અમદાવાદનાં જલીલ ઉલ કદ્ર બુઝુર્ગ “હઝરત મૌલાના કલીમુદ્દીન મુસાસુહાગ ચીશ્તી” (ર.હ)
અબરાર અલવી હઝરત મૈલાના કલીમુદ્દીન મુસાસુહાગ ચીશ્તી (ર.હ) જલીલ ઉલ કદ્ર બુઝુર્ગ છે આપનું મુબારક નામ કલીમુદ્દીન મુસા છે અને મુસાસુહાગના નામથી પ્રખ્યાત છે. શવાહીદે નિઝામી નામના લેખકે આપનું સુહાગન હોવાનું કારણ આ મુજબ આપ્યું છે. એકવાર આપ સુલતાનઉલ ઓલીયા…
અમદાવાદનાં મહાન સૂફીસંત શેખ જમ્મન શાહ (રહ)
(અબરાર અલ્વી) શેખ જમ્મન શાહ (ર.હ)નું નામ જલાલઉદ્દીન હતું આપની ગણના ગુજરાતના નામાંકીત વલીઓમાં થાય છે તેમણે પોતાના પિતા હઝરત શેખ મહેમુદ રાજન (રહ) પાસેથી દીની તાલીમ અને તસ્સવુફનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. હઝરત શેખ એહમદ ખટ્ટુ સરખેજી (ર.હ) ના…
શાહ વજીહોદ્દીન (રહ)ના પુત્ર હઝરત શાહ અબ્દુલ્લાહ હુસેની (રહ)
હઝરત શાહ અબ્દુલ્લાહ હુસેની (ર.હ.) અમદાવાદ શહેરના ઉચ્ચકોટીના વલી શાહ વજીહોદ્દીન અલવી હુસેની(રહ)ના પુત્ર હતા. આપનો જન્મ 930 હીજરીમાં થયો હતો આપ શાહ વજીહોદ્દીન અલવી (ર.હ) આપના પિતાથી બૈત પામ્યા હતા. શાહ અબ્દુલ્લાહ હુસેની હઝરતા શાહ વજીહોદ્દીન અલવી (ર.હ)ના વફાત…
કોરોનાના કપરા સમયમાં રેહમતો બરકતોનો માસ “રમઝાન”
Abrar Alavi સમગ્ર દેશ એક જુટ થઇને કોરોના સામે લડી રહ્યો છે આવા કપરા કાળમાં દવાઓ, ઈન્જેક્શન હોસ્પિટલમાં જગા નથી આવા કપરા કાળમાં લોકો પોતાને નિરાધાર માની રહ્યા છે પરંતુ ખુદા પોતાના સાચા બંદાને ક્યારેય પણ નિરાધાર નથી છોડતો એક…
રમઝાન માસના રોઝા રાખવાથી ફકત શરીર જ નહી, આત્માની પણ શુદ્ધિ થાય છે
પવિત્ર રમઝાન માસને કોણ નથી જાણતુ ઇસ્લામી સાલનો નવમો મહીનો એટલે રમઝાનુલ મુબારક જે લોકોની સમક્ષ એક મહીના માટે આવે છે અને તેની રહેમતો બરકતો સમગ્ર વિશ્વમાં પ્રસરાવી દે છે. જે લોકો પવિત્ર રમઝાન માસને જાણતા છે તેઓ આ મહીનાની…
વબા (બીમારી) ભગાવનાર “હઝરત પીર મુહમ્મદ શાહ કાદરી સત્તારી (ર.હ)”
(અબરાર અલ્વી)આપની દરગાહ અમદાવાદ ખાતે પાનકોરનાકા વિસ્તારમાં આવેલી છે. આપના નામ પરથી પીર મોહમ્મદ શાહ રોડ નામ રાખવામાં આવ્યો છે. આપ ખુબ જ સારા લેખક અને સંપાદક પણ હતા. આપની દરગાહના સંકુલમા જ પુસ્તકાલય આવેલું છે. આ પુસ્તકાલયમાં અરબી, ફારસી,…
અલવિદા…… જાણીતા કવિ ખલીલ ધનતેજવીનું નિધન
ખલીલ, આ મહેફિલોમાં કાલ હું આવું કે ના આવું, ફરક શું પડશે કોઇના અહીં હોવા ન હોવાથી જાણીતા કવિ ખલીલ ધનતેજવીએ 86 વર્ષની વયે આ ફાની દુનિયાને અલવિદા કહી છે. જનાબ ખલીલ ધનતેજવીનું આજે દુ:ખદ નિધન થયું છે. તેઓ સારવાર…
આંખોના પીર : સૈયદ એહમદ જાફર શીરાઝી (રહ.)
(અબરાર અલ્વી) અમદાવાદ શહેરને ઓવલિયાઓનો શહેર કહેવામાં આવે છે અમદાવાદ શેહરની સ્થાપના જ ચાર એહમદ દ્વારા કરવામાં આવી છે અને અમદાવાદ શહેરમાં અનેક અવલિયા આરામ ફરમાવી રહ્યા છે. જે પૈકીના એક છે હઝરત એહમદ જાફર શીરાઝી (રહ). આપનું મુબારક નામ…
શેખ અતા મોહમ્મદ હુસેની બુર્કાપોશ (ર.હ)
(અબરાર અલ્વી) આપનું મુબારક નામ હઝરત શેખ અતા મોંહંમદ છે અને આપ બુર્કાપોશના લકબથી પ્રચલીત છે. હઝરત શેખ અતા મોંહંમ્મદ હુસેની બુર્કાપોશ (ર.હ)ના પિતાનું નામ હઝરત ફાહુલ્લાહ અને માતાનું નામ ખુબબીબી છે. શેખ અતા મોંહંમ્મદ હુસેની બુર્કાપોશ (ર.હ) ગુજરાતના પ્રખ્યાત…
21મી માર્ચ વિશ્વ કવિતા દિવસ
અબરાર અલ્વી 21 માર્ચ એટલે કે વિશ્વ કવિતા દિવસ સંયુક્ત રાષ્ટ્ર સંઘે ૨૧ માર્ચને વિશ્વ કવિતા દિવસ તરીકે જાહેર કર્યો છે. સાહિત્યનો સૌથી વધુ લોકપ્રિય અને જૂનો પ્રકાર પણ કવિતા છે વિશ્વ કવિતા દિવસે આપણે કવિતા અંગે જાણીએ એવી માહિતી…