Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

હવસખોરે હદ પાર કરી ; સગીરા અઢી વર્ષે હવસખોરની ચુંગાલમાંથી છુટી ઘરે પરત આવી 

સગીરાની મરજી વિરૂદ્ધ અવારનવાર દુષ્કર્મ ગુજાર્યુ, પીપલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ સગીરા અઢી વર્ષના લાંબા સમયગાળા બાદ પંકજના ચંગુલમાંથી છુટી પરત પોતાના પરિવારજનો પાસે આવી પહોંચી દાહોદ, દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના એક ગામે અઢી વર્ષ પહેલા એક 17 વર્ષીય…

મોબાઈલ પર કોઇ લિંક આવે તો ક્લિક કરતા પહેલા વિચારજો, નહીંતર વળતા અશ્લિલ ફોટા આવશે, મોડાસામાં કિસ્સો સામે આવ્યો

મોબાઇલ હેક કરી તમામ લોકોને ભોગ બનનારના અશ્લિલ ફોટો બનાવી મોકલી દેતી ઠગ ટોળકી સામે સાવધાન મોડાસા, સાયબર ક્રાઈમ cyber crimeના અવનવા કિસ્સાઓ સામે આવે છે અને ઠગ ટોળકીઓ પૈસા પડાવી લોકોને છેતરતી હોય છે. સાયબર ક્રાઈમને લઇને પોલિસ તંત્ર…

Exclusive : ગુજરાતમાં રખડતા ઢોરોથી તોળાઈ રહ્યું છે જીવનું જોખમ

અવારનવાર ઢોરથી લોકોને નાની મોટી ઈજાઓ પહોંચે છે તો કેટલાક કિસ્સામાં તો મોતની ઘટના પણ સામે આવી છે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. ગુજરાતમાં રખડતા ઢોરનો વિકાસ જાણે ચરમસીમાએ છે. આ રખડતા…

પિતા ૧૪ વર્ષિય દીકરીની છેડતી કરતા કિશોરીએ ચાઈલ્ડ હેલ્પલાઈનને ફોન કરી મદદ માંગી

સુરતની કિશોરીએ આ સમગ્ર ઘટના બાબતે હેલ્પલાઇનને પોતાની આપવીતી જણાવી હતી. જેથી પોલીસે પાપી પિતા સામે ગુનો દાખલ કરી તેની અટકાયત કરી હતી. છેલ્લા પાંચ મહિનાથી પુત્રીની સાથે ઘરે કોઈ ન હોય ત્યારે છેડતી કરતો હતો. સુરત,તા.૨૨ સુરતના સચિનમાં ગુજરાત…

ગુજરાત

કેવા દિવસો આવી ગયા ! સુરતમાં ગટરના ઢાંકણાની ચોરી – જુઓ પરાક્રમના દ્રશ્ય

ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ સુરત, શહેરમાં અવારનવાર ચોરીની ઘટનાઓ સામે આવતી રહે છે. સરથાણા વિસ્તારમાં એક શરમજનક ચોરીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ છે. હાલમાં આ ચોરીનો વિડીયો…

એક્સાઈઝ ડ્યુટી ઘટાડ્યા બાદ જાણો ગુજરાતના 4 શહેરોના પેટ્રોલ ડીઝલના ભાવો

અમદાવાદ,તા.૨૨ એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો થયો હોવાના કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો થયો છે. ત્યારે ગુજરાતના મોટા 4 શહેરોના ભાવો 95થી 96 રુપિયાની વચ્ચે થઈ ગયા છે. જ્યારે ડીઝલ 92થી 93 રુપિયા આસપાસનો ભાવ જોવા મળી રહ્યો છે. કેન્દ્ર સરકાર…

ગુજરાત

રાજકોટ : પરિણીતા કુંવારા પ્રેમી સાથે ભાગી જતા તાલિબાની સજા આપી

રાજકોટમાં પરિણીત યુવતી કુંવારા પ્રેમી સાથે ભાગી અમદાવાદ આવી ગઇ હતી પરિણીતાનું નાક, કાન કાપી નાખ્યા અને વાળ કાપી માથાનું મુંડન કરી નાખ્યું પ્રેમીના પણ વાળ કાપી મુંડન કરી તેને ડામ આપતા સમગ્ર વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો રાજકોટ, રાજકોટમાં અજીબ…

પોલીસથી બચવા બુટલેગરે ગજબ દિમાગ લગાવ્યું પણ પોલીસ આગળ બધો પ્લાન ફેલ થઈ ગયો

વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમો શહેરના વિવિધ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી. દરમિયાન દારૂની હેરફેર કરવામાં આવતી હોવાની બાતમી મળતા ટીમ એલર્ટ થઇ ગઇ હતી. બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે નેશનલ હાઇવે, તરસાલી ચોકડી પાસે સિદ્ધેશ્વર હીલ એપાર્ટમેન્ટ પાસે જઇ તપાસ…

ગુજરાત

જૂનાગઢના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા ગરીબોના મસીહા બન્યા

જૂનાગઢના ગરીબ પરિવારની મદદે આવ્યા ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા સિનિયર સીટીઝન અરજદાર દ્વારા જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા જેવા ગુજરાતના તમામ જિલ્લામાં અધિકારી હોય તો ગુજરાત સ્વર્ગ બની જાય જુનાગઢ, જૂનાગઢના ગરીબ પરિવારના મસીહા બન્યા જૂનાગઢ ડિવીઝનના…

ગુજરાત

હાર્દિકે રાજીનામું આપ્યા બાદ કાઢી આ ભડાસ, ભાજપનો વિરોધ કરતા આવેલા હાર્દિકે ખોબલે ખોબલે વખાણ કર્યા

જ્યારે પણ દેશ મુશ્કેલીમાં હતો કે કોંગ્રેસને નેતૃત્વની સૌથી વધુ જરૂર હતી ત્યારે અમારા નેતાઓ વિદેશમાં હતા સોનિયા ગાંધીને સંબોધીને હાર્દિક પટેલે રાજીનામું આપતા કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું. ઘણા પ્રયત્નો પછી પણ કોંગ્રેસ પક્ષ દ્વારા…