Safeer News

Breaking News from Ahmedabad

દેશ

દેશ

ભારતમાં ૯.૨૭ લાખ બાળકો અતિ કુપોષિત, યુપી-બિહાર અવ્વલ

એક આરટીઆઇના જવાબમાં મહિલા બાળ કલ્યાણ મંત્રાલયે કર્યો ખુલાસો ન્યુ દિલ્હી,તા.૭ભારતમાં ૯.૨૭ લાખ બાળકો ગંભીર અને અતિ કુપોષિત હોવાનો ખુલાસો એક RTIમાં થયો છે. જેમાંથી સૌથી વધુ બાળકો ઉત્તરપ્રદેશ અને બિહારમાં છે. આ બાળકોની ઉંમર છ મહિનાથી લઇ છ વર્ષ…

કોરોના દેશ

વૉટ ઍન આઇડિયા સરજી…કોરોનાગ્રસ્ત પત્નીને ટ્રેલરમાં બેસાડી લઈ ગયો ક્વૉરન્ટીન સેન્ટર

મિઝોરમ કોરોનાકાળ દરરોજ નવા-નવા અનુભવ કરાવી રહ્યો છે. ફર્સ્ટ વેવ અને સેકન્ડ વેવમાં અનેક ઘટનાઓ જોઈ અને હજી થર્ડ વેવ બાકી છે. તાજેતરમાં મિઝોરમના પાટનગર આઇઝોલના બૉન્ગકાંગ વિસ્તારના એક રહેવાસીએ ઍમ્બ્યુલન્સની રાહ ન જોવી પડે અને ફિઝિકલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને…

દેશ

બાબા રામદેવે મોર્ડન સાયન્સની સરખામણી મેડિકલ ટેરેરિઝમ સાથે કરી

દહેરાદૂન,તા.૩પતંજલિ યોગપીઠના સ્થાપક અને યોગ ગુરુ બાબા રામદેવ સામે દેશભરના ડોકટરો વિરોધ કરી રહ્યા છે પણ બાબા રામદેવ પણ ચૂપ બેસી રહ્યા નથી.બાબા રામદેવના એક પછી એક નિવેદનો આવી રહ્યા છે. બાબા રામદેવે હવે મોર્ડન સાયન્સ એટલે કે એલોપેથીની સરખામણી…

દેશ

બાળકોમાં હવે દેખાય છે બીમારી MIS-C

કોરોના થયો હોય અથવા તો એના દરદીના સંપર્કમાં રહ્યાં હોય એવાં બાળકોને થાય છે આ બીમારી : છ વર્ષનો અર્હમ શાહ એમાંથી સાજો થયો કોરોનાનો કહેર ઓછો થયા બાદ એની સારવાર દરમ્યાન જે લોકોને વધુ માત્રામાં સ્ટેરૉઇડ્સ કે ઑક્સિજન આપવામાં…

દેશ

બીમાર દિકરાની દવા લેવા માટે પિતાએ ૩૦૦ કિલોમીટર સુધી સાયકલ ચલાવી….!!

મૈસૂર,તા.૧લોકડાઉનના સમયે પ્રવાસી મજૂરોની કેટલીય વાતો સામે આવી હતી જેને જાેઇ લોકો સ્તબ્ધ થઇ ગયા હતા. એટલે સુધી કે સાઇકલ ગર્લ જ્યોતિ કુમારી પોતાના પિતાને ૧૩૦૦ કિલોમીટર દૂર પોતાના ગામ સાઇકલ પર લઇ ગઇ હતી. આ વખતે બીજી લહેરમાં પણ…

કોરોના દેશ

ભારતમાં મળેલા કોરોનાના પહેલા અને બીજા વેરિયન્ટનું WHOએ નામકરણ કર્યું

જિનેવા, દેશમાં પહેલી વખત જોવા મળેલા કોરોના વાયરસના વેરિયન્ટનું નામ ડેલ્ટા રખાયું છે. એટલું જ નહીં, ભારતમાં જોવા મળેલા બીજા વેરિયન્ટને કપ્પા નામ અપાયું છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ આ બંને નામોની જાહેરાત કરતા કહ્યું કે, ગ્રીક અક્ષરોનો ઉપયોગ કરીને…

કોરોના દેશ

બ્લેક ફંગસથી બચવા કોરોનાના દર્દીઓએ શું કાળજી રાખવી જોઈએ? ડોક્ટરોએ આપી સલાહ

ગાઝિયાબાદ કોરોનાથી રિકવર થયેલા દર્દીઓમાં હવે બ્લેક ફંગસની બીમારી જોવા મળી રહી છે. માટે જ કોરોનામુક્ત દર્દીઓને ડોક્ટરો દ્વારા સલાહ આપવામાં આવી છે. ડોક્ટરોનું કહેવું છે કે સ્ટેરોઈડ અને ઓક્સિજન લેનારા દર્દીઓમાં મ્યુકોરનું જોખમ વધારે હોય છે. ડાયાબિટીસ અને અન્ય…

દેશ

બાબા રામદેવની મુશ્કેલીમાં વધારો : રાજસ્થાનના અલવરમાં ફેક્ટરી સીલ

અલવર,તા.૨૮એલોપેથી પર ટિપ્પણી કેસમાં ઇન્ડિયન મેડિકલ એસોસીએશનના ૧૦૦૦ કરોડ રૂપિયાના માનહાનિ કેસ બાદ બાબા રામદેવ હવે રાજસ્થાન સરકારના નિશાના પર આવી ગયા છે. સરકારની તરફથી ગુરૂવાર મોડી રાત્રે બાબા રામદેવની પતંજલિ કંપનીના સરસિયાના તેલમાં ભેળસેળની આશંકાના લીધે અલવર સ્થિત ખેરથલ…

કોરોના ઇફેક્ટ ૭૭% ભારતીયોએ ખર્ચા પુરા કરવા લોન લીધી

ન્યુ દિલ્હીભારતમાં મેડીકલ ઇમર્જન્સી, બાળકોનું શિક્ષણ, લગ્ન ખર્ચ પર્સનલ લોન લેવાના મુખ્ય કારણોમાં સામેલ છે, એનઆઇઆરે નામની એક કન્ઝયુમર ફાઇનાન્સ કંપનીએ એક સર્વે જાહેર કર્યો છે. જેના અનુસાર ર૮ ટકા પર્સનલ લોન મેડીકલ ઇમર્જન્સી માટે લેવામાં આવે છે, જયારે રપ…

દેશ

કોરોના રસીથી મા-બાપ બનવાની ક્ષમતા ગુમાવી બેસવાની વાત ખોટી : PIB

ન્યુ દિલ્હીદેશમાં જીવલેણ કોરોના વાયરસની બીજી લહેર હવે ધીમી પડી રહી છે. દેશમાં વિતેલા ૨૪ કલાકમાં ૧૯૬૪૨૭ નવા કેસ આવ્યા, જે ૧૩ એપ્રિલ ૨૦૨૧ બાદ સૌથી ઓછા છે. પરંતુ તેમ છતાં રાહત આપતા સમાચાર નથી કારણ કે દેશમાં હજુ પણ…