સુરતમાં ગરબા રમતા યુવકને હાર્ટ એટેક આવતાં મોત
૨૬ વર્ષિય યુવકનું હાર્ટ એટેક આવ્યા બાદ મોત થયુ છે. સુરત,તા.૦૫સુરતમાં હાર્ટ એટેકની ઘટનાઓમાં ગંભીર વધારો થયો છે. પાલનપુર પાટિયા વિસ્તારમાં ગરબા રમતા યુવકને હાર્ટ એટેક આવ્યો છે. ૨૬ વર્ષિય યુવકનું હાર્ટ એટેક આવ્યા બાદ મોત થયુ છે. યુવકના મોતના…
ખેડામાં જાહેરમાં માર મારવાના કેસમાં હાઈકોર્ટે ચાર પોલીસકર્મીઓ સામે આરોપો ઘડ્યા
પથ્થરમારો કરવાના આરોપસર કેટલાક યુવાનોને તાલિબાની સ્ટાઈલમાં થાંભલા પર ઉભા કરી જાહેરમાં માર માર્યો હતો. કોર્ટે તેમના બચાવનો જવાબ ૧૧ ઓક્ટોબર સુધીમાં માંગ્યો ખેડા,તા.૦૪ગુજરાતના ખેડામાં ગયા વર્ષે ગરબા કાર્યક્રમમાં પથ્થરમારાના આરોપીઓને જાહેરમાં માર મારવાના કેસમાં હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે….
સુરત : ઈચ્છાપોર વિસ્તારમાંથી પાંચ નકલી તબિબ ઝડપાયા
છેલ્લા એક વર્ષથી આ વિસ્તારમાં તબીબ તરીકે સેવા આપતા હતા. જે પણ દર્દી આવે તેમને દવા, ઇન્જેક્શન પણ આપતા હતા. સુરત,સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં નકલી તબિબ બની લોકોનો ઈલાજ કરનાર મુન્નાભાઈ એમબીબીએસ ઝડપાયા છે. એક નહીં પરંતુ પાંચ પાંચ જેટલા મુન્નાભાઈ…
રાજકોટ સિવિલમાં હાર્ટ એટેક માટે ૫૦ બેડનો ખાસ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો
૨૦ બેડ મહિલાઓ માટે, ૨૦ બેડ પુરુષો માટે તૈયાર કરાયા છે, જ્યારે ૧૦ બેડ સ્પે. કાર્ડિયો માટે તૈયાર કરાયા રાજકોટ,રાજકોટમાં હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે, જેને લઇ રાજકોટ સિવિલ સુપ્રીન્ટેન્ડન્ટ દ્વારા એક મોટો ર્નિણય લેવાયો છે. તેમણે જણાવ્યું છે…
શિક્ષકે આપઘાત કરવાની ચીમકી આપી ૧૬ વર્ષીય સગીરાને સંબંધ બાંધવા કહ્યું…
કાપોદ્રા પોલીસે શિક્ષકની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલ્યો સુરત,સુરતના કાપોદ્રા વિસ્તારમાં શિક્ષક જ હેવાન બન્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ધોરણ ૧૧માં અભ્યાસ કરતી ૧૬ વર્ષીય સગીરાની છેડતી કરી સબંધ નહિ રાખે તો આપઘાત કરવાની ચીમકી આપી હતી. ઘટનાની…
રાજપીપલા : ગાંધી ચોકમાં ગાંધીજીની પ્રતિમા આગળ જ ગટર વહેતી રહી
વડાપ્રધાનની અપીલની પણ કોઈ અસર નહીં..? મહાત્મા ગાંધીજીની પ્રતિમાની પાછળ વડાપ્રધાનના હાથમાં ઝાડુ લઇ કચરો સાફ કરતા હોર્ડીંગની નીચે જ કચરાનો ઢગલો સાજીદ સૈયદ, નર્મદા 2જી ઓક્ટોબર ગાંધી જયંતીની ઉજવણીને લઈને સરકારી તંત્ર દ્વારા લોકોના ટેક્સના કરોડો રૂપિયાની જાહેરાતો અખબારો,…
પૂરના ૧૫ દિવસ વીત્યાં બાદ પણ ખેતીવાડી ફીડર કાર્યરત ન થતા ખેડૂતોમાં રોષ
નાંદોદ તાલુકાના સિસોદરા ગામે પૂરના ૧૫ દિવસ વીત્યાં બાદ પણ ખેતીવાડી ફીડર કાર્યરત ન થતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો સાજીદ સૈયદ, નર્મદા નર્મદા ડેમમાંથી 16 સપ્ટેમ્બરની સાંજથી 20 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવતા કાંઠે વસેલા ગામોની માઠી દશા થઈ…
શિક્ષાના ધામમાં સંસ્કારોના લીરા ઉડ્યા : શિક્ષકો વચ્ચે છુટા હાથની મારામારી
સાગબારાની નાની દેવરૂપેણ ગામે શિક્ષકો વચ્ચે છુટા હાથની મારામારી થતા લાંછન રૂપ ઘટના બની શિક્ષકો એકબીજા ઉપર દંડા લઇ તૂટી પડ્યા, એક મહિલા શિક્ષક સહિત ત્રણ શિક્ષકો સામે પોલીસ ફરિયાદ થતાં શિક્ષણ જગતમાં સોંપો..! સાજીદ સૈયદ, નર્મદા શિક્ષકો બાળકોમાં વિદ્યાર્થીઓમાં…
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નવું આકર્ષણ ઉમેરાયું : હવે શનિવાર અને રવિવારે SRPનું પોલીસ બેન્ડ પ્રવાસીઓનું નિ:શુલ્ક મનોરંજન કરશે
સાજીદ સૈયદ, નર્મદા પોલીસની એસઆરપી યુનિટના જવાનો વિવિધ પ્રસ્તુતિ દ્વારા પ્રવાસીઓનું મનોરંજન કરશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ, એકતાનગર અધિક કલેકટર ગોપાલ બામણીયાએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઑફ યુનિટી એકતાનગર આજે વૈશ્વિક પ્રવાસન…
“મારો જિલ્લો, ટીબી મુક્ત જિલ્લો”ના નેમ સાથે નર્મદા જિલ્લામાં બાળકોની જનજાગૃતિ રેલી
બાળકોને સમાજના ભાવિ અને જવાબદાર નાગરિક બનાવવાની ભાવના આત્મસાત કરવાની કામગીરી સરાહનીય નિક્ષય મિત્ર બનીને ટીબીના દર્દીઓ માટે મદદરૂપ થવા બાળકોની અપીલ સાજીદ સૈયદ, નર્મદા રાજપીપલા, મંગળવાર :- ટીબી મુક્ત અભિયાનને સાચા અર્થમાં ચરિતાર્થ કરવા માટે જનભાગીદારી અતિમહત્વપૂર્ણ છે. વડાપ્રધાન…