અમેરિકામાં મહિલાએ કિસ કરીને સાથીનો જીવ લઈ લેતા હત્યાનો કેસ બન્યો
ચુંબન એ પ્રેમને દર્શાવવાની ઉત્કૃષ્ટ ચીજ ગણાય છે. પણ શું એક ચુંબન કોઈનો જીવ લઈ શકે ખરા? મહિલા તેના સાથીને મળવા માટે જેલ પહોંચી હતી. ત્યાં તેને કીસ કર્યા બાદ તરત જ તે વ્યક્તિનું જેલમાં મોત થઈ ગયું. વોશિંગ્ટન,તા.૨૦ અમેરિકાના…
કેલિફોર્નિયામાં બે નાના વિમાનો હવામાં અથડાયા, આ ઘટનામાં બેના મોત
આ ઘટના વોટસનવિલે શહેરમાં બની જ્યારે બે વિમાનો સ્થાનિક એરપોર્ટ પર ઉતરી રહ્યા હતા અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં ગુરુવારે બે નાના વિમાનો હવામાં અથડાયા હતા. આ અકસ્માતમાં ઓછામાં ઓછા બે લોકોના મોત થયા હતા. ટ્વીન એન્જિન સેસના 340 પ્લેન એરપોર્ટ પર…
અંગ્રેજીના પ્રખ્યાત લેખક સલમાન રશ્દી પર હુમલો કરનાર વ્યક્તિ કોણ છે?
ન્યૂયોર્ક પોલીસના જણાવ્યા અનુસાર, હુમલાખોરને રશ્દીના કાર્યક્રમમાં હાજર લોકોએ પકડી લીધો હતો. આ કથિત હુમલાવરને કસ્ટડીમાં લઈને પૂછપરછ શરૂ કરવામાં આવી અમેરિકાના ન્યુયોર્કમાં એક ઈવેન્ટ દરમિયાન ચાકુ મારવામાં આવતા અંગ્રેજીના પ્રખ્યાત લેખક સલમાન રશ્દીની હાલત હજુ પણ નાજુક છે. રશ્દીના…
‘દરેક કર્મચારીને 63 લાખ રૂપિયાનો પગાર, ગમે ત્યાંથી કામ કરવાની સ્વતંત્રતા’, ઉદાર બોસ છે ચર્ચામાં !
અમેરિકાના એક દિલદાર બોસની સ્ટોરી આ દિવસોમાં વાયરલ થઈ રહી છે. ગ્રેવિટી પેમેન્ટ્સ નામની કંપની ચલાવતા ડેન પ્રાઈસ તેમના સ્ટાફને વાર્ષિક ઓછામાં ઓછા 63.7 લાખ રૂપિયાનો પગાર આપે છે અને તે ઈચ્છે છે કે દરેક વ્યક્તિ આ કરે. કંપનીની સફળતા…
અમેરિકા તાપસ એજન્સી FBI અધિકારીઓને પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ઘરેથી દરોડામાં શું મળ્યું ?
ટ્રમ્પ વ્હાઇટ હાઉસ છોડતી વખતે લગભગ 15 બોક્સ દસ્તાવેજો પોતાની સાથે લઈ ગયા હતા દરોડા પછી એજન્સી પર વળતો પ્રહાર કરતા ટ્રમ્પે પોતાના નિવેદનમાં કહ્યું કે આ પહેલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ સાથે આવું ક્યારેય બન્યું નથી. તપાસ એજન્સીઓના સહયોગ છતાં આવી…
Priyanka Chopra Post : બેઘર અને નિરાધાર બાળકોને જોઈને પ્રિયંકા ચોપરાનું હૈયું ફૂલી ગયું, હાલત જોઈને આંસુ છલકાયા
પોતાની હોટ સ્ટાઈલ માટે ફેમસ રહેલી પ્રિયંકા દરરોજ પોતાના બોલ્ડ ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે, પરંતુ આ વખતે તેણે કંઈક એવું શેર કર્યું છે કે લોકોની આંખો ભીની થઈ ગઈ બોલિવૂડથી હોલીવુડમાં પોતાની ઓળખ બનાવી ચૂકેલી પ્રિયંકા…
Twitter યૂઝર્સ માટે મહત્વનું, માત્ર એક મીનીટમાં હેક થઈ શકે છે તમારું એકાઉન્ટ
આ સમયે Twitter પર એક મોટું કૌભાંડ ચાલી રહ્યું છે, જેનો તમે માત્ર એકાઉન્ટ વેરિફિકેશનથી જ ભોગ બની શકો છો. Twitter એકાઉન્ટ વેરિફિકેશન હવે ખૂબ જ સરળ થયું છે. જો તમે કોઈ સંસ્થા, સેલિબ્રિટી અથવા પત્રકાર સાથે જોડાયેલા છો તો…
તો શું કોફી ખરેખર શરીરને તાજગી આપે છે ? લાભ અથવા નુકસાન : જુઓ સંશોધનમાં શું સામે આવ્યું
કોફી ફાયદાકારક છે કે હાનિકારક ? આ મુદ્દો ઘણી વખત ચર્ચામાં આવ્યો છે. પરંતુ તાજેતરના સંશોધનોએ દર્શાવ્યું છે કે કોફીનું સેવન, મધુર કોફી પણ સ્વાસ્થ્ય લાભો સાથે સંકળાયેલ છે. તમે કોફી પીઓ કે ના પીઓ, પરંતુ કોફી ફાયદાકારક છે કે…
ફેસબુકના સ્થાપકે 100 વર્ષ જૂનો બંગલો વેચીને કરી મોટી કમાણી, જાણો મામલો
ફેસબુકના કો-ફાઉન્ડર માર્ક ઝકરબર્ગે ફેસબુક કંપનીના આઈપીઓના થોડા સમય બાદ આ ઘર ખરીદ્યું હતું. ફેસબુક (FaceBook)ના સ્થાપક માર્ક ઝકરબર્ગે પોતાનો 100 વર્ષ જૂનો બંગલો વેચી દીધો છે. આ બંગલો તેણે દસ વર્ષ પહેલા સાન ફ્રાન્સિસ્કોમાં ખરીદ્યો હતો. રિપોર્ટ્સ અનુસાર, ઝકરબર્ગે…
70 વર્ષની ઉંમરે મળ્યો સાચો પ્રેમ, લગ્ન કર્યા, હવે વૃદ્ધ મિયાં-બીવી રૂમ પણ નથી છોડતા
ફ્લોરિડામાં રહેતા નવજાત દંપતી સિન્થિયા કેસ અને જેમ્સ ક્લાર્ક તેમના લગ્નના કારણે ચર્ચામાં આવ્યા હતા. આ કપલે ગયા વર્ષે ડિસેમ્બરમાં શપથ લીધા હતા. લગ્નની ખાસ વાત એ હતી કે બંનેની ઉંમર 70 વટાવી ચૂકી છે. પ્રેમમાં કોઈ ઉંમર જોતું નથી,…