Safeer News

Breaking News from Ahmedabad

રમતગમત

રમતગમત

ભારતીય ક્રિકેટ કોચ રવિ શાસ્ત્રી કોરોના પોઝિટિવ : અન્ય ત્રણ સભ્યો પણ આઈસોલેશનમાં

(અબરાર અલ્વી) ઈન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે ઓવલ ટેસ્ટના ચોથા દિવસની ગેમ શરૂ થાય તે પહેલા હેડ કોચ રવિ શાસ્ત્રી સહિત ઈન્ડિયન ટીમના સપોર્ટ સ્ટાફના સભ્યોને આઇસોલેશનમાં રખાયા છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર ટીમ ઈન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રી કોરોના સંક્રમિત…

યુએઈમાં યોજાનારા ટી૨૦ વર્લ્ડ કપમાં ભારત-પાક ૨૪મીએ ટકરાશે

દુબઈ,ક્રિકેટ પ્રેમીઓ માટે મોટા અને સારા સમાચાર આવ્યા છે. ભારત અને પાકિસ્તાનની ટીમો ફરી એક વખત ક્રિકેટ મેદાન પર ટકરાશે. ક્રિકેટની આ બન્ને દિગ્ગજ ટીમો વચ્ચે ૨૪ ઓક્ટોબરે દુબઈમાં એક લીગ મેચ યોજાશે. ભારત-પાકિસ્તાનના સંબંધોને જાેતા લાંબા સમયથી બંને દેશોની…

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય ઘોડેસવાર ફવાદ મિર્ઝા ફાઇનલમાં પહોંચ્યા

ટોક્યો,તા.૨ભારતીય ઘોડેસવાર ફવાદ મિર્ઝા ફાઇનલમાં પહોંચ્યા છે. જમ્પિંગ ઇન્ડિવિઝ્યુઅલ ફાઇનલ્સ માટે તેઓ ક્વોલિફાય થયા છે. તેઓ ક્વોલિફિકેશન રાઉન્ડમાં ૨૫મા નંબરે રહ્યા છે. ઓલિમ્પિકના ૨ દસકાથી પણ વધુ સમય પછી એકમાત્ર ભારતીય ફવાદ મિર્ઝા રવિવારે ક્રોસ કંટ્રી રાઉન્ડ પછી ૧૧-૨૦ પેનલ્ટી…

રમતગમત

આઈસીસી ટી૨૦ વિશ્વકપ યુએઈમાં રમાશે : બીસીસીઆઈએ કરી સત્તાવાર જાહેરાત

ન્યુ દિલ્હી,તા.૨૮ટી૨૦ વિશ્વકપના આયોજનને લઈને ચાલી રહેલી આશંકાઓ પર પૂર્ણવિરામ લાગી ગયું છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (બીસીસીઆઈ)એ ર્નિણય કર્યો છે કે તેનું આયોજન યૂએઈમાં થશે. આજે બીસીસીઆઈ ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ જાણકારી આપી છે. બીસીસીઆઈ માટે આઈસીસીને પોતાના ર્નિણયની જાણકારી…

રમતગમત

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની ૨૧મી સદીના સૌથી મહાન ટેસ્ટ બેટસમેન તરીકે પસંદગી

ન્યુ દિલ્હી,સચિન તેંડુલકર અને ગ્રેટનેસ એક બીજાના પર્યાય છે. ભારતીય ક્રિકેટને નવી ઉંચાઈઓ પર લઈ જનાર માસ્ટર બ્લાસ્ટર નિવૃત્તિ પછી પણ તેના ચાહકોમાં આગવુ સ્થાન ધરાવે છે. સચિનને ક્રિકેટમાંથી રિટાયર થયે આઠ વર્ષ થઈ ગયા છે પણ સચિનનો દબદબો કાયમ…

રમતગમત

સચિન તેંડુલકર-વીરેન્દ્ર સેહવાગ સહિત અનેક અગ્રણી હસ્તીઓએ મિલ્ખા સિંહને આપી શ્રદ્ધાંજલિ

ન્યુ દિલ્હી,ફ્લાઇંગ શિખના નામથી પ્રખ્યાત મિલ્ખા સિંહનું શુક્રવારે ૧૮મી જૂનના રોજ નિધન થયું. મિલ્ખા સિંહ ૯૧ વર્ષના હતા અને તેમના નામે કેટલાંય રેકોર્ડસ નોંધાયા છે. મિલ્ખા સિંહના નિધનથી સમગ્ર દેશમાં શોકનું વાતારવણ છવાયુ છે પીએમ મોદી, અમિત શાહ, બોલિવુડની દિગ્ગજ…

રોનાલ્ડોએ પ્રેસ કોન્ફરન્સમાં કોકા-કોલાની ૨ બોટલ હટાવતા કંપનીને થયું કરોડોનું નુકસાન

યુરોપ,તા.૧૬યુરો કપની ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમ પોર્ટુગલના કેપ્ટન ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ પ્રેસ-કોન્ફરન્સમાં કોલ્ડડ્રિંકની બોટલ જાેઈને રોષે ભરાયો હતો. આ ઘટના બાદ બોટલને ડેસ્કમાંથી હટાવી દેતાં સોફ્ટ ડ્રિંક કંપની કોકા કોલાને કરોડોનું નુકસાન થયું છે. રોનાલ્ડોએ ન તો કોઈપણ પ્રકારની ડીલ તોડી છે,…

રમતગમત

ચેમ્પિયનશિપની ફાઇનલમાં હું ઇશાંત શર્માની જગ્યાએ મોહમ્મદ સિરાજને રમતો જાેવા માંગુ છું : હરભજન સિંહ

ન્યુ દિલ્હીહરભજન સિંહે કહ્યું, સલામી બેટસમેન શુભમન ગિલને ઇંગ્લેન્ડ અને આઈપીએલમાં ખરાબ પ્રદર્શન બાદ ફોર્મમાં આવી જવું જાેઇએ. તેણે કહ્યું, પ્લેઇંગ ૧૧માં સિરાજને ઇશાંત શર્માની જગ્યાએ રમાડવો જાેઇએ. હરભજન સિંહે કહ્યું, જાે હું કેપ્ટન હોઉં તો હું ત્રણ ફાસ્ટ બોલર્સને…

રમતગમત

અઝહરુદ્દીને ૧૯૯૯ વિશ્વકપની યાદ તાજી કરી, કહ્યું- સૌરવ ગાંગુલી મેચના મુખ્ય હિરો…

ન્યુ દિલ્હીભારતીય ટીમ ઇંગ્લેંડ પ્રવાસે જઇ રહી છે. આ દરમ્યાન ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહંમદ અઝહરુદ્દીને, ૧૯૯૯માં વિશ્વકપને લઇને એક યાદને તાજી કરાવી છે. વિશ્વકપના યજમાન ઇંગ્લેંડ હતુ, ઘરઆંગણે જ ઇંગ્લેડને ટીમ ઇન્ડીયાએ જબરદસ્ત હાર આપી હતી. જેમાં સૌરવ ગાંગુલી…

રમતગમત

હવે 14 ટીમો વર્લ્ડ કપમાં રમશે , ફરી શરૂ થશે ચેમ્પિયન્સ ટ્રોફી , ટી-20 વિશ્વ કપ દર બે વર્ષે

દુબઈ, ICCના 8 વર્ષના આગામી ફ્યૂચર ટૂર્સ કાર્યક્રમ (એફટીપી)માં ટી-20 વર્લ્ડ કપ દર બે વર્ષે રમાશે, જ્યારે 50 ઓવરોના વર્લ્ડ કપમાં 2027માં 14 ટીમો ભાગ લેશે. આ ઉપરાંત વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપના ચાર સત્ર અને બે ચેમ્પિયન્સ ટ્રોફી રમાશે. આઈસીસીએ મંગળવારે…