Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

ગુજરાત હવે બન્યું ડ્રગ્સનું મેન્યુફેક્ચરિંગ હબ, 3 દિવસમાં હજાર કરોડ રૂપિયા કરતાં વઘુનું ડ્રગ્સ પકડાયું

રાજ્યમાં ત્રણ દિવસમાં 803 કિલો એમડી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. જેમાંથી અડધો ટન ડ્રગ્સ મુંબઈના એન્ટી નાર્કોટિક્સ સેલ દ્વારા જપ્ત કરવામાં આવ્યું છે. અન્ય રાજ્યોની એજન્સીઓ આવીને ડ્રગ્સ જપ્ત કરે છે. એક વર્ષ પહેલા ભારતમાં ગુજરાત રાજ્યના મુંદ્રા બંદરેથી…

અરવલ્લીમાં આફતનો વરસાદ : ભિલોડા તાલુકામાં જળબંબાકાર, 13 માર્ગ બંધ કરવાની ફરજ પડી, ખેતરો અને નીચાણવાળા વિસ્તાર પાણીમાં

શામળાજી પંથકમાં ધોધમાર વરસાદ ખાબકતા, ને.હા.નં-8 પર ડુંગરની ભેખડો ધસી, કેટલાય રસ્તાઓ ડાયવર્ટ શામળાજી પંથકમાં ધોધમાર વરસાદ ખાબકતા,ને.હા.નં-8 પર ડુંગરની ભેખડો ધસીભેખડ ધસી પડતા વાહન વ્યવહાર બંધ કરતા લોકો કલાકો સુધી ફસાયાસુનસર ધોધ પ્રવેશ માર્ગ પર પ્રતિબંધ લગાવતું ગ્રામ પંચાયતસુનોખ…

ગુજરાત

સ્વાતંત્ર પર્વ નિમિત્તે મંત્રી અરવિંદ રૈયાણીએ કેશોદ ખાતે કાર્યક્રમમાં ભાંગરો વાટતા રાજકારણ ગરમાયુ

સ્વાતંત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે જુનાગઢ જિલ્લાના કેશોદમાં રાજ્ય સરકારના મંત્રી અરવિંદ રૈયાણીના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં અરવિંદ રૈયાણીએ 1947માં દેશ આઝાદ થયો હોય તેને બદલે 1997માં આઝાદ થયાનું બોલતા સૌ કોઈ લોકો ચોકી ઉઠ્યા હતા આઝાદીના 75માં…

ધોળકામાં 14 વર્ષની બાળકી સાથે બનેલી સામૂહિક બળાત્કારની ઘટનામાં આરોપીની જામીન અરજી નામંજૂર

“જમીયત ઉલેમા-એ-હિંદ ગુજરાત”ના કાયદાકીય સલાહકાર અને પીડિતાના વકીલ વસીમ અબ્બાસીએ કોર્ટમાં પીડિતાનો પક્ષ રજૂ કરતા કોર્ટને જણાવ્યું હતું કે આ સામૂહિક બળાત્કાર કાવતરા હેઠળ કરવામાં આવ્યો હતો. એડવોકેટ વસીમ અબ્બાસીની દલીલને યોગ્ય ઠેરવી બળાત્કારી પ્રકાશકુમાર સદાજી ઠાકુરની જામીન અરજી નામંજૂર…

સર્વ ધર્મ તિરંગા યાત્રા : દેશ પ્રેમની લાગણી દર્શાવશે હિન્દૂ-મુસ્લિમ ભાઈઓ

સર્વ ધર્મ તિરંગા યાત્રા : બારડોલીમાં 15મી ઓગસ્ટ સર્વધર્મ તિરંગા યાત્રાનું આયોજન સર્વ ધર્મ તિરંગા યાત્રા : યાત્રામાં 5 હજારથી વધુ લોકો પારંપરિક પહેરવેશ સાથે જોડાશે દેશ પ્રેમની લાગણી દર્શાવશે હિન્દૂ-મુસ્લિમ ભાઈઓ  ભારત દેશમાં કોમી એકતા અને ભાઈચારો જળવાઈ રહે…

ગુજરાત

ગાયની અડફેટે આવ્યા બાદ પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થયા બાદ આપી આ પ્રતિક્રીયા

પડી જતા મને પગમાં વાગ્યું હોવાથી ઉભા થવાય તેવી સ્થિતિમાં ના હોવાથી મને ગાડીમાં બેસાડી હોસ્પિટલ લઈ જવાયો હતો. ગાયની અડફેટે આવ્યા બાદ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રથમ પ્રતિક્રીયા આપી હતી. આજે કડી ખાતેના તિરંગા યાત્રા કાર્યક્રમની અંદર નીતિન…

ગુજરાત

ગુજરાતનું એવુ એક ગામ જ્યાં રક્ષાબંધનના દિવસે બહેન ભાઈને રાખડી બાંધતી નથી

ગુજરાતનું એવુ એક ગામ જ્યાં રક્ષાબંધનના દિવસે બહેન ભાઈને રાખડી બાંધતી નથી. ભાઈ અને બહેનનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન દેશભરમાં આ પર્વની ઉજવણી શ્રાવણ સુદ પુનમના દિવસે કરવામાં આવે છે જો કે , ગુજરાતનું એક એવું ગામ છે જ્યાં શ્રાવણ…

કારખાનામાં સાથે કામ કરતા શખ્સે ૧૭ વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી કર્યું અપહરણ

રાજકોટમાં દિવસેને દિવસે ક્રાઇમ વધતા જઈ રહ્યા છે. કાયદા વ્યવસ્થા ખાડે ગઈ છે. પોલીસનો ડર ખતમ થઈ ગયો હોય તેમ લોકો ગુના આચરે છે. તેવો જ એક બનાવ સામે આવ્યો છે. શાપર વેરાવળમાં એક જ ફેકટરીમાં સાથે કામ કરતા શખ્સએ…

ગુજરાત

સૂરતમાં કોરોના, સ્વાઈન ફ્લૂ બાદ બાળકોમાં નવા વાયરસે ફફડાટ ફેલાવ્યો, 500 બાળકો વાયરસના ભરડામા

આજથી પાંચ વર્ષ પહેલા બાળકો આ વાયરસના ભરડામાં આવ્યા હતા. સૂરત શહેરની અંદર સ્વાઈન ફ્લૂના કેસો જે રીતે ધીરે ધીરે વધી રહ્યા છે તેજ રીતે બાળકોમાં નવો એક વાયરસ સામે આવી રહ્યો છે. આ નવા વાયરસનું નામ કોક્સસૈકી એન્ડ ઈકો…

ગુજરાત

નશાના બંધાણીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, વડોદરામાં શંકાસ્પદ નશાના બંધાણી યુવકનું મૃત્યુ થતાં ખડભડાટ

નશાના ઇન્જેક્શનનો ઓવર ડોઝ લીધું હોવાની ચર્ચા વડોદરામાં શંકાસ્પદ નશાના બંધાણી યુવકનું મૃત્યુ થયું છે શહેરના સમાં વિસ્તારમાં યુવક વિવેક પોતાના મિત્રના ઘરે ગયો હતો જ્યાં તેમણે વધુ પડતો નશો કરવાથી બીજા દીવસે સવારે તેનું મૃત્યુ થવાની વાત સામે આવી છે.  થોડા…