સુરત : ધોરણ પાંચમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે રીક્ષા ચાલકે દુષ્કર્મ આચર્યું
વીડિયોના આધારે બાળકીના માતા પિતા સુધી મહિલાઓ પહોંચી હતી જ્યાં બાળકીના માતા-પિતાને રીક્ષા ચાલકની કરતૂતનો વિડીયો બતાવ્યો હતો અઠવા પોલીસે નરાધમ રીક્ષા ચાલક વિરૂધ ગુનો નોંધી ધરપકડ કરી સુરત, સુરતના નાનપુરા વિસ્તારમાં ધોરણ પાંચમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે ખુદ તેના…
લુટેરી દુલ્હન : કૌશરબાનૂમાંથી બની રીંકલ પંડ્યા અને ૧૦ દિવસ બાદ લુટેરી દુલ્હન ફરાર
પોલીસે બે દલાલો સહિત ત્રણ મહિલાઓ સાથેની કુલ ૬ લોકોની ગેંગને ઝડપી લીધી ગીર સોમનાથ,તા.૦૯ ગીર સોમનાથના સુત્રાપાડા પંથકના એક લગ્નોત્સૂક વ્યક્તિને યોગ્ય પાત્ર સાથે લગ્ન કરાવી આપવા બાબતે બે દલાલો સહિત ત્રણ મહિલાઓ સાથેની કૂલ છ વ્યક્તીઑની ગેંગને પોલીસે…
રાજ્યમાં આગામી ત્રણ દિવસ બાદ ગરમી વધશે
આગામી ૫ દિવસ ગુજરાતમાં ૩૫ કિલોમીટરની ઝડપે પવન ફુંકાવવાની શક્યતા અમદાવાદ, ગુજરાતમાં સતત વાતાવરણમાં બદલાવ આવી રહ્યો છે, સતત બેવડી ઋતુનો થઈ રહ્યો છે અનુભવ. વહેલી સવારે અને સાંજે ઠંડી લાગે છે જ્યારે બપોર દરમિયાન આકરી ગરમીનો અહેસાસ થાય છે….
સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ભાટિયા ચેક પોસ્ટ પાસેથી ૩ લોકોને MD ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા
આરોપીઓ મધ્યપ્રદેશથી ડ્રગ્સનો જથ્થો કારમાં લઈને આવી રહ્યા હતા સુરત, સુરત શહેરના યુવાધનને ખોખલું કરવાના કાવતરાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. સુરત શહેરમાંથી વધુ એક વખત નશાનો કારોબાર ઝડપી પાડ્યો છે. સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ભાટિયા ચેક પોસ્ટ પાસેથી ૩ લોકોને…
વડોદરા : બોર્ડની પરીક્ષા આપતા છાત્રો માટે હવે પોલીસે હેલ્પ લાઈન શરૂ કરી
ડિપ્રેશનથી પીડિત વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડશે વડોદરા,તા.૦૬ વડોદરા શહેર પોલીસ દ્વારા બોર્ડની પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓને માનસિક તણાવનો સામનો કરવામાં મદદ કરવા માટે એક વિશેષ પહેલ કરવામાં આવી રહી છે. પહેલમાં એક હેલ્પ લાઇનનો સમાવેશ થાય છે જે ડિપ્રેશનથી…
આગામી ૧૧ માર્ચથી શરૂ થતી ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાને લઈને જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓને ખાસ સૂચના
જે વિદ્યાર્થીએ ફી ન ભરી હોય તેમની હોલ ટિકિટ અટકાવવામાં ન આવે તેવી તાકીદ કરી ગાંધીનગર, બોર્ડ પરીક્ષા દરમિયાન એવા કિસ્સા સામે આવતા હોય છે કે, જ્યાં જે વિદ્યાર્થીએ ફી ન ભરી હોય તેમની હોલ ટિકિટ અટકાવવામાં રાખી હોય છે….
સુરતની સિવિલ હોસ્પિટલે ૧ કરોડનું ઈન્જેક્શન આપીને ‘હિમોફીલિયા’ પીડિત દર્દીનો જીવ બચાવ્યો
ચાલીસ હજાર લોકોમાંથી લગભગ એક વ્યક્તિ ‘હિમોફીલિયા બી’ રોગથી પીડાય છે સુરત, રેરેસ્ટ ઓફ ધ રેર બીમારીથી પીડાતા એક દર્દીના મદદે સુરતની સિવિલ હોસ્પિટલ આવી છે. “હિમોફીલિયા”થી પીડિત દર્દીનો સુરતની સિવિલ હોસ્પિટલે ૧ કરોડનું ઈન્જેક્શન આપીને જીવ બચાવ્યો છે. આમ,…
માવઠું પડતા જગતનો તાત ચિંતામાં, હજુ પણ ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી : અંબાલાલ પટેલ
આગામી ૫ અને ૬ માર્ચના રોજ સર્જાશે, બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ૮ તારીખે અને ત્રીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગામી ૧૧ અને ૧૨ માર્ચના રોજ સર્જાઈ શકે છે. અમદાવાદ,તા.૦૩ રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે આજે વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો છે. માવઠું પડતા જગતનો…
ગુજરાતમાં લીકર પરમિટ હોલ્ડરોની સંખ્યામાં સતત વધારો
અમદાવાદમાં સૌથી વધુ ૧૩,૪૫૬ પરમિટ હોલ્ડર અમદાવાદ, એક લાંબા સમયથી ડ્રાય સ્ટેટનો દરજ્જાે ધરાવનાર ગુજરાતમાં લીકર પરમિટ હોલ્ડરની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. અહીં ત્રણ વર્ષમાં સ્વાસ્થ્યના આધાર પર લીકર પરમિટ હોલ્ડરની સંખ્યામાં ૫૮ ટકાનો વધારો થયો છે. રાજ્યના…
લોકસભા ચૂંટણી 2024 : ભાજપે મોડી સાંજે ગુજરાતમાં ૧૫ ઉમેદવારોના નામ જાહેર કર્યા
ભાજપે મોડી સાંજે લોકસભા ઉમેદવારોના નામ જાહેર કરી કોંગ્રેસ અને AAPને દોડતું કર્યું નવીદિલ્હી/ગાંધીનગર,તા.૦૨ લોકસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષોએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. આપ અને કોંગ્રેસનું ગુજરાતમાં ગઠબંધન નક્કી થઈ ગયું છે તેમજ આપ (AAP)એ બે બેઠક પર…