વડોદરામાં કોરોનાથી એક દર્દીનું મોત
ગુજરાતમાં ફરી વાર કોરોનાની એન્ટ્રી વડોદરા,તા.૦૮ ગુજરાતમાં ફરી એક વાર કોરોનાની એન્ટ્રી થઈ છે. છેલ્લા કેટલાક દિવસથી વડોદરામા કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વડોદરામાં કોરોનાથી એક દર્દીનું મોત થયુ છે. પંચમહાલના ૬૦ વર્ષીય પ્રૌઢનું સારવાર દરમિયાન કોરોનાથી મોત…
કોરોનાની ચોથી લહેરના ભણકારાને લીધે સરકારે લોકોને સચેત રહેવા અપીલ કરી
કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું કે ચાર મહિનાથી સંક્રમણ ઓછું થઇ રહ્યું હતું, પરંતુ બે અઠવાડિયાથી નવા કેસ વધી રહ્યા છે. ગત ૨૪ કલાકમાં કોરોનાના ૮,૩૨૯ નવા કેસ નોંધાયા છે નવીદિલ્હી,તા.૧૧ દેશમાં વધતા જતા કોરોનાના કેસને જાેતાં કેન્દ્ર સરકાર…
કોરોના કેસોએ ચિંતા વધારી : છેલ્લા 24 કલાકમાં 2,182 નવા કેસો સામે આવ્યા
જોકે 2183 દર્દીઓ સામે 1985 દર્દી સાજા થયા હતા. દેશમાં દૈનિક સંક્રમણ દર 0.83 ટકા પર પહોંચ્યું છે. સંક્રમણ બાદ મૃત્યુ દર 1.21 ટકા પર પહોંચ્યો છે. કુલ 186.54 કરોડથી વધુ લોકોએ વેક્સીન લીધી છે. દેશમાં ફરી એકવાર કોરોના કેસોએ…
કોરોના સામે ગરમ પાણી અને આરામ સૌથી મોટી દવા
રાજકોટ, કોઇપણ વ્યક્તિ કોરોનાગ્રસ્ત થાય તો ડરવાની જરૂર નથી. હા, તકેદારી ચોક્કસ રાખવી પડશે. ભીડમાં જવાનું ટાળો, માસ્ક સતત પહેરો, બાળકો અને વૃદ્ધોએ ખાસ ધ્યાન રાખવું પડશે. સમયાંતરે તાવ આવે છે, નબળાઈ રહે છે, પરંતુ નિયમિત કસરત કરું છું, હજુ…
ઈન્ડોનેશિયામાં બાળકો માટે ‘કાળ’ બન્યો ડેલ્ટા વેરિયન્ટ : અત્યાર સુધીમાં ૮૦૦ના મોત
જાકાર્તા,તા.૨૬કોરોના વાયરસનું ડેલ્ટા વેરિયન્ટ ઇન્ડોનેશિયામાં બાળકો માટે કહેર બનીને આવ્યું છે. ગત કેટલાક અઠવાડિયામાં કોરોના મહામારીથી અનેક બાળકોના મોત થયા છે. આમાંથી અનેક બાળકો એવા છે જેમની ઉંમર ૫ વર્ષથી પણ ઓછી છે. ઇન્ડોનેશિયામાં બાળકોના મોતની ટકાવારી દુનિયાના અન્ય ભાગોની…
કોરોના કેસો વધતા મણિપુરમાં ૧૦ દિવસનું લોકડાઉન લાગુ કરાશે
આ લોકડાઉન ૧૮ જુલાઇથી લાગુ પડશે ઇમ્ફાલ,દેશમાં કોરોનાનો નવો ડેલ્ટા વેરિયન્ટ ફરી આતંક મચાવી રહ્યો છે. આ બધા વચ્ચે મણિપુરમાં ઘણા બધા કેસો સામે આવ્યા છે. ત્યાંની સરકાર દ્વારા કોરોનાની ચેઇન તોડવા માટે ૧૦ દિવસનું લોકડાઉન લાગુ પાડવામાં આવ્યું છે….
કોરોનાને ભૂલીને યુકેમાં શરૂ થયો વિવાદિત સેક્સ ફેસ્ટિવલ
લંડન,અત્યારે આખું વિશ્વ જ્યારે કોરોના મહામારી સામે લડી રહ્યું છે. આ વાયરસ સામે રક્ષણ આપવા માટે આપણે રસીકરણ, માસ્કનો ઉપયોગ અને સામાજિક અંતરને અપનાવવું જરૂરી છે. યુકેમાં થોડા સમયથી ડેલ્ટા વેરિઅન્ટે ફરીથી કોરોનાના કેસોમાં વધારો કર્યો છે. આને કારણે, લોકોને…
કોરોનાથી માનસિક સ્થિતિ પર અસર, અમદાવાદ સિવિલમાં દર્દીઓમાં ધરખમ વધારો
સિવિલ હોસ્પિટલમાં મે મહીનામાં ૧૪૫૩ કેસ, જૂનના ૮ દિવસમાં ૪૩૮ માનસિક દર્દીઓ આવ્યાઅમદાવાદ,શહેરની સિવિલ હોસ્પિટલમાં કોરોના બાદ મ્યુકોરમાઇકોસિસમાં કેટલાંક અંશે રાહત થઇ છે. ત્યારે કોરોનાથી માનસિક સ્થિતિ પર થતી અસર ચિંતાનો વિષય બની છે. બે મહિનામાં દર્દીઓમાં ધરખમ વધારો થયો…
જરૂરિયાતમંદ લોકોની સેવા અર્થે આગળ આવવા “ચિશ્તીયા સુફી મિશન”ના સ્થાપક સૈયદ યાસીરનું આહવાન
(અબરાર અલ્વી) આ કોરોના મહામારીના ભયંકર રોગચાળામાં જરૂરિયાતમંદ પરિવારોની સેવા કરવા આગળ આવવા સૈયદ યાસીરએ વિનંતી કરી હતી. “ચિશ્તીયા સુફી મિશન”ના સ્થાપક ગરીબ નવાઝ ગદ્દી નસિન સૈયદ યાસીર ગુરદે જી (અજમેર શરીફ)એ જણાવ્યું કે, આજના ખરાબ સમયમાં, જાતિ, ઉચ્ચ નીચના…
કોરોના મહામારીના સમયની આ ૧૦ શીખ, તમે શીખ્યા કે નહી ?
કોવિડ ૧૯ કોરોના વાયરસના મહામારી ભારતમાં માર્ચ ૨૦૨૦થી ચાલી રહી છે. વર્ષ ર પૂરૂ થવા આવ્યુ છે અને હવે તો લોકો ખુલ્લામાં શ્વાસ લેતા પણ ડરી રહ્યા છે. મહામારીના સમયે અનેક લોકોને ઘણુ શીખવાડ્યુ છે અને ઘણા લોકો હજુ પણ…