ભારત વિરૂદ્ઘ પ્રચાર કરતી ૨૦ યુ-ટયુબ ચેનલો પર પ્રતિબંધ
સરકારે પહેલીવાર સ્પેશ્યલ પાવરનો કર્યો ઉપયોગ નવી દિલ્હી, તા. ૨૧ ભારત સરકારે દેશ વિરોધી પ્રચાર ફેલાવતી ૨૦ યુ-ટયુબ ચેનલો ઉંપર ગઈકાલે પ્રતિબંધ ફરમાવી દીધો છે. પહેલીવાર આઈટી એકટમાં થયેલા સુધારાઓ હેઠળ આ પ્રતિબંધ લગાવાયો છે. આ યુ-ટયુબ ચેનલોની સાથે બે…
શહીદ સૈનિકની બહેનના લગ્ન સાથી સૈનિકોએ કરાવ્યા
રાયબરેલી, રાયબરેલીના અમર શહીદ શૈલેન્દ્ર પ્રતાપ સિંહની બહેન જ્યોતિનો ૧૩ ડિસેમ્બરના રોજ લગ્ન સમારોહ યોજાયો હતો. લગ્ન સમારોહમાં હાજર દરેક માટે એ ક્ષણ એટલી જ ભાવુક ક્ષણ સાબિત થઈ જ્યારે CRPF જવાનો અને અધિકારીઓએ શહીદની બહેનના લગ્નમાં પહોંચીને ધાર્મિક વિધિઓમાં…
દિકરીના લગ્નમાં જ પિતાનું મૃત્યુ
સાસરીમાં પગ મૂકી પરત ફરી દિકરીએ પિતાને અગ્નિદાહ આપ્યો વાલિયા,વાલિયામાં પુત્રીના લગ્નના દિવસે જ બિમાર પિતાનું મૃત્યુ થતાં પિતાની અંતિમ ઇચ્છા મુજબ પુત્રીના લગ્ન કરી તેને વળાવી હતી. જે બાદ પુત્રી સાસરીએથી પરત આવી અન્ય બે બહેનો સાથે પિતાની ચિતાને…
કોરોના સામે ડિસ્પોઝેબલ માસ્ક સફળ પરંતુ પર્યાવરણને નુકશાન
નવીદિલ્હી,તા.૧૨ કોરોનાથી બચવા માટે ડૉક્ટરો અને નિષ્ણાતો દ્વારા ફેસ માસ્ક પહેરવા ભલામણ કરવામાં આવે છે અને માસ્કને કારણે કોરોના સામે ચોક્કસપણે બચાવ પણ થાય છે. આ જ ડિસ્પોઝેબલ માસ્ક પર્યાવરણ માટે ખતરો પુરવાર થઈ રહ્યા છે. એક અભ્યાસમાં એવી ભીતિ…
બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની પુણ્યતિથિએ દિગ્ગજ નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી
નવી દિલ્હી,તા.૦૬ ‘હું મહાપરિનિર્વાણ દિવસ પર બાબાસાહેબ ભીમરાવ આંબેડકરને નમન કરું છું. નવા ભારતના નિર્માણમાં તેમનું યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ટ્વીટ કર્યું, ‘ભારત રત્ન ડૉ. ભીમરાવ આંબેડકરે સંવાદિતા અને રાષ્ટ્રીય એકતાની ભાવનાને…
૨૭ વર્ષના જમાઈએ ૪૫ વર્ષની સાસુ પર બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ
મુંબઈ, તા.૦૬ મહારાષ્ટ્રના ઉલ્હાસનગરમાં સાસુ અને જમાઈના પવિત્ર સંબંધને અભડાવતી ઘટના બની છે. જેમાં ૨૭ વર્ષના જમાઈએ ૪૫ વર્ષની સાસુ પર બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટના બાદ આરોપી જમાઈ સામે હિલ લાઈન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સાસુએ…
એરપોર્ટ પર સ્વાગત કરવા પહોંચેલા પુત્રને માતાએ સેન્ડલ વડે ફટકાર્યો
ન્યુદિલ્હી, તા.૦૨ આજકાલ જે વિડિયો વાયરલ થઈ રહ્યો છે તે અજીબો ગરીબ છે. વિડિયોમાં જાેઈ શકાય છે કે, એક પુત્ર પોતાની માતાને એરપોર્ટ પર રિસિવ કરવા ગયો હોય છે. જ્યાં તે બૂકે અને પોસ્ટર સાથે માતાનુ સ્વાગત કરવા ઉભો હોય…
સંજય દત્ત અરૂણાચલ પ્રદેશનો બ્રાન્ડ એમ્બેસેડર બન્યો
મુંબઈ, તા.૦૧ અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડૂ અને અસેમ્બલીના સ્પીકર પસાંગ સોના દોર્જીએ સંજય દત્તને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યાની ઘોષણા કરી હતી. સંજય દત્ત એક પ્રાઇવેટ પ્લેનથી ડિબુગઢ પહોંચ્યો હતો અને તેના પછી હેલિકોપ્ટર દ્વારા મેચુકા ઘાટી સોમવારે બપોરે પહોંચ્યો હતો….
ભારતીય કોર્ટોના ઇતિહાસનો સૌથી ઝડપી ચુકાદો
અરરિયા, તા.૨૯ બળાત્કાર કર્યાના એક જ દિવસમાં આરોપીને આજીવન કેદની સજા દેશભરની તમામ પોક્સો (પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સુઅલ ઓફેન્સ) કોર્ટો પૈકી અરરિયાની પોક્સો કોર્ટ દ્વારા અપાયેલા આ ચુકાદાને અત્યાર સુધીનો સૌથી ઝડપી ચુકાદો ગણવામાં આવે છે. પોક્સો કોર્ટના સ્પેશિયલ…
મધ્યપ્રદેશના ખંડવામાં વેક્સિન નહિં તો શરાબ નહીં આપવામાં આવે
ખંડવા, મધ્યપ્રદેશના પ્રશાસનના આ નવતર પ્રયોગનો ઉદ્દેશ્ય લોકોને વેક્સિનેશન માટે જાગૃત કરવાનો અને શક્ય તેટલું વધારે રસીકરણ કરવાનો છે. મંદસૌર શહેરના સીતામાઉ ફાટક, ભૂનિયા ખેડી અને જૂના બસ સ્ટેન્ડ ખાતે સ્થિત ૩ દુકાનોમાં વિશેષ છૂટ પર શરાબ આપવાની વ્યવસ્થા કરવામાં…