Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

લુણાવાડા : હાર્ટ એટેકથી માતા-પુત્રનું મોત થતાં ગામમાં શોકનો માહોલ

પુત્રના મૃત્યુ બાદ ૫ મિનિટના અંતરમાં જ માતાએ જીવ ગુમાવ્યો મહીસાગર,છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં હાર્ટ એટેકના કેસો વધી રહ્યા છે. ત્યારે મહીસાગરમાં પણ હાર્ટ એટેકથી બે લોકોના મોત થયા છે. લુણાવાડામાં હાર્ટ એટેકથી માતા-પુત્રના મોત થયા હોવાની ઘટના સામે આવી…

સુરત : અડાજણ બ્રિજ પર દોડતી એમ્બ્યુલન્સમાં કપલની પ્રેમલીલા

એમ્બ્યુલન્સ માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના નામે રજિસ્ટ્રેશન થયેલી છે સુરત,તા.૧૦આજકાલ કપલ બેહયા થઈને શરમ ભૂલી રહ્યાં છે. શરમ ભૂલીને હવે જાહેરમાં એવી હરકતો કરવા લાગ્યા છે કે, જાેનારા શરમાઈ જાય. સુરત શહેરમાં શર્મનાક ઘટના બની છે. એક ખાનગી એમ્બ્યુલન્સમાં કપલના…

અમદાવાદ ગુજરાત

ગાંધીનગર-અમદાવાદ વચ્ચે ગિફ્ટ સિટી કરતા પણ વધુ ઉંચાઈ ધરાવતી બિલ્ડીંગનુ નિર્માણ થશે

અમદાવાદ,ગાંધીનગર અને અમદાવાદમાં હવે ઉંચી બિલ્ડીંગો જાેવા મળી રહી છે. પરંતુ હવે તમને વર્તમાનમાં જે છે એના કરતા પણ વધારે ઉંચી બિલ્ડીંગ જાેવા મળી શકે છે. ઉંચી બિલ્ડીંગો જે તે શહેરની સુંદરતા અને રુઆબમાં પણ વધારો કરતી હોય છે. આવી…

ગુજરાત

સુરત : લંપટ શિક્ષક બાળકીઓને અશ્લીલ વીડિયો બતાવી શારીરિક ચેડાં કરતો હતો

એક બાળકીએ તેના દાદાને જાણ કરતા તેનો ભાંડો ફુટ્યો, પોલીસે લંપટ શિક્ષક વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ સહિત અલગ અલગ ક્લમો ઉમેરી ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે સુરત,તા.૦૧સુરત જિલ્લાના માંડવી તાલુકાના એક આશ્રમ શાળાના…

બનાસકાંઠાના છાપીમાં ઈઝરાયેલ વિરુદ્ધના પોસ્ટર લાગ્યા

ઈઝરાયેલ વિરુદ્ધના આ પોસ્ટર લાગવાને પગલે હવે પોલીસે તપાસ શરુ કરી છે. બનાસકાંઠા,બનાસકાંઠા જિલ્લાના છાપીમાં ઈઝરાયેલ બોયકોટના પોસ્ટર લગાડવામાં આવ્યા છે. વડગામ તાલુકાના છાપી વિસ્તારમાં આ વિવાદીત પોસ્ટર લગાડવામાં આવ્યા છે. ઈઝરાયેલ વિરુદ્ધના આ પોસ્ટર લાગવાને પગલે હવે પોલીસે તપાસ…

ગુજરાતમાં હાર્ટએટેકથી મોત અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રીનું મોટું નિવેદન

જેને કોરોના થયો હોય તેમને થોડા સમય સુધી સખત પરીશ્રમ કરવાનું ટાળવું જાેઈએ : મનસુખ માંડવિયા ભાવનગર,તા.૨૯ગુજરાતમાં હાર્ટએટેકથી મોતનો સિલસિલો અટકી નથી રહ્યો. રાજ્યભરમાં યુવાઓ અને આધેડ ઉંમરના લોકોના ચાલતા-ફરતા મોત થઈ રહ્યાં છે. ખાસ કરીને રાજકોટ અને સુરતમાં હાર્ટ…

શિયાળા પહેલા ગુજરાતમાં ડબલ ઋતુનો અનુભવ થશે : હવામાન વિભાગ

આગામી પાંચ દિવસ દરમિયાન કેરળમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી અમદાવાદ,તા.૨૬આગામી ૫ દિવસ સુધી દેશના કોઈ પણ ભાગમાં કોઈ પણ ફેરફાર જાેવા મળશે નહીં. હવામાન વિભાગનું માનીએ તો આગામી પાંચ દિવસ દરમિયાન કેરળમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ અને…

ગુજરાત

આણંદ : વલ્લભ વિદ્યાનગરમાં કચરા પેટીમાંથી નવજાત બાળકી મળી આવી

બાળકીના ભરણ પોષણનો ખર્ચ જિલ્લા ભાજપ ઉપાડશે : સાંસદ મિતેષ પટેલ આણંદ,રાજ્યમાં વધુ એક માસૂમ બાળકીને નિષ્ઠુર વાલીએ ત્યજી દીધી છે. આણંદના વલ્લભ વિદ્યાનગરમાંથી ત્યજી દેવામાં આવેલી બાળકી મળી આવી છે. કચરા પેટીમાંથી ત્યજી દેવાયેલ બાળકી મળી આવતા વિસ્તારમાં ખળભળાટ…

મદરેસામાં મૌલાના ધાક-ધમકી આપી બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા ધરપકડ

મૌલાનાએ અત્યાર સુધીમાં ૭ વિદ્યાર્થીઓનું શારીરિક શોષણ કર્યુ હોવાની ફરિયાદ – સૂત્ર જુનાગઢ,જુનાગઢના માંગરોળમાં મદરેસાનો મૌલાના બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતો હોવાની ફરિયાદ નોંધાઈ છે. વેરાવળ રોડ પર આવેલા મદરેસામાં ભણતા બાળકો સાથે કુકર્મ આચરવામાં આવ્યુ છે. કુકર્મ આચરનાર…

ગુજરાત

મહુવા : પ્રાથમિક શાળાના શિક્ષકે દારૂ પીને બાળકોને ફટકાર્યા

દરિયાકાંઠા વિસ્તારમાં આવેલી શાળાનો શિક્ષક અવાર-નવાર દારૂ પીને આવતો હોવાની વિદ્યાર્થીઓની ફરિયાદ છે. ભાવનગર,ભાવનગરના મહુવાની કતપર ગામની પ્રાથમિક શાળાના શિક્ષકે દારૂ પીને બાળકોને બેરેહમીથી ફટકાર્યા હતા. જેની જાણ એક વિદ્યાર્થીએ ઘરે જઈને વાલીને કરી હતી. ઉશ્કેરાયેલા વાલીએ શાળામાં પહોંચીને નશાખોર…