Safeer News

Breaking News from Ahmedabad

આરોગ્ય સફીર

ભીષણ ગરમીથી બચવા એટલું અવશ્ય કરવું જોઈએ જેથી થશે ‘હીટવેવ’થી પોતાનો બચાવ

ગરમીમાં ડિહાઈડ્રેશનથી બચવા માટે લીંબુ પાણી, દહી, લસ્સી, છાસ સાથે-સાથે ફળોના જ્યૂસ તાજા ફળો જેમ કે, કાકડી, તરબૂચ, લીંબુ, નારંગીનું સેવન કરો. આટલી બધી ભયંકર ગરમીમાં ભલેને તરસ ન લાગે તો પણ જ્યારે પણ શક્ય હોય ત્યારે પૂરતું પાણી પીવું…

સવારે નિયમિત વહેલા ઊઠવાથી થતાં ફાયદા અને લાભ

એવું કહેવાય છે કે, સવારે વહેલા ઊઠવાથી સ્વાસ્થ્ય સારું રહે છે, તમે ખુશ રહો છો અને જીવન પર તમારું નિયંત્રણ સારું રહે છે. ગુજરાતીમાં એક કહેવત છે – “રાત્રે વહેલા જે સુઇ, વહેલા ઉઠે વીર, બળ, બુદ્ધિ ને ઘન વઘે,…

ભીષણ ગરમીને કારણે ઝાડા થાય છે..? આ લીલા પાનથી પેટમાં રાહત થશે..

Loose Motions : કોથમીર આરોગ્યનો ખજાનો છે, લીલા ધાણાને ઔષધીય ગુણોથી સમૃદ્ધ ખોરાક માનવામાં આવે છે, ભારતના ઘણા ભાગોમાં તાપમાન 43 ડિગ્રીને પાર કરી ગયું છે. ગરમી, આકરો તડકો અને ગરમ હવાના કારણે સામાન્ય લોકોની હાલત દયનીય છે. આ કઠોર…

Health Safeer : શરીરમાં ‘વિટામીન ડી’ના ફાયદા અને ઉણપથી થતા નુકસાન

(અબરાર એહમદ અલવી) આપણા દેશમાં પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ હોવા છતાં ‘વિટામિન ડી’ની ઊણપ સાથે જોડાયેલી સમસ્યાઓ વધી જાય છે. ‘વિટામિન ડી’ (Vitamin D) હાડકાં અને સ્નાયુઓને મજબૂત કરવાનું કામ કરે છે. જો શરીરમાં ‘વિટામિન ડી’ની ઉણપ હોય તો તેની અસર…

હોળીમાં આરોગ્યપ્રદ ટ્‌વીસ્ટ ઉમેરો : બદામને તમારા તહેવારનો વ્યસ્ત નાસ્તો બનાવો

ન્યૂટ્રીશન અને વેલનેસ કન્સલ્ટન્ટ શીલા ક્રિશ્નાસ્વામીએ જણાવ્યુ હતુ કે, “બદામ તહેવારો અને ખાસ પ્રસંગોએ અર્થપૂર્મ અને પવિત્ર ભેટ મનાય છે (RAVI NAMHA) Ahmedabad, March 2024 હોળી એ ગતિશીલ કલર્સ સાથે ઉજવવામાં આવતો ઉલ્લાસપૂર્ણ તહેવાર છે, જે એક સાથે હોવાની ભાવનાનું…

ફુલાવરનું સેવન કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓથી રાહત મળે છે

ફુલાવરમાં વિટામિન સી, ફાઈબર, ફોલેટ, વિટામિન કે, પોટેશિયમ અને મેંગેનીઝ જેવા ઘણા તત્વો જાેવા મળે છે ફુલાવરનું સેવન હૃદય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. કારણ કે, ફુલાવર એન્ટી-ઓક્સિડેન્ટ ગુણોથી ભરપૂર હોય છે, જે હૃદયને સ્વસ્થ બનાવવામાં મદદ કરે…

વજન ઘટાડવા માટે ડિનરમાં ખાઓ 2 વસ્તુ, ઝડપથી ઓગળી જશે ચરબી

સડસડાટ વજન ઉતારવા માટે ડિનર બહુ મહત્વનો ભાગ ભજવે છે. જો તમે ડિનરમાં હેવી ખોરાક લો છો તો તમારું વજન વધવા લાગે છે. જો એક વાર વજન વધી જાય તો એને ઉતારવા માટે અનેકગણી મહેનત કરવી પડે છે. દરેક લોકો…

અમદાવાદ આરોગ્ય સફીર

અમદાવાદની એક જાણીતી રેસ્ટોરન્ટમાંથી પિત્ઝામાં જીવાત નીકળી

અરોગ્ય વિભાગને ફરિયાદ મળતા એકમ સીલ કરવામાં આવ્યું અમદાવાદની એક જાણીતી રેસ્ટોરન્ટમાંથી ફરી એકવાર જીવાત નીકળવાની ઘટના સામે આવી છે. અમદાવાદના એલિસબ્રિજ પાસે આવેલા લાપીનોઝ પિત્ઝા રેસ્ટોરેન્ટમાંથી જીવડા નીકળવાની ઘટના સામે આવી છે. જેના પગલે અરોગ્ય વિભાગ દ્વારા કડક પગલા…

અમદાવાદ આરોગ્ય સફીર

“મોં” અને “ગળા”ના કેન્સરના દર્દીઓને હવે કિમોથેરાપીમાંથી મુક્તિ મળશે

ઓરલ કિમોથેરાપી કેન્સરના દર્દીઓ માટે નવી આશાનું કિરણ ઓરલ કિમોથેરાપીમાં હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નથી અમદાવાદ, મોઢા અને ગળાના કેન્સરના દર્દીઓ મહત્તમ પુરુષોમાં આ કેન્સર જાેવા મળતું હોય છે. અંતિમ સ્ટેજના મોઢા અને ગળાના કેન્સરના દર્દીઓ માટે અત્યાર સુધી ઇન્જેકટેબલ…

ખજૂર ખાવાથી શરીરમાંથી અનેક બીમારીઓ થઇ જશે છૂ

ખજૂર ખાવાથી સ્વાસ્થ્યને એક નહિં પરંતુ અનેક ફાયદાઓ થાય છે… ખજૂર ખાવાથી ઇમ્યુનિટી સિસ્ટમ સ્ટ્રોંગ થાય છે. તો જાણો ખાસ તમે પણ ખજૂર ખાવાના ફાયદા ખજૂરમાં રહેલા અનેક ગુણો હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. પહેલાના સમયમાં ઘણાં લોકો રોજ…