‘એઇટ આઇસ પ્રોડક્શન’ની આવનાર ફિલ્મ “પ્રતિકાર”નું પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું
(રીઝવાન આંબલીયા) આ ફિલ્મનું સંગીત અનવર શેખ અને જીમી ત્રાજકરે આપ્યું છે વિપુલ જાંબુચા દ્વારા નિર્મિત અને યુવા નિર્દેશક ધર્મીન પટેલ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં ગુજરાતી સિનેમાની પ્રસિધ્ધ અભિનેત્રી મમતા સોનીએ મુખ્ય ભૂમિકા ભજવેલ છે. સાથે જ અન્ય મુખ્ય ભૂમિકામાં…
ગ્રેટ ગુજરાતી ફિલ્મ ‘ઝમકુડી’નો PVR ખાતે પ્રીમિયર યોજાયો
(રીઝવાન આંબલીયા) ગ્રેટ ગુજરાતી ફિલ્મ ‘ઝમકુડી’નો પ્રીમિયર પીવીઆર ખાતે છ થીયેટરમાં હાઉસફુલ પ્રીમિયર યોજાઈ ગયો થોડી વાત કરીએ ફિલ્મ વિશે… સૌપ્રથમ તો આટલી સુંદર ફિલ્મ પ્રોડ્યુસ કરવા માટે પાર્થિવ ગોહિલ અને માનસી બંનેને ખૂબ ખૂબ અભિનંદન. Director, UMANG VYAS સ્પેશિયલ…
‘હમારે બારહ’ : અનુ કપૂરે પોલીસ-પ્રોટેક્શનની માગણી કરી
‘ફિલ્મના ડિરેક્ટર અને એના કલાકારોને સોશ્યલ મીડિયામાં અને કૉલ્સ દ્વારા મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. મુંબઈ,તા. ૨૮ બૉલીવુડના ગીતોના જાણકાર અને અભિનેતા અનુ કપૂરની આગામી ફિલ્મ ‘હમારે બારહ’ને લઈને ફિલ્મમેકર અને કલાકારોને મારી નાખવાની ધમકીઓ મળી રહી છે, આ…
શિવ આર્ટ પ્રોડક્શન અને સાહેબ મલિક પિક્ચર્સ પ્રસ્તુત ગુજરાતી ફિલ્મ “આંગણવાડી”નું ગ્રાન્ટ પ્રીમિયર યોજાયું
(રીઝવાન આંબલીયા) બાળકોને અનહદ પ્રેમ અને સંસ્કાર આ “આંગણવાડી”માંથી મળે છે અને આગળના ભણતરને મજબૂત પાયો બનાવવા માટે આજના યુગમાં પણ “આંગણવાડી” ભણવું ખૂબ જરૂરી છે અમદાવાદ,તા.24 ગઈકાલે એક સુંદર મજાની ફિલ્મ આંગણવાડીનું ગ્રાન્ટ પ્રીમિયર યોજાયું હતું. આગ ઝરતી ગરમી…
ગુજરાતના અનેક સ્થળોએ ‘શબ્દોની હરિફાઈ’ના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી
(રીઝવાન આંબલીયા) અમદાવાદ, બરોડા, ભૂજ, મુંબઈ, રાજકોટ, સુરેન્દ્રનગર , રાજકોટ, ભાવનગર વગેરે સ્થળોએ શબ્દોની હરિફાઈના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. તારીખ ૧૭/૫/૨૦૨૪ અમદાવાદના વસ્ત્રાપુર ખાતે સહુ પ્રથમ શબ્દોની હરિફાઈના સંચાલક દિનકરભાઈ જાની , નિસર્ગભાઈ વ્યાસ, દક્ષાબેન ઠાકર, નલિનીબેન પંડ્યા, મહેશભાઈ રાવલ,…
‘ધ ગારફિલ્ડ મૂવી’ : નિર્માતા નમિત મલ્હોત્રાએ લોસ એન્જલસ પ્રીમિયરમાં ક્રિસ પ્રેટ અને કાસ્ટ સાથે બ્લોકબસ્ટર હિટની ઉજવણી કરી
(Pooja Jha) “ધ ગારફિલ્ડ મૂવી” પૂર્વ અને પશ્ચિમ વચ્ચે બીજું જોડાણ બનાવે છે, જ્યારે વિશ્વ સમક્ષ ભારતની પરાક્રમને પ્રકાશિત કરે છે. મલ્હોત્રાના પ્રાઇમ ફોકસ સ્ટુડિયો અને ડીએનઇજી, જેણે સાત એકેડેમી એવોર્ડ જીત્યા છે, ‘ગારફિલ્ડ’ને મોટા પડદા પર લાવવા માટે સાથે…
દાસારામ ઇન્ફા એન્ડ ફીલ્મ્સ પ્રોડક્શનની “લાઇફ એક સેટલમેન્ટ” જોવા લાયક મુવી
(રીઝવાન આંબલીયા) દાસારામ ફીલ્મ પ્રોડક્શન પ્રસ્તુત અને ઓમ આરતી ફીલ્મના પ્રવીણભાઈ સોલંકી, જયેશભાઇ ઉસદડીયા, શીવાભાઈ વાધ તેમજ ડાયરેકટર ઘનશ્યામ ભાઈ તળાવીયાની તન તોડ મહેનત અને અથાગ પરિશ્રમથી દુનિયાની દુખતી નસ પકડી “લાઇફ એક સેટલમેન્ટ” મુવી બનાવી છે બંધ બારણાની કહાની…
ગ્રેટ ગુજરાતી ફિલ્મ “સમંદર”નું પ્રીમિયર યોજાયું
(રીઝવાન આંબલીયા) ફિલ્મ “સમંદર”ની સિનેમેટોગ્રાફી અને લોકેશન સ્ટોરીની જગ્યા પર હોવાથી રિયાલિટી લાગે છે. સૌરાષ્ટ્રની ધરતી અને બાપુનું ગામ પોરબંદરની બે કોમ વચ્ચેની દોસ્તી અને લાંબો દરિયા કિનારા પર પાંગરતી ઓરીજનલ સ્ટોરી પર આધારિત ફિલ્મ એટલે “સમંદર” મયુર ચૌહાણ અને…
“હમારે બારહ”નું પાવરફુલ ટીઝર લોન્ચ.. ! મહિલાઓના દુઃખદ સંઘર્ષને ઉજાગર કરતી ફિલ્મ 77માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂ કરવામાં આવશે
(Pooja Jha) આ ફિલ્મ ઉત્તર પ્રદેશની પૃષ્ઠભૂમિ પર આધારિત છે અને દેશમાં વધતી જતી વસ્તી અને તેના કારણે સર્જાતી સમસ્યાઓની વાર્તા છે. અન્નુ કપૂર, મનોજ જોશી અને પરિતોષ ત્રિપાઠી સ્ટારર ફિલ્મ ‘હમારે બારહ’ની જ્યારથી જાહેરાત થઈ છે ત્યારથી તે ઘણા…
એમેઝોન પ્રાઇમ વીડિયોની સીરિઝ ‘પંચાયત સિઝન ૩’નું ટ્રેલર રિલીઝ થયું
“પંચાયત સિઝન ૩”નું મનોરંજક ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યુ છે જેમાં નીના ગુપ્તા, રખુબીર યાદવ અને જિતેન્દ્ર કુમારની કોમેડીથી લોકોને ખૂબ મજા પડી છે. એમેઝોન પ્રાઇમ વીડિયોની કેટલીક સિરીઝ એવી હોય છે જે લોકોને જોવાની મજા આવતી હોય છે. આ સિરીઝમાં…