Safeer News

Breaking News from Ahmedabad

દેશ

દેશ

Edible Oil Price: ખાદ્યતેલ હવે વધુ મોંઘુ નહીં થાય! જાણો સરકારની નવી યોજના

વધતી જતી મોંઘવારીએ સામાન્ય લોકોના ખિસ્સા ઢીલા કર્યા છે. ખાદ્યતેલના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. જો કે સરકાર તેના પર લગામ લગાવવાની તૈયારી કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે સરકાર કાચા ખાદ્ય તેલની આયાત…

લાઉડસ્પીકર વિવાદ મહારાષ્ટ્ર બાદ હવે વારાણસી પહોંચ્યો

Loudspeaker Controversy: અઝાનના મોટા અવાજથી પરેશાન કેટલાક લોકોએ પોતાના ઘરની ઉપર હનુમાન ચાલીસાના પાઠ કરવાનું શરૂ કરી દીધું છે. આવી સ્થિતિમાં વારાણસીમાં દિવસની શરૂઆત અઝાન અને હનુમાન ચાલીસાથી થઈ રહી છે. Varanasi Loudspeaker Controversy: મહારાષ્ટ્રથી શરૂ થયેલો લાઉડસ્પીકર વિવાદ હવે…

ગુજરાત દેશ

ગુજરાતની શિક્ષણની રાજનીતિ મુદ્દે હવે અરવિંદ કેજરીવાલે પણ ઝંપલાવ્યું, કહી આ વાત

આઝાદીના 75 વર્ષ થયા પરંતુ હજુ સુધી સારી શિક્ષણ વ્યવસ્થા નથી આપવામાં આવી. ગુજરાતની શિક્ષણની રાજનીતિ મુદ્દે હવે અરવિંદ કેજરીવાલે પણ ઝંપલાવ્યું છે. આમ આદમી પાર્ટીના શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા આજે ગુજરાતના પ્રવાસે છે. ત્યારે તેમણે પણ શિક્ષણ મંત્રી જીતુ…

દેશ

પુત્ર પર ગુસ્સે ભરાયી મહિલા, ચોંકાવનારી સજા આપી

(અબરાર એહમદ અલવી) તેલંગાણા, તેલંગાણાના સૂર્યપેટ જિલ્લામાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સ્કૂલ છોડીને ગાંજાનો વ્યસન કરતા પુત્ર પર ગુસ્સે ભરાયેલી માતાએ તેના પુત્રને ચોંકાવનારી સજા આપી છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. તેલંગાણાના સૂર્યપેટ જિલ્લામાં મહિલાએ…

દેશ

રસોડાનું બજેટ બગડ્યું, પેટ્રોલ અને ડીઝલ બાદ મસાલાના ભાવ સાતમા આસમાને પહોંચ્યા…

દેશમાં આ દિવસોમાં મોંઘવારી આસમાને સ્પર્શી રહી છે. કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યા બાદ હવે ઘરના રસોડાનો ખર્ચ પણ વધી ગયો છે. હવે સામાન્ય માણસે લોટ અને ચોખા માટે પણ ખિસ્સું ઢીલું કરવું પડશે. દેશના ઘણા રાજ્યોમાં…

દેશ

ભાજપના સ્થાપના દિન પર પીએમ મોદીએ કહ્યું, “અમે જેટલા કામ કર્યા, તેની ચર્ચામાં કેટલાક કલાક લાગશે”

ભારતીય જનતા પાર્ટી આજે પોતાના 42માં સ્થાપના દિવસની ઉજવણી કરી રહી છે ભારતીય જનતા પાર્ટી આજે પોતાના 42માં સ્થાપના દિવસની ઉજવણી કરી રહી છે. આ પ્રસંગે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ દિલ્હીમાં પોતાના કાર્યાલયમાં પાર્ટીનો ઝંડો લહેરાવ્યો હતો. પીએમ મોદીએ…

દેશ

ધો.૧૦ની પરીક્ષામાં વિદ્યાર્થીએ ‘પુષ્પા’ ફિલ્મના ડાયલોગ લખ્યા

નવીદિલ્હી,તા.૦૫ જ્યારથી અલ્લુ અર્જુન સ્ટારર ફિલ્મ ‘પુષ્પા’ રીલિઝ સુપરહિટ સાબીત થઈ છે. તેના ગીતો અને ડાયલોગ્સ પર મોટી સંખ્યામાં લોકો રીલ બનાવવી રહ્યા છે. લોકો તેના ગીતોના હૂક સ્ટેપ્સ પર જાેરદાર ડાન્સ કરતા જાેવા મળે છે. દરેક વ્યક્તિ આ ફિલ્મના…

આજે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી ભડકો, અમદાવાદમાં પેટ્રોલના ભાવ 103ની પાર

અમદાવાદમાં આજે પેટ્રોલની કિંમત 103.48 રૂપિયા અને ડીઝલની કિંમત  97.78 રૂપિયા થઇ ગઇ છે. અમદાવાદ, ભારતમાં 5 એપ્રિલ 2022માં ફરી એક વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. આજે ફરી પેટ્રોલ અને ડીઝલ બન્નેમાં એક લીટર પર 80 પૈસા મોંઘુ થયુ…

દેશ

પેટ્રોલના વધતા ભાવના સવાલને લઇ પત્રકાર પર ભડક્યા બાબા રામદેવ, ચુપ થઇ જા, નહી તો…

હરિયાણાના કરનાલમાં બાબા રામદેવ એક કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા હરિયાણા, પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત વધારો થઇ રહ્યો છે. યોગ ગુરૂ બાબા રામદેવને એક પત્રકારે સવાલ પૂછ્યો તો તે ગુસ્સે થઇ ગયા હતા. હરિયાણાના કરનાલમાં એક કાર્યક્રમ દરમિયાન એક પત્રકારે બાબા…

મોબાઈલ ફોનની લતે ઉડાવી યુવાનોની ઉંઘ, સોશિયલ મીડિયાથી વધી આવી પરેશાની

સર્વ ભારતના મહાનગરોમાં રહેતા લોકોની ઊંઘ બગડી રહી છે. દર ચારમાંથી એક ભારતીયને લાગે છે કે તેમને ઊંઘની સમસ્યા છે. ભારતના 59% લોકો રાત્રે 11 વાગ્યા પછી સૂઈ જાય છે. તેનું મોટું કારણ સોશિયલ મીડિયા છે. 36% લોકો માને છે…