ફિલ્મ ‘The Sabarmati Report’નું ટીઝર રિલીઝ થઇ ગયું
આ ટીઝરની શરૂઆત અયોધ્યા જતી સાબરમતી ટ્રેનમાં બેઠેલા ભક્તોથી થાય છે. આ પછી ટ્રેન પર પથ્થરમારો થતો જાેવા મળે છે. મુંબઈ, ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ની જાહેરાત થોડા દિવસો પહેલા જ કરવામાં આવી હતી. વિક્રાંત મેસી આ ફિલ્મ સાથે દિલને હચમચાવી…
“ગેમ ચેન્જર” ફિલ્મમાં કિયારા અડવાણી રામ ચરણની સાથે જાેવા મળશે
ગેમ ચેન્જરનું એક ગીત પણ રિલીઝ કરવામાં આવ્યું છે. મુંબઈ,તા.૨૮ ‘ભારતીય’, ‘નાયક’ અને ‘રોબોટ’ જેવી ફિલ્મો બનાવી ચૂકેલા પ્રખ્યાત નિર્દેશક એસ શંકર રામ ચરણને લઈને ગેમ ચેન્જર નામની ફિલ્મ બનાવી રહ્યા છે. આ ફિલ્મમાં રામ ચરણની સામે કિયારા અડવાણી જાેવા…
સંદેશાત્મક ફિલ્મ “ભારત મારો દેશ છે”ને ગુજરાત સ્ટેટ એવોર્ડ્સ 2021માં મળ્યા 6 એવોર્ડ્સ
(રીઝવાન આંબલીયા) સંવેદનશીલ મુદ્દાને રજૂ કરતી ફિલ્મ “ભારત મારો દેશ છે” ગુજરાત સ્ટેટ એવોર્ડ્સ 2021માં 6 એવોર્ડ્સ સાથે સમ્માનિત વિચરતી વિમુક્ત જાતિ માટે કાર્યો કરતાં મિતલબેન પટેલના પુસ્તક પર આધારિત છે આ ફિલ્મ અમદાવાદ : ઉમદા કાર્યકર મિત્તલબેન પટેલના પુસ્તક…
ગુજરાતી ફિલ્મ “યા દેવી સર્વ ભૂતેષુ”નું પ્રીમિયર યોજાયું
(રીઝવાન આંબલીયા) એક રીયલ સસ્પેન્સ ડ્રામા અને થ્રીલર તેમજ હોરર સબ્જેક્ટ લઈને બહુ જ સારી ગુજરાતી ફિલ્મો બની રહી છે શહેરમાં “યા દેવી સર્વ ભૂતેષુ” ( ) જોરદાર ગુજરાતી ફિલ્મનું પ્રીમિયર યોજાયું હતું. હવે ગુજરાતી ફિલ્મોમાં એક રીયલ સસ્પેન્સ ડ્રામા…
રિયાલિટી ખેમુ “મડગાંવ એક્સપ્રેસ”ના ‘હમ બચે’ ગીતોથી વડોદરામાં ધૂમ મચાવી
(રીઝવાન આંબલીયા) પારુલ યુનિવર્સિટી વડોદરા તમામ મનોહર વિદ્યાર્થીઓનો આભાર કે, જેમણે મારું આટલું ઉષ્માભર્યું સ્વાગત કર્યું : દિગ્દર્શક કુણાલ ખેમુ તમારી પોસ્ટ શેર કરો અને તમારી દિલની લાગણી શેર કરો. એક્સેલ એન્ટરટેઈનમેન્ટ આગામી “મડગાંવ એક્સપ્રેસ” આવતીકાલે રિલીઝ થવા જઈ રહી…
ફાતિમા સના શેખ માટે નેટિઝન્સે અવાજ ઉઠાવ્યો..! “અત્યંત પ્રતિભાશાળી હોવા છતાં અવગણવામાં આવતી”, આશ્ચર્ય વ્યક્ત કર્યું
(રીઝવાન આંબલીયા) ફાતિમા સના શેખનો ઉત્કૃષ્ટ પ્રદર્શન છતાં તેને યોગ્ય ઓળખ ન મળવા પર ચાહકોએ પ્રતિક્રિયા આપી, પોસ્ટ શેર કરીને પોતાનો અવાજ ઉઠાવ્યો પડદા પરના તેના અભિનયની વૈવિધ્યતા તેની પ્રતિભા માટે બોલે છે. ફાતિમા સના શેખ એક એવી અભિનેત્રી છે…
અમદાવાદમાં હિન્દી ફિલ્મ “મડગાંવ એક્સપ્રેસ”નું સ્પેશિયલ સ્ક્રીનીંગ શો યોજાયો…
(રીઝવાન આંબલીયા) કૃણાલ ખેમુ જેમણે આ ફિલ્મ લખી અને ડાયરેક્ટ કરી તેમને પોતાના કરિયરમાં જે કંઈ પણ શીખ્યા છે તે દરેક વસ્તુને આ ફિલ્મમાં ઉતારી છે. રિતેશ સિધવાની અને ફરહાન અખ્તરની પ્રોડક્શન કંપની એક્સેલ એન્ટરટેઇનમેન્ટના બેનર હેઠળ બનેલી આ ફિલ્મ…
ફિલ્મની સ્ક્રીનિંગ માટે “મડગાંવ એક્સપ્રેસ”ની ટીમ ગુજરાત પહોંચી, ગુજરાતી થાળીનો આનંદ માણ્યો
(રીઝવાન આંબલીયા) ફિલ્મની આખી ટીમે ગુજરાતમાં ફિલ્મનું સ્પેસિયલ સ્ક્રીનિંગ આયોજિત કર્યું, ચાહકો અને દર્શકોમાં ઉત્સાહ જોવા મળ્યો. અમદાવાદ,તા.૧૯ તાજેતરમાં રિલીઝ થયેલી આગામી ફિલ્મ “મડગાંવ એક્સપ્રેસ”નું ટ્રેલર જોયા પછી, દરેક જણ ફુલ-ઓન મસ્તી કરી રહ્યા છે..! રિતેશ સિધવાની અને ફરહાન અખ્તરની…
અમદાવાદ : ગુજરાતી ફિલ્મ “મૌનમ”નું પ્રીમિયર યોજાયું
(રીઝવાન આંબલીયા) આ ફિલ્મ “મૌનમ” ઘણા બધા લોકોની પ્રથમ ફિલ્મ હોવાથી એક નવી તાજગીનો અનુભવ છે. અમદાવાદ, અમદાવાદ શહેરના પીવીઆર સિનેમામાં એક સુંદર મજાની ફિલ્મ “મૌનમ”નું પ્રીમિયર યોજાયું હતું. આ ફિલ્મ સસ્પેન્સ, થ્રીલર તેમજ લવ સ્ટોરી ત્રણેય સબ્જેક્ટને આવરી લેતી…
“GIFA 2023″નો જાજરમાન જલસો ભવ્ય સફળતા સાથે ઉજવાયો
(રીઝવાન આંબલીયા) દર વર્ષની જેમ આ વર્ષે પણ ધમાકેદાર પરફોર્મન્સ સાથે “જીફા”એ પ્રેક્ષકોના દિલમાં આગવું સ્થાન પામ્યું છે. “જીફા” ની વ્યવસ્થા અને ખાસ રેડ કાર્પેટ ખૂબ જ મન મોહક હતા અને દરેક કલાકાર કસ્બી તેનો આનંદ લઇ રહ્યા હતા. ગાંધીનગર,તા.૮…