૬ અબજ ડોલરની મદદથી વિશ્વનો ભૂખમરો દુર થતો હોય તો હું ટેસ્લાના શેર વેચી દઈશ : મસ્ક
ન્યૂયોર્ક , તા.૦૨વર્લ્ડ ફૂડ પ્રોગ્રામના ડિરેક્ટર ડેવિડ બેસ્લિએ એલન મસ્ક ને એમેઝોનના માલિક જેફ બેઝોસને ફોન કરીને વિશ્વના ભૂખમરા માટે દાન આપવાની વિનંતી કરી હતી. યાદ રહે કે એલન મસ્ક હાલ ૩૧૧ અબજ ડોલરની સંપત્તિ સાથે વિશ્વના પ્રથમ નંબરના ધનકુબેર…
તાલિબાનીઓએ લગ્નમાં મ્યુઝિક વગાડવા પર ૧૩ લોકોને મારી નાંખ્યા
તાલિબાન, તાલિબાને ૧૫ ઓગસ્ટના રોજ અફઘાનિસ્તાન પર કબ્જાે કર્યો હતો. ત્યારથી અત્યાર સુધી લોકોના જીવ તાળવે ચોંટેલા છે. અફઘાનિસ્તાનમાં સતત માનવાધિકારનો ભંગ થઈ રહ્યો છે. આ સાથે જ તાલિબાનો દ્વારા પણ અત્યાચારની હદ વટાવી દેવામાં આવી છે. લગ્ન સમારોહમાં તાલિબાનીઓએ…
Facebook હવેથી Meta તરીકે ઓળખાશે
તા.૨૯ફેસબુકના ફોર્મર સિવિક ઈન્ટીગ્રિટી ચીફ સમિધ ચક્રવર્તી તરફથી આ નવા નામનું સૂચન આપવામાં આવ્યું હતું. માર્ક જુકરબર્ગ પહેલેથી જ વર્ચ્યુઅલ રિયાલિટી અને ઓગમેન્ટેડ રિયાલિટીમાં ભારે રોકાણ કરી રહ્યા હતા તેવામાં તેમના માટે પોતાની કંપનીનું નામ બદલીને “મેટા” કરી દેવું કોઈ…
ભારતના યુઝર્સો સામે ફેસબુક પણ લાચાર
ભારતમાં હેટ સ્પીચ, ફેક ન્યુઝ અને હિંસા પ્રેરીત પોસ્ટ સામે ફેસબુક લાચાર વોશિંગ્ટન, તા.૨૫ફેક ન્યુઝ કે હેટ સ્પીચ ધરાવતું અમુક કન્ટેન્ટ જાેવામાં આવ્યું હતું. ત્યારબાદ ફેસબુક દ્વારા આપવામાં આવતા પેજ અને ગૃપ સજેશનના આધારે જે-તે પેજમાં લઇ એક વીડિયો જાેવામાં…
શ્રીલંકાની સરકાર દ્વારા નિવેદન ૧ વર્ષ સુધી પ્રેગનેન્સી ટાળી દે મહિલાઓ
શ્રીલંકા,શ્રીલંકાના હેલ્થ પ્રોગ્રામ બ્યુરોના ડાયરેક્ટરે કહ્યુ કે અત્યાર સુધી ૫૫૦૦ પ્રેગનેટ મહિલાઓ કોરોના સંક્રમિત થઈ ચૂકી છે. જેમાં ૭૦%નું રસીકરણ પૂરૂ થઈ ગયુ છે. એક્સપર્ટે ગર્ભવતી મહિલાઓને વેક્સિન લેવાની સલાહ આપી છે. અહીં ઓગસ્ટ બાદથી લોકડાઉન નિયમોમાં ઘણી છૂટ આપવામાં…
દુનિયાનો સૌથી ટુંકો વિમાન પ્રવાસ ૫૭ સેકન્ડનો જ….
ઉત્તર સ્કોટલેન્ડ (બ્રિટન),તા.૧૦સ્કોટિશ નેશનલ હેલ્થ સર્વિસ સાથે સંકળાયેલા લોકો પણ આ ૨.૭ કીમીના એર રૃટનો સૌથી વધુ ઉપયોગ કરે છે. આ રૃટ તો વર્ષોથી ચાલતો હતો પરંતુ પહેલી વાર તેની માહિતી દુનિયામાં વર્ષ ૨૦૧૧ના ગાળામાં આવી હતી. અહીં આવેલા કેટલાક…
પેલેસ્ટાઈનના ૬ કેદીઓ ચમચી વડે સુરંગ ખોદીને જેલમાંથી ફરાર
ઈઝરાયેલની સૌથી સુરક્ષિત ગણાતી જેલમાંથી સુરંગ બનાવીને પેલેસ્ટાઈનના ૬ નાગરિકો ભાગી જવામાં સફળ રહ્યા છે. કેદીઓએ ફિલ્મી સ્ટાઈલમાં આ આખી ઘટનાને અંજામ આપ્યો હતો. ઈઝરાયેલી અખબારના કહેવા પ્રમાણે જેલમાં સુરંગ ખોદવા માટે કેદીઓએ એક ચમચીનો ઉપયોગ કર્યો હતો. આ ચમચી…
ચીને ૭ વર્ષ સુધીના બાળકોની પરીક્ષા કરી સમાપ્ત, દંપતીને વધુ બાળકો રાખવા માટેનું મળે પ્રોત્સાહન
ચીન દ્વારા શિક્ષણ વ્યવસ્થા અંગે વ્યાપક શિક્ષણ સુધારા લાગુબેઇજિંગ, બેઇજિંગ શહેરના અધિકારીઓએ ગયા સપ્તાહે જાહેરાત કરી હતી કે કેટલીક શાળાઓમાં ટોચની પ્રતિભાઓની એકાગ્રતાને રોકવા માટે શિક્ષકોને દર ૬ વર્ષમાં સ્કૂલમાં બદલાવ કરવો જાેઈએ. આ વર્ષે પહેલા અને બીજા ધોરણના વિદ્યાર્થીઓને…
“મન હોય તો માંડવે જવાય” : હજારો પાઉન્ડના ખર્ચ બાદ પણ કાર ચલાવતા ન આવડી
કાર ચલાવવાનું દરેક વ્યક્તિનું સપનું હોય છે. પરંતુ તમારું આ સપનું જ્યાં સુધી ડ્રાઈવિંગ લાયસન્સ ન આવે ત્યાં સુધી અધૂરું રહે છે. આથી લોકો જેમ-તેમ કરીને ડ્રાઈવિંગ ટેસ્ટ પાસ કરી લે છે. પરંતુ એક મહિલા ૧૦૦૦ વખત પ્રયાસ કરી ચૂકી…
ઈસ્લામિક પંરપરાઓનુ પાલન કરો : ચીન
નવી દિલ્હી, તા. ૨૧દુનિયાના બીજા દેશો જ્યારે પોતાના ડિપ્લોમેટ્સ અ્ને નાગરિકોને અફઘાનિસ્તાનમાંથી પાછા બોલાવી રહ્યા છે ત્યારે ચીન તાલિબાન સાથે દોસ્તી મજબૂત કરવામાં વ્યસ્ત છે. એટલુ જ નહીં ચીને અફઘાનિસ્તાનમાં પોતાના નાગરિકો માટે એક એડવાઈઝરી જાહેર કરી છે અને ચીની…