ભાવનગરમાં યોજાયેલ બિઝનેસ એવોર્ડમાં બોલિવૂડ એક્ટ્રેસ શાઝાન પદમસીએ હાજરી આપી
(Rizwan Ambaliya) બોલિવૂડ એક્ટ્રેસ શાઝાન પદમસીના હસ્તે બ્યૂટીસીયનને એવોર્ડ આપવામાં આવ્યા હતા ભાવનગર ખાતે યોજાયેલ એક એવોર્ડ શોની અંદર બોલિવૂડની એક્ટ્રેસ શાઝાન પદમસીએ હાજરી આપી હતી. ભાવનગરના ઝવેરચંદ મેઘાણી ઓડિયોટોરીયમ – સરદારનગર ખાતે શ્રીજી કોસ્મેટિક શોપના આયોજક યોગેશભાઈ અને શ્રીમતી…
અમદાવાદમાં “ગુજરાત બીઝનેસ ગ્લોરી એવોર્ડ” શોનું આયોજન કરાયું
(રીઝવાન આંબલીયા) આ એવોર્ડ શોમાં અલગ-અલગ ફિલ્ડના બહેતરીન કામ કરનારા તમામ પ્રકારના બિઝનેસમેન હાજર રહ્યા હતા. “ગુજરાત બીઝનેસ ગ્લોરી એવોર્ડ” શોનું આયોજન અમદાવાદ ખાતે બીનોરી હોટલ એન્ડ બેન્કવેટ ખાતે કરવામાં આવ્યું હતું. મુખ્ય સેલિબ્રિટી તરીકે રિમિશેનને બોલાવવામાં આવી હતી. રીમી…
GROWTH AWARD : YMCA ક્લબમાં “ગ્રોથ એવોર્ડ્સ” 4th એડિશનનું આયોજન કરવામાં આવ્યું
(રીઝવાન આંબલીયા) આ એવોર્ડમા બિઝનેસમેન જે સાહસિક અને સફળ છે તેમને સન્માનિત કરવામાં આવે છે. અમદાવાદના YMCA ક્લબમા ૧૭મી ઓગસ્ટના રોજ ગ્રોથ એવોર્ડ્સના 4th એડિશનનું આયોજન કરવામા આવ્યું હતું. આ એવોર્ડ શો માં મુખ્ય અતિથી તરીકે રાકેશ બેદી બોલીવુડ એક્ટર…
દેશના ખૂણે ખૂણે બહોળો વ્યાપ ધરાવતી IWAY લોજિસ્ટિકનો અમદાવાદમાં પ્રારંભ
(રીઝવાન આંબલીયા) 1986થી કુરિયર ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવતા મેનેજિંગ ડાયરેક્ટર અનિલ સીનકરે 2001માં ક્રિટિકલ મુવમેન્ટ લોજિસ્ટિકનો પ્રારંભ કર્યો હતો. કસ્ટમરને કસ્ટમાઈઝ સર્વિસ (ટેલરમેટ) આપવી, બેરોજગારોને રોજગારી આપવી, બિઝનેસમેનને એક્સ્ટ્રા ઇન્કમ માટે લાઈન, કંપનીનો પહેલો ઉદ્દેશ છે. અમદાવાદ….શહેરમાં અગાઉથી અસંખ્ય કુરિયર…
આસુસે લોન્ચ કર્યો એવો ફોન કે જેને કંપની વેચવા જ નથી માંગતી ! શું છે સમગ્ર મામલો
Asusનો ગેમિંગ સ્માર્ટફોન એટલે કે ROG ફોન ખૂબ જ પોપ્યુલર છે. કંપનીએ તેની લેટેસ્ટ સીરીઝ ભારતમાં જુલાઈમાં લોન્ચ કરી હતી, પરંતુ હજુ સુધી આ સીરીઝ સેલ પર આવી નથી. એવું લાગે છે કે કંપની એ પણ જાણતી નથી કે આ…
Jio 5G ક્યારે થશે લૉન્ચ ? કેટલું રિચાર્જ હશે, જાણો સંપૂર્ણ વિગતો
Jio ટૂંક સમયમાં 5G સેવા શરૂ કરી શકે છે. જો લોન્ચ નહીં, તો લોન્ચિંગ તારીખ વિશેની માહિતી ચોક્કસપણે આ મહિને મળી જશે. 5G સર્વિસ લૉન્ચ તારીખ સિવાય કંપની 5G પ્લાનની કિંમતો પણ જાહેર કરી શકે છે. બ્રાન્ડ દ્વારા કોઈ ઓફિશિયલ…
‘દરેક કર્મચારીને 63 લાખ રૂપિયાનો પગાર, ગમે ત્યાંથી કામ કરવાની સ્વતંત્રતા’, ઉદાર બોસ છે ચર્ચામાં !
અમેરિકાના એક દિલદાર બોસની સ્ટોરી આ દિવસોમાં વાયરલ થઈ રહી છે. ગ્રેવિટી પેમેન્ટ્સ નામની કંપની ચલાવતા ડેન પ્રાઈસ તેમના સ્ટાફને વાર્ષિક ઓછામાં ઓછા 63.7 લાખ રૂપિયાનો પગાર આપે છે અને તે ઈચ્છે છે કે દરેક વ્યક્તિ આ કરે. કંપનીની સફળતા…
કામની વાત/ ફાટેલી-તૂટેલી અને નબળી પડેલી નોટો હવે અનફિટ જાહેર થશે, RBIએ આપ્યા મોટા આદેશ
રિઝર્વ બેંક ઓફ ઈંડિયા અનફિટ નોટોની ઓળખાણ કરવા માટે અમુક નિયમ બનાવ્યા છે. રિઝર્વ બેંક ઓફ ઈંડિયા અનફિટ નોટોની ઓળખાણ કરવા માટે અમુક નિયમ બનાવ્યા છે. આરબીઆઈએ બેંકોને આ નિર્દેશ આપ્યો છે કે, તે દર 3 મહિને અનફિટ નોટોને અલગ…
ખુશખબર/ હવે ફેસબુક-ઈન્સ્ટાગ્રામ યુઝર્સ થશે માલામાલ, માર્ક ઝુકરબર્ગે કરી જાહેરાત
જો તમે પણ ફેસબુક (Facebook) અને ઇન્સ્ટાગ્રામ (Instagram) યુઝર છો તો આ સમાચાર તમને કરોડપતિ બનાવી શકે છે. જો તમે પણ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ યુઝર છો તો આ સમાચાર તમને કરોડપતિ બનાવી શકે છે. કારણ કે કંપનીના ફાઉન્ડર CEO માર્ક…
કામની વાત/ બેંક સાથે જોડાયેલ કામો ફટાફટ પતાવી લેજો, જૂનમાં 12 દિવસ બંધ રહેશે બેંકો
જૂન મહિનામાં બેંકોમાં 12 દિવસની રજા રહેશે. જો તમે જૂનમાં બેંકિંગ સંબંધિત કોઈ કામની યોજના બનાવી રહ્યા છો, તો પહેલા રજાઓનું લિસ્ટ ચેક કરી લેજો. જૂનમાં બેંકોમાં 12 દિવસની રજા રહેશે. આવી સ્થિતિમાં, જો તમારી પાસે કોઈ મહત્વપૂર્ણ કામ હોય,…