Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

નર્મદા કોંગ્રેસના હરેશ વસાવાએ ભાજપનો પાલવ પકડ્યો

સાજીદ સૈયદ, રાજપીપળા સુરત ખાતે સી.આર પાટીલના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો

રાજપીપળાની બેંક ઓફ બરોડા વિરુદ્ધ રિઝર્વ બેંકમાં ફરિયાદ કરાઈ

કર્મચારીઓ દ્વારા ખાતેદારો સાથે ઉદ્ધતાઈ કરવા માટે પંકાયેલી બેંક ઓફ બરોડા શાખાને પદાર્થપાઠ ભણાવવા ખાતેદાર અને પત્રકાર ઈકરામ મલેકે રિઝર્વ બેન્કના બારણા ખખડાવ્યા સાજીદ સૈયદ, રાજપીપળા

ગુજરાત

પત્નીના સહકારથી ઓસ્ટ્રેલિયાની ધરતી ઉપર ભારતનો ડંકો વગાડ્યો

રાજપીપળાનાં વિહાર મોદીએ ઓસ્ટ્રેલિયામાં સ્ટેટ લેવલે શ્રેષ્ઠ મલ્ટી-યુનિટ ફ્રેન્ચાઇઝી એવોર્ડ મેળવી ગૌરવ વધાર્યું રાજપીપળાના વતની અને છેલ્લા 12 વર્ષથી ઓસ્ટ્રેલિયામાં રહેતા વિહાર મોદી એ 2021નાં વર્ષમાં ઇન્ટરનેશનલ બીઝનેસ કાઉન્સિલ ઓફ ઓસ્ટ્રેલિયાએ એવોર્ડ આપી સન્માનિત કરતા ભારત દેશનું નામ રોશન કર્યું…

રાજકોટ : ટ્યુશનમાં ન જવું હોવાથી બાળકીએ પોતાના જ અપહરણનું નાટક રચ્યું

રાજકોટ,તા.૧૫રાજકોટમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ૧૦ વર્ષની એક બાળકીએ પોતાના જ અપહરણનું નાટક રચ્યું હતું. જાગૃત સમાજ માટે આ કિસ્સો લાલબતી સમાન છે. પોપટપરા વિસ્તારમાં રહેતી ૧૦ વર્ષની બાળકીએ થાર કારમાં કેટલાક શખ્સોએ પોતાના અપહરણ થયાનું નાટક…

તિલકવાડાનાં વાડિયા ગામમાં વાછરડીને દીપડાએ ફાડી ખાતા ગ્રામજનોમાં ભય

થોડા દિવસ પહેલા રોઝાનાર તથા વંઢ ગામમાં દીપડાએ પાડીનો શિકાર કરવાની ઘટના બની હતી અને દાજીપુરા ગામે ખેડૂત ઉપર દીપડાએ હુમલો કર્યાની ઘટના બાદ હાલની એક વધુ બેનલી ઘટનાથી દહેશતનો માહોલ ફેલાયો છે સાજીદ સૈયદ, નર્મદા

ગુજરાત

નર્મદા જિલ્લા પંચાયત અને નાંદોદ તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી

નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે ભીમસિંગભાઈ શનાભાઈ તડવી અને ઉપપ્રમુખ તરીકે મેહુલભાઈ વિનુભાઈ માછીની વરણી નાંદોદ તાલુકા પંચાયત પ્રમુખ તરીકે વનીતાબેન સુનીલ કુમાર વસાવા તથા ઉપપ્રમુખ તરીકે જીતેન્દ્રભાઈ મહેન્દ્રભાઈ પટેલનો બિન હરીફ વિજય સાજીદ સૈયદ, નર્મદા

શહીદ વીર મહિપાલસિંહ વાળાના પરિજનોને રૂપિયા એક કરોડનો ચેક અર્પણ કરતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

અબરાર એહમદ અલવી શહીદ વીરના પરિવારજનોને કેન્દ્ર સરકાર, ગુજરાત રાજ્ય અને સૈન્ય તરફથી આશરે રૂ. બે કરોડ ૭૫ લાખની સહાય પ્રાપ્ત થશે સહકાર અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, પૂર્વ મંત્રી કિરીટસિંહ રાણા તેમજ અમદાવાદના મેયર પ્રતિભા જૈન ખાસ ઉપસ્થિત રહ્યા…

નર્મદા જિલ્લામાં તાજેતરમાં યોજાયેલ લોક અદાલતમાં ૨૬૫૦ કેસોનો સુખદ નિકાલ કરાયો

મુખ્ય જિલ્લા ન્યાયાધિશ એન.આર. જોષીના માર્ગદર્શન હેઠળ ગત ૯મી સપ્ટેમ્બરે જિલ્લા ન્યાયાલય નર્મદા સહિતની તમામ અદાલતોમાં નેશલન લોક અદાલતમાં રજૂ થયેલા કેસોનો સુખદ નિકાલ થયો સૈયદ સાજીદ, નર્મદા

વિવાદ : રાજપીપળા એસટી ડેપોના અણધડ વહીવટથી વિદ્યાર્થીઓમાં ફેલાયો રોષ, વિફરેલા વિદ્યાર્થીઓએ અડધો કલાક સુધી ડેપોમાંની બસો રોકી રાખી

રાજપીપળાથી પોઇચા સુધીના ગામડામાંથી અભ્યાસ અર્થે આવતા ૧૨૦ જેવા વિદ્યાર્થીઓને બસની સુવિધા નહિ મળતા ડેપોમાં આંદોલનની ચીમકી સાજીદ સૈયદ, નર્મદા વિદ્યાર્થીઓની મૌખિક અને લેખિત એસટી ડેપોને રજૂઆત બાદ પણ તેમના રૂટની બસો ચાલુ ન કરતા વિદ્યાર્થીઓ રોષે ભરાયાં હતાં અને…