લોકોનો વિશ્વાસ, લાગણી, હમદર્દી સત્તાધારીઓથી દૂર કેમ ભાગી રહ્યા છે….?!
દેશમાં છેલ્લા ત્રણેક માસથી કાચબા ગતિએ કોરોના કેસોમાં વધારો થઈ રહ્યો હતો. જેની ધીરી ગતિ હોવા છતાં કોરોનાની સંખ્યા દિનપ્રતિદિન વધતી ગઈ હતી. જેમાં કોરોનાની બીજી લહેર સ્વરૂપ બદલીને ત્રાટકી અને દેશના ૧૧ રાજ્યોની હાલત ડામાડોળ કરી નાખી. આવી સ્થિતીને…
શું એક વખત ફરી નેશનલ લોકડાઉન થવું જાેઇએ….?
દેશમાં જે રીતે કોરોનાના કેસની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે અને હોસ્પિટલો પર દબાણ પણ વધવા લાગ્યું છે. આ બધાની વચ્ચે ફરી એક ચર્ચાનો વિષય બન્યો છે કે શું એક વખત ફરી નેશનલ લોકડાઉન થવું જાેઇએ. કારણ કે કેટલાંય રાજ્ય…
કોરોનાએ હોસ્પિટલથી લઈ દરેક બાબતે હિંદુ મુસ્લિમના વાડા ભૂલાવી દિધા….?!
દેશમાં કોરોનાના વધતા જઈ રહેલા કેસોના કારણે આમ પ્રજામાં હડકંપ મચી ગઇ છે. દેશમાં એ હદે હેલ્થ ક્ષેત્રમાં સ્થિતિ વણસી ગઈ છે કે દેશની વડી અદાલતે કેન્દ્ર સરકારને નોટીસ આપવા સાથે કહેવું પડ્યું કે દેશ રામભરોસે ચાલી રહ્યો છે. ત્યારે…
દેશમાં કોરોના કહેર માટે જવાબદાર કોને કહીશુ…..?
દેશમાં કોરોના સંક્રમિતોનો જે રીતે વધારો થઈ રહ્યો છે તે જાેતા એવું લાગે છે કે કદાચ કોરોના કેસો બાબતે ભારત વિશ્વમાં પ્રથમ ક્રમે પહોંચી જશે….! ભારતમાં કોરોનાની બીજી લહેર છે પરંતુ નવા સ્વરૂપે ત્રાટકેલા કોરોના સ્ટ્રેને સંક્રમિતોનો આંક વાવાઝોડું ત્રાટકે…
વિકાસની દોડ અને ભૌતિક સુખો પાછળ દોડતુ વિશ્વ આજે ક્યા રસ્તે….?!
રોમ બળી રહ્યુ હતુ ત્યારે નિરો વાંસળી વગાડી રહ્યો હતો તેવી સ્થિતી દેશભરમાં બની રહી છે….! ભારતને કોરોના વાયરસે અજગરી ભરડો લીધો છે અને તેનો મૂળમાંથી ખાત્મો કરી શકાય તેવું એક પણ અમોધ શસ્ત્ર કે રસી વિશ્વની એક પણ મહાસત્તા…
લોકો સ્વયંભૂ લોકડાઉન કરી રહ્યા છે ત્યારે સરકારની જવાબદારીઓમાં ચૂક કેમ્….?!
દેશમાં કોરોના કેસોની સંખ્યા સતત વધી રહી છે છેલ્લા ૨૪ કલાકમાં ૨ લાખથી વધુ નવા કેસો સામે આવ્યા છે તો ૧ હજાર ઉપરાંતના મૃત્યુ થયા છે. સરકાર દ્વારા રસીકરણ અભિયાનમાં ઝડપ વધારી દેવામાં આવી છે પરંતુ તકલીફ એ છે કે…
જો સરકારે પ્રજા હિતના જ કામો કર્યા છે તો હાઈકોર્ટને કાન આમળવાની ફરજ કેમ પડી…..?
દેશમાં કોરોના સંક્રમિત કેસોમાં ભારે ઉછાળો આવી ગયો છે અને ભારત વિશ્વમાં પ્રથમ ક્રમે પહોંચી ગયું છે તે સાથે ભારતમાં ઉત્પાદિત કોરોના વેક્સિન વિશ્વમાં પ્રથમ હરોળમાં પહોંચી ગઈ હતી ત્યારે જ દેશમાં કોરોના કેસોનો અજગરી ભરડો વધી જતા કેન્દ્ર સરકારે…
મીની લોકડાઉન શા માટે નહીં…? શું પ્રજા ભાજપ ર્નિભર……?!
દેશમાં કોરોનાની બીજી લહેરના પ્રારંભ વચ્ચે કોરોના હોટસ્પોટ કેરળ, તમીલનાડુ સહિત પાંચ રાજ્યોની વિધાનસભાની યોજાયેલ ચૂંટણીઓમાં કેન્દ્રીય રાજનેતાઓ-નેતાઓ સહિત જે તે રાજકીય પક્ષોના સત્તા મોહાન્ધ બનેલા નાના મોટા નેતાઓએ કોરોનાને નગણ્ય ગણીને ધૂમ ધડાકા સાથે કોરોના નિયમોની ઐસીતૈસી કરીને હજારો-…
કોરોના સુપર સ્પ્રેડર કોને કહેવા અને તેના માટે જવાબદાર કોને ગણવા…..?
દેશભરમા કોરોનાએ આતંક મચાવ્યો છે. માત્ર ૨૪ કલાકમાં જ ૧.૧૫ લાખથી વધુ નવા કેસ સામે આવ્યા છે અને ૬૩૨ના મોત થતા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો ભારે ચિંતામા આવી ગઈ છે. ત્યારે કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રીએ ૧૨ રાજ્યના મંત્રીઓ સાથે બેઠક…
કોરોના રસી લીધા પછી પણ નિયમોનું પાલન શા માટે જરૂરી…..?
(હર્ષદ કામદાર)દેશના ૧૧ જેટલા રાજ્યોમાં કોરોના માઝા મૂકી છે એક લાખથી પણ વધુ કેસ છેલ્લા ૨૪ કલાકમાં નોંધાતા આમ પ્રજામાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે. વિશ્વમાં કોરોના કેસોમાં ભારત પ્રથમ ક્રમે આવી ગયો છે. તો મહારાષ્ટ્ર રાજ્યમાં ૨૪ કલાકમાં…