Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિયન્ટના ગુજરાતમાં બે કેસ મળતાં દહેશત

અમદાવાદ,  ભારતમાં કોરોનાની બીજી લહેર નબળી પડી રહી છે, ત્યારે કોરોનાના નવા વેરિયન્ટ ડેલ્ટા પ્લસના વધતા જતા કેસોએ ચિંતા ફેલાવી દીધી છે. કહેવાઈ રહ્યું છે કે, કોરોનાના ત્રીજા તબક્કા માટે આ ડેલ્ટા પ્લસ વેરિયન્ટ જ જવાબદાર બનશે. હવે, આ ડેલ્ટા…

સુરતમાં સાડા ચાર વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, આરોપી ઝડપાયો

સુરત,  સુરત શહેરના અડાજણ વિસ્તારમાં સાડા ચાર વર્ષની માસુમ બાળકી પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. મીડિયા રિપોર્ટ મુજબ અડાજણમાં નવી કન્સટ્રક્શન સાઈટની બાજુમાં તૈયાર થયેલી બિલ્ડિંગમાં નોકરી કરતા સિક્યુરીટી ગાર્ડે બાળકીને ટેરેસ પર લઈ જઈ પીંખી નાખી. શોધખોળ દરમિયાન…

વડોદરામાં વૃદ્ધ વકીલ પરિણીતાને વીડિયો કોલ કરી કપડાં ઉતારવાનું કરતો હતો દબાણ

વડોદરા,તા.૨૪આખા શહેરમાં હાલ એક વૃદ્ધ વકીલની ભારે ચર્ચા થઇ રહી છે. શહેરનાં ગોત્રી વિસ્તારમાં રહેતા ૭૦ વર્ષનાં વકીલનાં એક યુવતી સાથે વાયરલ થયેલા ન્યૂડ વીડિયોનાં સંદર્ભમાં ગોત્રી પોલીસે વકીલ અને વીડિયો વાયરલ કરનાર પત્ની સામે ગુનો દાખલ કર્યો છે. વકીલની…

ગુજરાત

રાહુલ ગાંધીએ બધાં મોદી ચોર-વિવાદિત ટિપ્પણી પર કૉર્ટમાં માફી માગવાની પાડી ના…

માનહાનિના કેસમાં આજે સૂરતની મેજિસ્ટ્રેટ કૉર્ટમાં રજૂ થયેલા કૉંગ્રેસના પૂર્વાધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાનું નિવેદન નોંધાવતા માફી માગવાની ના પાડી દીધી છે. 2019 લોકસભા ચૂંટણી દરમિયાન મોદી સરનેમ પર વિવાદિત ટિપ્પણી કરનારા કૉંગ્રેસના સાંસદે કૉર્ટને કહ્યું કે વ્યંગ્ય કરી રહ્યા હતા….

ગુજરાત

તસ્કરે પહેલાં માતાજીના દર્શન કર્યા, બાદમાં દાગીના ચોર્યા…!!!!!

સુરત,સુરત શહેરમાં છેલ્લા લાંબા સમયથી તસ્કરોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે ભગવાનના મંદિરો પણ તસ્કરોના નિશાન પર છે. તસ્કરો દ્વારા મંદિરમાં ચોરી કરવાની ઘટનાઓના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે પણ સુરતના વરાછા વિસ્તારમાં આવેલા માતાજીના મંદિરમાં પહેલા ચોરી…

ગુજરાત

ગુજરાતમાં આવશે પર્યાવરણ પ્રિય વાહન વ્યવહારનો નવો યુગ

આગામી ૪ વર્ષમાં રાજ્યના માર્ગો પર બે લાખ ઇલેકટ્રીક વાહનોના ઉપયોગના લક્ષ્ય સાથે ગુજરાત ઇલેકટ્રીક વ્હીકલ પોલિસી-ર૦ર૧ની મહત્વપૂર્ણ જાહેરાત કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી —ગુજરાત ઇલેકટ્રીક વ્હીકલ પોલિસી-ર૦ર૧ની મુખ્ય વિશેષતાઓ— *આવનારા ૪ વર્ષમાં રાજ્યમાં ઇ-વ્હીકલનો ઉપયોગ વધારવો *ઇ-વ્હીકલ અને તેને આનુષાંગિક…

ગુજરાત

ચાલુ વાહને મોબાઈલ પર વાત કરનારા ૪૦૬ વાહન ચાલકના લાયસન્સ સસ્પેન્ડ

પ્રતિકાત્મક ફોટો સુરત,ચાલુ વાહને મોબાઈલ પર વાત કરતા હવે ચેતજાે. સુરતમાં ૪૦૬ વાહન ચાલકના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સુરત ટ્રાફિક પોલીસના મેમોના આધારે RTOએ મોટી કાર્યવાહી કરી છે અને ૪૦૬ વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કર્યા છે. નિયમ ભંગ બદલ…

200માં વર્ષમાં શુભ પ્રવેશ કરી રહેલા ગુજરાતી અખબારી પત્રકારત્વની થશે ઉજવણી

સમિતિની રચના થઈઃ આખું વર્ષ વિવિધ કાર્યક્રમો યોજાશે પહેલી જુલાઈ, 2021, ગુરુવારના શુભ દિવસે ગુજરાતી અખબારી પત્રકારત્વ બસોમા વર્ષમાં પ્રવેશ કરે છે. પહેલી જુલાઈ, 1822ના રોજ મોબેદ ફરદુનજી મર્ઝબાનજીએ મુંબઈ સમાચારનો પ્રારંભ કર્યો હતો. એક વખત શરૃ થયા પછી, અવિરત…

ગુજરાત

સુરત ભાજપમાં ગાબડું : ૪૦૦ કરતાં વધુ કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જાેડાયા

સુરત,તા.૨૦સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા તારવાડી વિસ્તારમાં યોજાયેલા કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી સાથે વર્ષોથી જાેડાયેલા અને કાર્યકર્તાઓએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી લેતા ભાજપમાં ચર્ચાએ જાેર પકડ્યું છે. સુરત શહેરના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખની પકડ નબળી પૂરવાર થઈ રહી…

ગુજરાત

સુરતમાં મેયરના વોર્ડમાં જ ભાજપ વિરોધી બેનરો લાગતા ચકચાર

ભાજપને વોટ આપીને ભૂલ કરી, હવે વોટની ભીખ માંગવા ન આવતાસુરત,તા.૧૯ભાજપ વિરોધી સૂર સમગ્ર સુરત શહેરમાં જાેવા મળી રહ્યો છે. સત્તાધીશો તેમજ અધિકારીઓ જાડી ચામડીના થઈ ગયા છે, એવું કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. ચોમાસું શરૂ થઈ ગયું છે ત્યારે લોકોના…