તા રહ્યા ઉપસ્થિત *ફર્સ્ટ ટાઈમ વોટર બનનારા ગુજરાત યુનિ.ના યુવાનોએ…

અનડીટેકટ ગુનો ગણતરીનાં કલાકોમાં ડીટેક્ટ કરી ગુનેગારોને પકડવામાં અમરાઈવાડી પોલીસને મળી સફળતા

અમરાઇવાડી પોલીસની ટીમ તાત્કાલિક અસરથી તપાસ અને શોધખોળ શરૂ કરી હતી અમદાવાદ,તા.૩૧ સામાન્ય લોકોમાં ભય ઊભો કરી, છરી બતાવી લુંટ કરતી ટોળકીની ફરિયાદ મળતાની સાથે જ અમદાવાદ શહેરની અમરાઇવાડી પોલીસની ટીમ તાત્કાલિક અસરથી તપાસ અને શોધખોળ શરૂ કરી હતી અને…

અમદાવાદ : “વિશ્વ રંગભૂમિ દીન” નિમિત્તે અદભૂત રંગદેવતાની રથયાત્રાની સવારીના દર્શન

(રીઝવાન આંબલીયા) અમદાવાદ,તા.૨૯    ગુજરાતમાં જે શોભાયાત્રા યોજાઈ તે કદાચ વિશ્વમાં પહેલીવાર આવી રીતે “વિશ્વ રંગભૂમિ દિને” શોભાયાત્રાની યોજના થઈ હશે..! સંગીત, નૃત્ય, નાટકના કલા સાધકોના હૈયે વસેલા ભરતમુનિ અને તેમનું નાટય શાસ્ત્ર અનોખી રીતે પોખાયા. ગજરાજ પર સવાર ભરતમુનિ,…

લોકસભા ચૂંટણીમાં મત આપવા નહીં જાઓ તો તમારાં ખાતા માંથી ૩૫૦ રૂપિયા કપાઈ જશે..!

ફેસબુક, એક્સ અને વોટ્‌‌સએપ પર વાયરલ થઈ રહેલા આ પેપર કટીંગમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, ‘આ વખતે લોકસભા ચૂંટણીમાં આયોગે મતદાનથી દૂર રહેનારાઓ પર કડક કાર્યવાહી કરવા માટે નવો આદેશ જારી કર્યો છે. અમદાવાદ,તા.૩૦ સોશિયલ મીડિયા પર કંઈપણ…

અમદાવાદ : એક પિતાએ પોતાની સગી દીકરી પર જ નજર બગાડી બળાત્કાર ગુજાર્યો

નરાધમ બાપની ગંદી હરકતથી કંટાળી દીકરી પોલીસને શરણે પહોંચી અમદાવાદ,તા.૩૦ ફરી એક વખત સગી દીકરી પર પિતાએ દુષ્કર્મ ગુજાર્યાની ઘટના સામે આવી છે. હવસખોર પિતા છેલ્લા એક વર્ષથી પોતાની સગીર વયની દીકરી પર બળાત્કાર ગુજારતો હતો. આખરે દીકરીએ કંટાળી સમગ્ર…

આગાહી : આગામી પાંચ દિવસ ગુજરાતમાં ગરમી રેકોર્ડ તોડી શકે છે

અમદાવાદ સહિત રાજયનાં કેટલાંક શહેરોમાં ગરમીનો પારો ૪૧ ડિગ્રીને પાર પહોંચશે અમદાવાદ,તા.૨૯ ગરમીનો પારો સતત ઉપર ચઢી રહ્યો છે. ગુજરાતના લોકો રીતસર કાળજાળ ગરમીથી શેકાઈ રહ્યાં છે. જે પ્રમાણેની આગાહીઓ આવી રહી છે એ જાેતા તો એવું લાગે છે કે,…

અમદાવાદમાં ગુનાઈત પ્રવૃત્તિઓનું પ્રમાણ ઘટાડવા બજારોમાં લાલ બટન વાળા ૮૨ બોક્સ લગાવાયા

આ બોક્સમાં લાગેલું લાલ બટન દબાવવાથી સીધો જ પોલીસ કંટ્રોલરૂમમાં તમારો વીડિયો કોલ જશે અને ફરિયાદ લેવામાં આવશે. અમદાવાદ,તા.૨૭ અમદાવાદમાં દિનપ્રતિદિન ગુનાઈત પ્રવૃત્તિઓનું પ્રમાણ વધી રહ્યું છે. ખાસ કરીને એકલદોલક ફરતા યુગલો, પ્રેમી પંખિડાઓ અને એકલી યુવતી કે, મહિલાઓને ટાર્ગેટ…