Safeer News

Breaking News from Ahmedabad

દેશ

દેશ

આ સ્કૂટી સિંગલ ચાર્જમાં 200 કિમી દોડશે, કંપની સ્વદેશી છે, ઓલા-બજાજ ચેતક સાથે કરશે કોમ્પિટિશન

સ્વદેશી ઇલેક્ટ્રિક સ્કૂટરનું વેચાણ આવતા મહિનાની શરૂઆતથી એટલે કે સપ્ટેમ્બર 1, 2022થી શરૂ થશે. ઓફર હેઠળ, કંપની 10 સપ્ટેમ્બર, 2022ના રોજ આ સ્કૂટર ખરીદનારા ગ્રાહકોને 3,000 રૂપિયા સુધીની એસેસરીઝ મફત આપી રહી છે. ભારતની ઇલેક્ટ્રિક સ્કૂટર ઉત્પાદક iVOOMi ઇલેક્ટ્રિકનું તેનું…

શું તમને આવી રહી છે એડલ્ટ એડ્સ ? ગૂગલ શા માટે મોકલી રહ્યું છે આવા નોટિફિકેશન, આ છે કારણ

શું તમે ફોન પર એડલ્ટ એડ્સ પણ જુઓ છો ? તમને આવી ઘણી સૂચનાઓ પણ મળે છે. ગૂગલ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આવા કોન્ટેન્ટ જોવા મળે છે. આ અલ્ગોરિધમ યુઝર બિહેવિયર પર કામ કરે છે. એટલે કે, તમારી શોધ…

દેશ

કામની વાત / હવે તમે તમારા નજીકમાં પણ આધાર કાર્ડમાં કરાવી શકશો સુધારા વધારા, UIDAIએ લીધો મહત્વનો નિર્ણય

ભારતમાં લગભગ દરેક મહત્વપૂર્ણ કામ માટે આધાર કાર્ડ જરૂરી છે. તે આજના સમયમાં સૌથી મહત્વપૂર્ણ ડોક્યૂમેન્ટ બની ગયો છે. ભારતમાં લગભગ દરેક મહત્વપૂર્ણ કામ માટે આધાર કાર્ડ જરૂરી છે. તે આજના સમયમાં સૌથી મહત્વપૂર્ણ ડોક્યૂમેન્ટ બની ગયો છે. બેંક એકાઉન્ટ…

ગુજરાત રમખાણ સંબંધીત કેસમાં આરોપીઓની મુક્તીને પડકાર આપતા સુપ્રીમ કોર્ટ પહોચી બીલ્કીસ બાનું

ગોધરાકાંડ બાદ ગુજરાતમાં તોફાનો ફાટી નીકળ્યા હતા અને આ રમખાણો દરમિયાન બિલકિસ બાનોના પરિવારના સાત સભ્યોના મોત થયા હતા. એટલું જ નહીં, તોફાનીઓએ બિલ્કીસ બાનો પર પણ ગેંગરેપ કર્યો હતો. બિલ્કીસ બાનો કેસમાં દોષિતોને મુક્ત કરવાના ગુજરાત સરકારના આદેશને સુપ્રીમ…

દેશ

BJP ધારાસભ્ય ટી રાજાની કરાઈ ધરપકડ, પયગંબર મોહમ્મદ સાહેબ પર કરી હતી ટિપ્પણી

પયગંબર મોહમ્મદ સાહેબ વિરુદ્ધ કથિત અપમાનજનક ટિપ્પણી બાદ બીજેપી ધારાસભ્ય ટી રાજા સિંહ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. ડીસીપી પી સાઈ ચૈતન્યએ જણાવ્યું કે, ગઈકાલે રાત્રે દક્ષિણ ઝોનની ડીસીપી ઓફિસમાં મોટી સંખ્યામાં લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભાજપના સસ્પેન્ડ કરાયેલા…

છુટક મજૂરી કરનારને ઈનકમ ટેક્સે ૩૭ લાખની નોટિસ ફટકારી !

આ મજૂર માટે ઇનકમ ટેક્સની નોટિસ એવી હતી, જાણે વરસાદમાં પૂર આવ્યો હોય. ખગડિયા, છૂટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા વ્યક્તિની આવક શું હશે ? ૨૦૦, ૫૦૦ અથવા વધુમાં વધુ હજાર રૂપિયા. જાે કે, બિહારના ખગડિયામાં છૂટક મજૂરી કરનાર વ્યક્તિને…

એરટેલની 5G સેવા આ મહિને જ થશે શરૂ, આ શહેરોમાં પહેલા મળશે સર્વિસ, જાણો વિગત

કંપનીના જણાવ્યા અનુસાર, Airtelની 5G સર્વિસ આ મહિને જ લૉન્ચ થવા જઈ રહી છે. આ Airtel 5G હજુ આખા દેશમાં લોન્ચ થશે નહીં. એરટેલ 5Gની સેવા શરૂઆતમાં માત્ર પસંદગીના શહેરોમાં જ રિલીઝ કરવામાં આવશે. કંપનીએ 5G સ્પેક્ટ્રમ ખરીદવા માટે લગભગ…

દેશ

મધ્યપ્રદેશ : રિંગ વાગતા જ મોબાઈલ બોમ્બની જેમ ફાટ્યો

આ ઘટના મોબાઈલ રિપેર શોપ પર ઘટી અને તેનો વીડિયો પણ વાયરલ થયો છે. આ ફોનની બેટરી ફૂલી ગઈ હતી અને કોલ આવ્યો ત્યારે બેટરીમાં વિસ્ફોટ થયો ત્યારબાદ ફોનમાં આગ લાગી ગઈ. આ અકસ્માતમાં દુકાનદાર કે અન્ય કોઈ પણ વ્યક્તિને…

દેશ

મધ્યપ્રદેશની એક સરકારી હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત મહિલાના માથાના ઘા પર ડોક્ટરે કોટન રૂની જગ્યાએ કોન્ડોમનું ખાલી પેકેટ બાંધી દીધું

મધ્યપ્રદેશની એક સરકારી હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી આ ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. મધ્યપ્રદેશ,તા.૨૧ મધ્યપ્રદેશના મુરેના જિલ્લામાં સ્થિત એક સરકારી હોસ્પિટલમાં મોટી બેદરકારીનો મામલો સામે આવ્યો છે. અહીં એક વૃદ્ધ મહિલા તેના માથાના ઘા…

મફતમાં કે લોન પર લીધેલી આ નાની-નાની વસ્તુઓ પણ બની જાય છે ગરીબીનું કારણ

જ્યોતિષમાં એવી ઘણી વાતો કહેવામાં આવી છે, જેના પર ધ્યાન આપવામાં આવે તો જીવનમાં કંઇક ખરાબથી બચી શકાય છે. દરરોજ આપણે જાણતા-અજાણતા આવા અનેક કામો કરીએ છીએ, જે ભવિષ્યમાં આપણા માટે મુશ્કેલી ઊભી કરે છે. જ્યોતિષ શાસ્ત્રમાં આવા જ કેટલાક…