Safeer News

Breaking News from Ahmedabad

દેશ

મન્નત (બાધા)ની પૂર્તિ પર મહિલા અજમેર રેલ્વે સ્ટેશનથી ઘૂંટણિયે ખ્વાજા સાહબની દરગાહ પહોંચી

(અબરાર એહમદ અલ્વી) અજમેર, ભારતના મહાન સૂફી સંત હઝરત ખ્વાજા ગરીબ નવાઝના દર પર દરેક સમસ્યાનો હલ લોકોને મળે છે અને દર્દ મંદ લોકોને તેમના દર્દની દવા પણ આ દર પરથી મળે છે. બધા જ ધર્મના લોકો ખ્વાજા ગરીબ નવાઝમાં…

દેશ

માઉન્ટ આબુમાં તાપમાન માયનસ ૪ ડિગ્રી

બનાસકાંઠા, બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા રાજસ્થાનના માઉન્ટ આબુમાં ઠંડીનો પારો ફરીથી ગગડી માઇનસ ડિગ્રીએ પહોંચ્યો છે. છેલ્લા બે દિવસથી ઉત્તર ગુજરાત સહિત રાજસ્થાનના કેટલાક વિસ્તારમાં વાદળછાયા વાતાવરણને લઇ લઘુત્તમ તાપમાન વધ્યું હતું. જાે કે ફરીથી ઉત્તર ગુજરાત સહિત રાજસ્થાનના કેટલાક…

ક્લબહાઉસ એપ દ્વારા મહિલાઓ પર અશ્લીલ ટિપ્પણીઓ કરનારા ૩ શખ્સની ધરપકડ

મુંબઈ, મહિલાઓ વિશે ક્લબહાઉસ એપના અલગ અલગ ચેટરૂમમાં બદનામી થતી હોવા બાબતે એક મહિલા આગળ આવી હતી. ૨૭ ઓક્ટોબરથી ૨૭ નવેમ્બર સુધી તેના ફોટોનો ઉપયોગ કરીને તેની પર અત્યંત વાંધાજનક અને અપમાનજનક વક્તવ્ય કરવામાં આવ્યું હતું અને તેના શરીરના ગોપનીય…

દેશ

આંધ્ર પ્રદેશમાં નશામાં ધૂત વ્યક્તિએ બકરાનાં બદલે મનુષ્યની બલી ચડાવી દીધી

(અબરાર એહમદ અલ્વી) ચિત્તૂર, આરોપી ચલપતિ પશુની બલી આપવા સમયે નશામાં હતો અને તેણે નશામાં પશુને પકડી રહેલા પીડિત સુરેશનું ગળું કાપી નાખ્યું હતું. આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લાનાં વલાસપલ્લીમાં 16 જાન્યુઆરી, રવિવારના રોજ આ ઘટના બની છે. પશુની બલી ચડાવવાં દરમિયાન…

દેશ

કથ્થકના શહેનશાહ પદ્મવિભૂષણ બિરજુ મહારાજનું હૃદયરોગના હુમલાથી દુઃખદ અવસાન

(અબરાર એહમદ અલ્વી) દિલ્હી, સુપ્રસિદ્ધ કથક સમ્રાટ પંડિત બિરજુ મહારાજનું હાર્ટ-એટેકને કારણે નિધન થયું છે. પદ્મ વિભૂષણ પુરસ્કાર વિજેતા બિરજુ મહારાજાએ 83 વર્ષની વયે દિલ્હીમાં અંતિમ શ્વાસ લીધા છે. તેમના પૌત્ર સ્વરાંશ મિશ્રાએ આ માહિતી આપી હતી. બિરજુ મહારાજના અવસાનના…

સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, ન્યૂડ ડાન્સ, પ્રાઈવેટ પાર્ટ પર ડામ, મિત્રો સાથે મળી ગેંગરેપ, પતિએ આપી પત્નીને ભયંકર વેદનાઓ

ઈન્દોરમાં એક બિલ્ડર પતિએ પોતાની પત્નીને કાળજુ કંપી જાય એવી વેદનાઓ આપી હતી. પરિણિત બિલ્ડરે બે વર્ષ પહેલાં છત્તીસગઢની સરકારી ટીચર સાથે લગ્ન કર્યા હતા. પતિએ ફાર્મ હાઉસ પર પત્નીને ન્યૂડ ડાન્સ કરાવ્યો ઈન્દોર,  મધ્ય પ્રદેશના ઈન્દોરમાંથી એક એવો કિસ્સો…

દેશ

ભારતના ઘણા રાજ્યોમાં વરસાદની સંભાવના

બંગાળની ખાડીમાં કાશ્મીરમાં ઉભા થયેલા ડિસ્ટરબન્સને કારણે જમ્મુકાશ્મીર,હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં આગામી ૫ દિવસમાં હળવા અને જાેરદાર પવન સાથે તૂટક તૂટક મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. જાે કે, ૦૯ જાન્યુઆરી પછી હળવા વરસાદી ઝાપટા ચાલુ રહી…

દેશ

યશોમતી ઠાકુર કોરોના સંક્રમિત થનાર મહારાષ્ટ્રના ચોથા મંત્રી

(અબરાર એહમદ અલ્વી) મુંબઈ, મહારાષ્ટ્રના મંત્રી યશોમતી ઠાકુર કોરોના પોઝિટિવ અત્યાર સુધીમાં પાંચ મોટા નેતાઓ થયા છે સંક્રમિત મહારાષ્ટ્રમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. રાજ્યમાં ઘણા મંત્રીઓ અને ધારાસભ્યો કોરોના સંક્રમિત થયા છે. મહારાષ્ટ્રના મંત્રી યશોમતી ઠાકુર પણ કોરોના પોઝિટિવ…

મહારાષ્ટ્રમાં દિકરીને છરી બતાવી માતા પર દુષ્કર્મ આચર્યું

મુંબઈ,તા.૨૨ છેલ્લા કેટલાક દિવસોમાં નાશિકમાં અપરાધની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. નકલી ચલણી નોટોથી, એક સપ્તાહમાં ત્રણ હત્યાઓ અને ગયા મહિને જિલ્લામાં ત્રણ લૂંટ, નાસિકની શાંતિપ્રિય જિલ્લો હોવાની છબીને કલંકિત કરવામાં આવી છે. મહારાષ્ટ્રના નાસિકમાંથી એક હ્રદય હચમચાવી દે તેવા…

અમદાવાદ દેશ

By By 2021 : વર્ષ 2021માં કુદરતી આફતો કહેર બનીને ત્રાટકી

(અબરાર એહમદ અલ્વી) 2021નો વર્ષ આપણી વચ્ચેથી વિદાય લઇ રહ્યો છે. 2021માં એકન્દરે તમામ લોકોએ કોરોનાની બીજી લેહરને કારણે મુશ્કેલીઓનો સામનો કર્યો છે. કોરોના સીવાય પણ સમગ્ર દેશ સહિત ગુજરાત રાજ્યમાં પણ કુદરતી આફતોના કારણે લોકોને જીવ ગુમાવાવનો વારો આવ્યો…