આજે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે – લોકશાહી, જ્યુડીસરી સહીતના ચાર પાયા છે જેમાં પત્રકારત્વ કે જે એક ચોથો પાયો માનવામાં આવે છે
આજે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે છે ત્યારે લોકશાહી, જ્યુડીસરી સહીતના ચાર પાયા છે જેમાં પત્રકારત્વ કે જે એક ચોથો પાયો માનવામાં આવે છે. નવી દિલ્હી, તા. 03 મે વિશ્વભરમાં દર વર્ષે 3જી મેના રોજ વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ મનાવવામાં આવે છે….
વિશ્વના ટોપ-5 અમીરોમાં ગૌતમ અદાણીની એન્ટ્રી, વોરેન બફેટને પાછળ છોડ્યા
ગૌતમ અદાણીની કુલ નેટ વર્થ 123.1 અરબ ડૉલર આંકવામાં આવી અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી વિશ્વના સૌથી અમીર લોકોની ફોર્બ્સની યાદીમાં પાંચમા સ્થાન પર પહોચી ગયા છે. અદાણીની કુલ નેટ વર્થ 123.1 અરબ ડૉલર આંકવામાં આવી છે. અદાણીએ વોરેન બફેટને…
ડુક્કરનું લોહી અને કુરાન બાળવાની જાહેરાત… શા માટે શાંત દેશ સ્વીડનમાં રમખાણો ફાટી નીકળ્યા?
સ્વીડનમાં આ રમખાણો એક ધુર દક્ષિણપંથી, એંટી ઇમિગ્રેશન ગ્રુપ દ્વારા કુરાનને બાળી નાખવાને કારણે ભડકી છે. યુરોપિયન દેશ સ્વીડન વિશ્વના સૌથી શાંતિપૂર્ણ દેશોમાંનો એક માનવામાં આવે છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી અહીં જબરદસ્ત રમખાણો ફાટી નીકળ્યા છે. સ્વીડનના અનેક શહેરોમાં…
Srilanka Economic Crisis: કથળતી પરિસ્થિતિમાં પડોશી દેશ શ્રીલંકાએ લીધો વધુ એક મોટો નિર્ણય! જાણો શું થશે અસર?
શ્રીલંકાની અર્થવ્યવસ્થા સંકટ પાડોશી દેશ શ્રીલંકાની હાલત ખરાબ થઈ રહી છે. લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. સરકાર પ્રત્યે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન ગંભીર નાણાકીય અને રાજકીય સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાએ વધુ એક મોટો નિર્ણય…
રશિયાના પરમાણુ હુમલા માટે વિશ્વએ તૈયાર રહેવું જોઈએ : યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ આપી ચેતવણી
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું કે “આ માટે આપણે અગાઉથી તૈયારી કરવી જોઈએ, તેઓ કોઈપણ પરમાણુ હથિયારનો ઉપયોગ કરી શકે છે, મને તેની સંપૂર્ણ ખાતરી છે.” તેમણે કહ્યું કે એન્ટિ-રેડિયેશન દવા અને એર સ્ટ્રાઈક આશ્રયસ્થાનોની જરૂર પડશે. રશિયા અને યુક્રેન વચ્ચે…
Sri Lanka Crisis : ફાસ્ટ ટ્રેક પર ચાલતા-ચાલતા કેવી રીતે પાટા પરથી ઉતરી ગઈ શ્રીલંકાની અર્થવ્યવસ્થા, જાણો- ચીનની ભૂમિકા
શ્રીલંકા એક સમયે ઝડપથી વિકસતા દેશની યાદીમાં હતું. આ દેશે આખી દુનિયાને ચોંકાવી દેવાનું કામ કર્યું હતું. પરંતુ પછી અચાનક ત્યાંની સ્થિતિ ખરાબ થવા લાગી અને એટલી ખરાબ થઈ ગઈ કે લોકો રસ્તા પર આવી ગયા. આવું કેમ થયું? ભારતના…
વિશ્વનો સૌથી મોંઘો ઉંટ, ઉંટની કિંમત 14 કરોડ 23 લાખ
(અબરાર એહમદ અલવી) સાઉદી અરેબિયા, સાઉદી અરેબિયામાં એટલી મોંઘી કિંમતે એક ઊંટ વેચાયો છે જેના વિશે જાણીને તમારા હોશ ઉડી જશે. આ ઉંટ વિશ્વનો સૌથી મોંઘો ઊંટ હોવાનું કહેવાય છે. જેની કિંમત 70 લાખ સાઉદી રિયાલ એટલે કે લગભગ 14…
બાળકો રેડિયેટરનું પાણી પીવા, મરેલા કૂતરા ખાવા માટે મજબૂર
(અબરાર એહમદ અલવી) રશિયાના હુમલાથી મારિયુપોલ નરક જેવું બની ગયું બુધવારે રશિયાએ મારિયુપોલ પર પણ બોમ્બમારો કર્યો હતો, આ શહેર હવે કાટમાળમાં ફેરવાઈ ગયું છે કીવ, તા.૨૩ રશિયન સેનાના હુમલાઓના કારણે યુક્રેનનુ મારિયુપોલ શહેર નરક જેવુ બની ગયુ છે. મીડિયા…
રશિયામાં બર્ગર ખાવા માટે રસ્તાઓ પર લાંબી લાઈનો લાગી
રશિયામાં મેકડોનાલ્ડ્સના તમામ આઉટલેટ્સ બંધ થતાં મોસ્કો, તા.૧૪રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ઘણા પશ્ચિમી દેશોએ રશિયા પર પ્રતિબંધો લગાવી દીધા છે. ૧૩ માર્ચે, મેકડોનાલ્ડ્સે રશિયામાં તેની તમામ ૮૫૦ રેસ્ટોરાં બંધ કરી દીધી. આ પહેલા મેકડોનાલ્ડ્સમાં છેલ્લું બર્ગર…
મ્યાનમારની કોર્ટે આંગ સાન સુ કીને ૪ વર્ષની સજા સંભળાવી
મ્યાનમાર, આંગ સાન સુ કીની પાર્ટીએ છેલ્લી સામાન્ય ચૂંટણીમાં જંગી જીત મેળવી હતી, પરંતુ સૈન્યએ કહ્યું હતું કે, ચૂંટણીમાં મોટાભાગે ગેરરીતિ થઈ હતી. જાે કે, સ્વતંત્ર ચૂંટણી વોચડોગ આ દાવા પર શંકાસ્પદ હતા. સુ કીના સમર્થકો અને સ્વતંત્ર વિશ્લેષકોએ જણાવ્યું…