Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

ગુજરાત

દહેગામ નગરપાલિકાના તઘલકી નિર્ણયથી વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા

(અબરાર એહમદ અલ્વી) દહેગામ, દહેગામ નગરપાલિકા દ્વારા કોરોના કાળમાં સિઝનેબલ ધંધો કરતા વેપારીઓ પાસેથી ઉઘરાણું શરૂ કરાતા રોષની લાગણી જન્મી છે. વહીવટી ચાર્જના નામે વેપારીઓ પાસેથી પંદરસો જ્યારે લારીઓ વાળા પાસેથી 500 રૂપિયા ઉઘરાવતાં વેપારીઓએ વિરોધ નોંધાવ્યો હતો. દહેગામ નગરપાલિકાના…

ગુજરાત

રાજ્ય સરકાર દ્વારા લેવાયા મહત્વના નિર્ણયો

(અબરાર એહમદ અલ્વી) ગાંધીનગર, ફેરફારો આવતીકાલથી અમલમાં રાજયમાં કોરોનાં કેસો વધતા રાજ્ય સરકાર સતર્ક બની છે. રાજ્ય સરકાર દ્વારા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે આ ફેરફારો આવતીકાલથી અમલમાં આવશે જેમાં રાજ્યમાં તમામ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો જેવા…

ગુજરાત

રાજ્યના વાહન ચાલકો હવે વાહનનો જુનો પોતાની પસંદગીનો નંબર રીટેન કરી શકશે

(અબરાર એહમદ અલ્વી) અમદાવાદ, તા.૧૦ સ્ક્રેપ થયેલા કે વેચેલ વાહનોનો પોતાની પસંદગીનો નંબર વાહન ચાલકો હવે નવા વાહન માટે પોતાની પાસે રાખી શકશે. આ પોલીસીમાં વાહન માલીક બે વખત તેઓના વાહન નંબર રીટેન્શન કરી શકશે, જોગવાઇ મુજબ જ ફી ચૂકવવાની…

અમદાવાદ ગુજરાત

૯ જાન્યુઆરીથી વાતાવરણ સૂકુ થતાં કાતિલ ઠંડી શરૂ થશે

અમદાવાદ,તા.૦૮ રાજ્યમાં ૯થી ૧૩ જાન્યુઆરી દરમિયાન ઠંડીનો દોર રહેશે. ત્યાર બાદ ૧૬થી ૧૮ જાન્યુઆરી સુધી ફરીવાર વાતાવરણમાં પલટો આવશે. માવઠાને પગલે ખેડૂતોને માથે વધુ મુશ્કેલીઓ આવશે. માવઠાથી મકાઈ, રજકો, જીરૂં, ધાણા, ઘઉં, મેથી જેવા રવિ પાકને ભારે નુકસાન થવાની ભિતી…

ગુજરાત

કોમ્પ્યુટર પર વધારે સમય કામ કરવાથી “કોમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ”ની સમસ્યા થાય

નવસારી,તા.૦૭ “કોમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ” (સીવીએસ)થી બચવા માટે ખૂબ જ જરૂરી છે કે લાંબા સમય સુધી સ્ક્રિનની સામે કામ કરનારા લોકોએ ૨૦-૨૦ એક્સરસાઇઝ કરીને આંખોને આરામ આપવાના પ્રયત્ન કરવા જાેઇએ. આ એક્સરસાઇઝમાં દર ૨૦ મિનિટે સ્ક્રિનથી ૨૦ સેકન્ડ માટે દુર જઇ…

ગુજરાત

અંતે વાઇબ્રન્ટ સમિટ મોકૂફ, રાજ્યમાં વધતા જતા કોરોનાના કહેર વચ્ચે સરકારનો નિર્ણય

(અબરાર એહમદ અલ્વી) ગાંધીનગર, રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિમાં પાછલા એકાદ સપ્તાહથી ફરી વધારો થયો છે. રાજ્ય સરકાર દ્વારા સઘન રસીકરણ, ટ્રેસિંગ અને ટ્રેકિંગના પગલે સ્થિતિ મહદઅંશે નિયંત્રણમાં છે અને ગઈકાલે રાજ્યમાં કોરોના દરદીઓનો સાજા થવાનો રિવકરીરેટ ૯૭.૪૮ ટકા જેટલો થયો…

૧૫ વર્ષીય બાળકીને ધાબે બોલાવી દુષ્કર્મ આચર્યું

કાકાની ઉંમરના વ્યક્તિએ બાળકી સાથે ખરાબ આચરણ કર્યું સુરત,તા.૦૩ સુરતના ડિંડોલીમાં હવસખોર યુવકે ૧૫ વર્ષીય કિશોરીને ધાબા પર નળનો કોક ચાલુ કરવાના બહાને બોલાવીને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. ડિંડોલી પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર, નવાગામ ડિંડોલીમાં રહેતા પરિવારમાં પતિ-પત્ની…

સુરતમાં છોકરીમાંથી છોકરો બન્યા બાદ યુનિવર્સિટીએ નવી ઓરિજિનલ ડીગ્રી આપવી પડી

હાઈકોર્ટના ચુકાદાને યુનિવર્સિટીએ માન્ય રાખી ડીગ્રી આપી સુરત,તા.૦૩ અધિકૃત રીતે યુવતીમાંથી યુવક બનવા સ્કૂલમાં જઇ પોતાના લિવિંગ સર્ટિફિકેટમાં નામ અને જેન્ડર બદલવાની માંગ કરી હતી, પરંતુ પ્રિન્સિપાલ પાસે આ અંગે કોઈ સત્તા ન હોવાથી તેમણે ના પાડી હતી. એટલું જ…

ગુજરાત

હોસ્પિટલે જીવિત બાળકીને સ્થાને મૃત બાળક આપી દીધો

ભુજ, નખત્રાણા તાલુકાના નેત્રા ગામના કરીમ બારાચ ત્રણ દિવસ પૂર્વે તેમનાં પત્નીને પ્રસૂતિ માટે જી.કે. જનરલ હોસ્પિટલમાં લઇ આવ્યાં હતાં. જ્યાં તેમને ઓપરેશન હેઠળ એક બાળકીનો જન્મ થયો હતો. આ બાળકીને સારવારની જરૂર હોઇ તેને શિશુ વિભાગમાં પેટીમાં રખાઈ હતી….

ગુજરાત

રાજ્યમાં સ્કુલો ચાલુ થતા ૧૦ દિવસમાં ૧૮ વિદ્યાર્થીઓ પોઝિટીવ

અમદાવાદ, રાજ્યની સ્કૂલોમાં છેલ્લા ૧૦ દિવસમાં ૧૮ જેટલા બાળકોમાં કોરોનાના કેસો સામે આવી ચૂક્યા છે. વિદ્યાર્થીઓ માટે હાલમાં ઓફલાઈન અને ઓનલાઈન બંને માધ્યમથી સ્કૂલ ચાલી રહી છે. સ્કૂલોમાં સામે આવેલા કોરોનાના નવા કેસોમાં સુરતમાં ૯, અમદાવાદમાં ૪, રાજકોટમાં ૩ તથા…