Safeer News

Breaking News from Ahmedabad

દેશ

ટેક્નોલોજીની અજાયબી, 70 વર્ષની મહિલાએ સ્વસ્થ પુત્રને જન્મ આપ્યો, 54 વર્ષ બાદ ઘર ગુંજી ઉઠ્યું

વિજ્ઞાને એટલી બધી પ્રગતિ કરી છે કે આજના સમયમાં દરેક અશક્ય વસ્તુ શક્ય બની ગઈ છે. તમને જાણીને નવાઈ લાગશે કે વિજ્ઞાનની નવી ટેક્નોલોજીની મદદથી 70 વર્ષની એક મહિલાએ સ્વસ્થ બાળકને જન્મ આપ્યો છે. ખરેખર, રાજસ્થાનમાં 70 વર્ષની એક મહિલાએ…

સાયબર માફિયાઓ અવનવી પદ્ધતિઓ અપનાવીને વધુ પૈસા પડાવવા લોભી લોકોને છેતરવા માટે નવી મોડસ ઓપરેન્ડી અપનાવી રહ્યા છે

આ ઉપરાંત વડોદરાથી કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ દિલ્હીનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ આ ટીમ પણ મદદ કરી શકી ન હતી. ત્યારે કહી શકાય કે નવી મોડસ ઓપરેન્ડીને કારણે સાયબર ક્રાઈમ પોલીસ પણ છેતરપિંડીમાં હાથ ગુમાવી રહી છે. સાયબર…

WhatsApp પર આવી રહ્યું છે આ ધમાકેદાર ફીચર, તમારા એકાઉન્ટને મળશે Z+ સીક્યોરીટી

WhatsAppના ફીચર્સને ટ્રેક કરતી WABetaInfoએ આ બે નવા ફીચર્સ વિશે માહિતી આપી છે. નવા ફીચરનું ટેસ્ટિંગ WhatsAppના બીટા વર્ઝન 2.22.17.22 પર કરવામાં આવી રહ્યું છે. METAની માલિકીની ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsAppની સુરક્ષા માટે એક નવું ફીચર આવી રહ્યું છે. WhatsAppના…

તમારા મોબાઈલમાં હજારો હિટલર્સ ?

(Hassan Malek) શું તમે જાણો છો કે ઈન્ટરનેટ ઉપર કોઈપણ વ્યક્તિ સુરક્ષિત નથી ! ચાલો જાણીયે કે કેમ. આજના આધુનિક સમયમાં બધી વસ્તુઓ ઓનલાઇન અને ડિજિટલ થવાથી જેમ જેમ ઈન્ટરનેટનો ઉપયોગ વધતો જાય છે તેમ તેમ ઓનલાઇન છેતરપિંડી અને સાયબર…

સોશ્યિલ મીડિયામાં અજાણી વ્યક્તિ સાથેની મિત્રતા પડી શકે છે ભારે, હનીટ્રેપ અને બ્લેકમેલિંગનો ખેલ

દિવસેને દિવસે સાયબર ઠગ લોકોને અનેક રીતે ફસાવી રહ્યા છે ભારતમાં સાયબર ગુનેગારો હવે હનીટ્રેપમાં જાળ બિછાવીને લોકોને બ્લેકમેલ કરી ફસાવી રહ્યા છે. આ ફસયેલા લોકો શરમના ડરથી લાખો રૂપિયા ગુમાવી રહ્યા છે. અત્યારે સાયબર ગુનેગારોની ગતિવિધિ સતત વધી રહી…

છત્તીસગઢમાં યુવતીએ ૧૭ વર્ષિય કિશોરને બંધક બનાવી બળાત્કાર કર્યો

આરોપી યુવતીની ધરપકડ કરવામાં આવી પોલીસના જણાવ્યા અનુસાર આરોપી જુહીએ પોતાનો ગુનો કબૂલી લીધો છે. છતીસગઢ,તા.૩૧ છત્તીસગઢના જશપુરના પથલગાંવના રહેવાસી ૪૫ વર્ષીય પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પિતાએ જણાવ્યું કે તેમનો ૧૭ વર્ષનો સગીર છોકરો ૮ નવેમ્બર ૨૦૨૧ની રાત્રે…

દરરોજ આ ડ્રિંક પીતા લોકો થઇ જાવો સાવધાન, નહિં તો આંખે દેખાતું થઇ જશે બંધ !

જો તમે પણ રોજ આ ડ્રિંક પીવો છો તો આજે જ છોડી દેજો નહિં તો આ તકલીફો તમારા શરીરમાં એન્ટ્રી કરવા લાગશે. ઘણાં લોકોને કોફી પીવી ગમતી હોય છે તો કોઇને ચા. આમ, કોઇને કોલ્ડ્રિંક પસંદ હોય તો કોઇને જ્યૂસ….

Truecallerનો વપરાશકર્તાઓ માટે કામના સમાચાર, જાણો આ નવી ટ્રીક વીશે

આ ડેટા બેઝ યુઝરના અનુભવ અને સમીક્ષાઓના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર, Truecaller વપરાશકર્તાઓની સંપર્ક સૂચિમાંથી સંપર્ક વિગતોને ક્લાઉડસોર્સ પણ કરે છે. તમે Truecallerનું નામ તો સાંભળ્યું જ હશે. તમે તમારા સ્માર્ટફોનમાં પણ આ એપ ઇન્સ્ટોલ કરેલી હશે….

દેશ

દેશના રાષ્ટ્રપતિને ‘રાષ્ટ્રપતિ’ કેમ કહેવામાં આવે છે ? તેનો ઇતિહાસ અને અર્થ જાણો

અમેરિકામાં જ્યોર્જ વોશિંગ્ટનને પ્રથમ વખત રાષ્ટ્રપતિ તરીકે બોલાવવામાં આવ્યા હતા અધીર રંજન ચૌધરીની રાષ્ટ્રપતિ વિશેની ટિપ્પણી પર વિવાદ ચાલુ છે. આ ટિપ્પણી બાદ ભાજપના નેતાઓએ સંસદથી લઈને શેરી સુધી પ્રદર્શન કર્યું. અધિરે રાષ્ટ્રપતિને પત્ર લખીને લેખિતમાં માફી પણ માંગી હતી,…

બુલેટ ટ્રેન પહેલા ઝડપી મુસાફરી માટે અમદાવાદ-મુંબઈ વચ્ચે સ્વદેશી ટ્રેન દોડાવાશે, સુવિધા સભર ટ્રેનની આ છે વિશેષતા

અમદાવાદથી સવારે 7.25 વાગે ઉપડી બપોરે 1.30 વાગે મુંબઈ પહોંચશે. બુલેટ ટ્રેન દોડાવવાની કામગિરી અત્યારે ચાલી રહી છે ત્યારે એ પહેલા જ અમદાવાદથી મુંબઈની વચ્ચે સ્વદેશી ટ્રેન દોડાવવાનો પ્લાનિંગ ચાલી રહ્યો છે. 6 કલાકની અંદર આ ટ્રેન તમને અમદાવાદથી મુંબઈ…