પેલેસ્ટાઈનના સમર્થનમાં ડબલિન શહેરના સેન્ટરમાં લોકોએ રેલી કાઢી
ગાઝા પર ઇઝરાયેલી દળો દ્વારા ભારે બોમ્બમારો કરવામાં આવ્યો છે, જેમાં ૬૦૦થી વધુ બાળકો સહિત ઓછામાં ઓછા ૨,૨૦૦ પેલેસ્ટિનિયનો માર્યા ગયા છે. પેલેસ્ટિનિયન હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો અનેક દેશોમાં વિરોધ થઈ રહ્યો છે, ત્યારે આયર્લેન્ડના મુખ્ય શહેર…
અમેરિકાના શિકાગોમાં એક જ દિવસમાં ૧૦૦૦ પક્ષીઓના મોત થયા
શિયાળા માટે કરતા સ્થળાંતર અમેરિકા પરત ફરતી વખતે પક્ષીઓના મોત શિકાગો,અમેરિકાના શિકાગોમાં એક જ દિવસમાં ૧૦૦૦ પક્ષીઓના મોતની ઘટના સામે આવી છે. દક્ષિણ અમેરિકાના મેદાનોમાંથી પક્ષીઓ શિયાળા માટે સ્થળાંતર કરતા સમયે ઉત્તર અમેરિકા પરત ફરતી વખતે પક્ષીઓના મોત થયા હતા….
મક્કા-મદીનાને બિઝનેસ હબ બનાવવા થયો કરાર
મક્કા-મદીનાને બિઝનેસ હબ બનાવવા જેદ્દાહ અને તાઈફ ચેમ્બર મનાફા પાર્ટનરશીપમાં જાેડાયા મક્કા,મક્કા અને મદીનાને ઈસ્લામીક નાણાકીય અને વ્યવસાય કેન્દ્રનુ હબ બનાવવા માટે મક્કાના નાયબ અમીર પ્રિન્સ બદર બિન સુલતાન, જેદ્દાહ ચેમ્બર ઓફ કોમર્સ અને તાઈફ ચેમ્બર ઓફ કોમર્સએ મનાફા ભાગીદારી…
ઈઝરાઈલ-પેલેસ્ટાઇન યુદ્ધમાં વડોદરાના ૨૫૦થી વધુ લોકો ફસાયા
અમદાવાદમાં યહૂદી ધર્મસ્થળ પર સુરક્ષા વધારી દેવાઈ, અમદાવાદમાં ૧૨૦ યહૂદી પરિવાર વસવાટ કરે છે અમદાવાદ,ઇઝરાઈલ પર હમાસના ભિષણ હૂમલા બાદ યુધ્ધ છેડાઇ ગયુ છે. મોટી સંખ્યામાં ગુજરાતીઓ ઈઝરાઈલમાં રહે છે. ત્યારે ઇઝરાઈલમાં રહેતા ગુજરાતીઓમાં ફફડાટનો માહોલ ફેલાયો છે. જાે કે,…
વિડીયો વાઈરલ : ફિલીસ્તીનમાં રિપોર્ટરે કહ્યું,”બધુ જ બરાબર છે” ત્યારે જ ટાવર પર હુમલો..
ફિલીસ્તીનમાં ટાવર ઉડાવી દીધાનો વિડીયો સોશિયલ મીડિયા પર થયો વાયુવેગે વાઈરલ ગાજાપટ્ટી,તા.૦૮ઈઝરાયલ અને ફિલીસ્તીનનું યુદ્ધ ચરમ પર જાેવા મળી રહ્યું છે. આ યુદ્ધના ફોટોઝ અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર અલ જજીરાના એક રિપોર્ટરનો…
વિશ્વની સૌથી ઊંચી ગગનચુંબી ઈમારતનું બાંધકામ ફરી શરૂ થયું
પાંચ વર્ષના વિરામ બાદ જેદ્દાહ ટાવરનું ઈમારતનું ફરી નિર્માણ થશે બાંધકામનું કામ બંધ થાય તે પહેલાં, બિલ્ડિંગનો લગભગ એક તૃતીયાંશ ભાગ પૂર્ણ થઈ ગયો હતો. પાંચ વર્ષના વિરામ બાદ જેદ્દાહ ટાવર પર બાંધકામ ફરી શરૂ કરવામાં આવ્યું છે. વિશ્વની સૌથી…
તુર્કીયેમાં એક અદ્ભુત નજારો લોકોએ પોતાના કેમેરામાં કેદ કર્યો
તુર્કિયેના પૂર્વ ભાગમાં આકાશમાં ઉલ્કા વાદળોમાંથી પસાર થઈ તુર્કિયેના પૂર્વ ભાગમાં શનિવારની રાત્રે એર્ઝુરમ શહેર અને ગુમુશેન પ્રાંતના આકાશમાં એક અદ્ભુત નજારો જાેવા મળ્યો હતો. અહીં શનિવારની રાત્રે, ઉલ્કા વાદળોમાંથી પસાર થઈ હતી અને તેના કારણે આકાશ લીલું દેખાતું હતું….
“અઝાન”ને લઈને અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં નવી ગાઈડલાઈન જાહેર કરાઈ
ન્યૂયોર્ક શહેરના મેયર એરિક એડમ્સે મંગળવારે આ અંગે જાહેરાત કરી હતી. ન્યુયોર્ક,તા.૩૦અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં અઝાનને લઈને નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. અહીંની મસ્જિદોમાં શુક્રવારની અઝાન માટે હવે કોઈ પરવાનગી લેવાની જરૂર રહેશે નહીં. માર્ગદર્શિકા અનુસાર બપોરે ૧૨.૩૦ વાગ્યાથી ૧.૩૦…
બરમુડા ટ્રાય એંગલનું રહસ્ય ઉકેલાયું, અત્યાર સુધી ૫૦ જહાજ અને ૨૦ વિમાન થઈ ચૂક્યા ગુમ
તમે બરમુડા ટ્રાય એંગલનું નામ તો સાંભળ્યું જ હશે. આ એક એવું રહસ્ય છે, જેણે વિશ્વભરના વૈજ્ઞાનિકોને વર્ષોથી હેરાન કર્યા છે. બરમુડા ટ્રાય એંગલ વાસ્તવમાં બર્મુડા નજીક ઉત્તર એટલાન્ટિક મહાસાગરનો એક વિસ્તાર છે, જ્યાં છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા જહાજાે ગાયબ…
પહેલીવાર છે કે, યુક્રેન રશિયન રાજધાની પર હુમલો કરવામાં સફળ રહ્યું છે…
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મોસ્કો શહેરને અત્યાધુનિક રીતે બનાવ્યું છે અને મોટા ભાગના વેપારી લોકો આ વિસ્તારમાં રહે છે. મોસ્કો, રશિયાની રાજધાની મોસ્કો પર ડ્રોન હુમલો થયો છે. આ પહેલીવાર છે જ્યારે યુક્રેન રશિયન રાજધાની પર હુમલો કરવામાં સફળ રહ્યું…