ભાજપને વોટ આપ્યું હશે તો જ લાઇટ મળશે : ભાજપ ધારાસભ્ય
શાહજહાંપુર,તા.૧૩ઉત્તર પ્રદેશના શાહજહાંપુરથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય વીર વિક્રમ સિંહનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં તેઓ એક નાગરિકને કહી રહ્યા છે કે દીકરાની કસમ ખાઈને કહો કે તમે બીજેપીને વોટ આપ્યું હતું, ત્યારે જ લાઇટ લગાવીશ. ઉલ્લેખનીય…
પ્રેમમાં પાગલ પ્રેમીએ પ્રેમિકાના ઘરમાં ઘૂસીને ખૂની ખેલ ખેલ્યો, આઘાતમાં મોટા ભાઈએ જીવન ટૂંકાવ્યું
ભોપાલ, પ્રેમિકાને પામવા પ્રેમમાં પાગલ બનેલા શખ્સના લીધે પાંચ લોકોના જીવ ગયા છે. પાગલ પ્રેમીએ ભરેલા પગલાના લીધે લોકોમાં ભારે ગભરામણ ફેલાઈ રહી છે. ભાનુ ઠાકુર નામના આશિકે ભરેલા પગલાના કારણે એકથી વધારે પરિવારોમાં દુઃખના પહાડ તૂટી પડ્યા છે. બેતુલમાં બનેલી…
પ્રેમીને પામવા બંગાળી બાબાની મદદ લેવાનું યુવતીને ભારે પડ્યું
નવી મુંબઈની યુવતી પાસેથી બોગસ બંગાળી બાબાએ ૪,૫૭,૦૦૦ રૂપિયા ખંખેર્યા : પોલીસે મીરા રોડમાંથી ‘બાબા કબીર ખાન બંગાળી’ની ધરપકડ કરી નવી મુંબઈના ખારઘરમાં રહેતી ૨૬ વર્ષની એક યુવતીના પ્રેમીએ લગ્ન કરવાની ના પાડી દેતાં તે ડિપ્રેશનમાં હતી ત્યારે તેણે લોકલ…
ઉ.પ્રદેશ સરકારની પોપ્યુલેશન પોલિસી સામે વિશ્વ હિન્દુ પરિષદે વાંધો ઊઠાવ્યો
એક બાળકની નીતિ પર પ્રશ્ન, આલોક કુમારે યૂપી કાયદા પંચને પત્ર લખ્યો ન્યુ દિલ્હી,વિશ્વ હિન્દુ પરિષદે ઉત્તર પ્રદેશ સરકારે લાવેલી નવી વસ્તી નીતિ પર પ્રશ્નો ઉભા કર્યા છે. વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકારી પ્રમુખ આલોક કુમારે આ મુદ્દે યુપી કાયદા પંચને…
દેશની વધતી વસ્તિ પાછળ આમિર ખાન જેવા લોકોનો હાથ
મ.પ્રદેશથી ભાજપ સાંસદ સુધીર ગુપ્તાનું વિવાદિત નિવેદન ભોપાલ,તા.૧૨મધ્ય પ્રદેશથી ભાજપના સાંસદ સુધીર ગુપ્તાએ બૉલિવુડના અભિનેતા આમિર ખાન વિશે વિવાદિત નિવેદન આપ્યુ છે જેના કારણે તે ચર્ચામાં આવી ગયા છે. સુધીર ગુપ્તાએ કહ્યુ કે દેશની વધતી વસ્તી પાછળ આમિર ખાન જેવા…
પદ્મ એવોર્ડ માટે જમીન પર કામ કરનારાઓના નામ મોકલો : મોદી
ન્યુ દિલ્હી,પીએમ મોદીએ પદ્મ એવોર્ડ માટે ભારતના લોકોને અપીલ કરી છે. પીએમ મોદીએ કહ્યુ છે કે, એવા લોકોને પદ્મ એવોર્ડ માટે નોમિનેટ કરો જે ખરેખર અસાધારણ કામ કરી રહ્યા હોય. આ માટે પીએમ મોદીએ એક ટિ્વટ કર્યુ હતુ કે, ભારતમાં…
હિંદુ છોકરો હિંદુ છોકરી સાથે ખોટું બોલીને લગ્ન કરે તો એ પણ “જિહાદ”
આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્માનું નિવેદન ગૌહાટી,તા.૧૧દેશમાં અત્યારે જે મુદ્દાઓ ચર્ચામાં છે તેમાંથી એક મુદ્દો ‘લવ જેહાદ’નો પણ છે. કથિત લવ જેહાદની અનેક ઘટનાઓ બાદ લવ જેહાદના કાયદા પણ અલગ-અલગ રાજ્યોમાં લાવવામાં આવી રહ્યા છે. બીજેપી શાસિત આસામમાં પણ હવે…
હૈ ભગવાન …! રાજસ્થાનના અલવર જિલ્લામાં ૧૫ દિવસમાં સાત ગેંગરેપ
અલવર,રાજસ્થાનમાં રેપની ઘટનાઓમાં આશ્ચર્યજનક રીતે સતત વધારો થઈ રહ્યો છે. અલવર જિલ્લામાં પાછલા ૧૫ દિવસમાં સાત ગેંગ રેપ થયા છે. જેના પગલે આ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર પ્રશ્ન ઉભા થઇ રહ્યાં છે. મળતી માહિતી અનુસાર, રાજસ્થાનના અલવરમાં તો…
માતાની હત્યા કરી શરીરના અંગો ખાઇ જનાર નરાધમ પુત્રને કોર્ટે ફાંસીની સજા ફટકારી
મુંબઇ,૨૦૧૭માં પોતાની માતાની ર્નિદયી રીતે હત્યા કરીને તેનાં હૃદય, કિડની અને આંતરડાં કાઢીને એનાં પર મીઠું-મરચું ભભરાવીને ખાનાર આરોપીને કોર્ટે ફાંસીની સજા આપી છે. આરોપીને સજા આપતી વખતે ડિસ્ટ્રિક્ટ કોર્ટના મહેશ જાધવે કહ્યું હતું કે તેમણે આવી વિકૃત હરકત કદી…
વોટ્સએપે નવી પ્રાઇવસી પોલિસી પર સ્વૈચ્છિક રોક લગાવી
અમે પ્રાઇવસી પોલિસી સ્વીકારવા યુઝર્સને ફરજ નહીં પાડીએ : વ્હોટસએપદિલ્હી હાઇકોર્ટમાં સુનાવણી થઇ : કોર્ટે નવી પ્રાઇવસી પોલિસી વિરુદ્ધ CCIની તપાસમાં હસ્તક્ષેપ કરવાનો ઇન્કાર કર્યો ન્યુ દિલ્હી,વોટ્સએપની નવી પ્રાઈવસી પોલિસી અંગે દાખલ થયેલી અરજી પર દિલ્હી હાઈકોર્ટમાં આજે સુનાવણી થઈ….