લગ્નની પહેલી રાત્રે પતિને ખબર પડી કે, મારી પત્ની ટ્રાન્સજેન્ડર છે
ટ્રાન્સજેન્ડર પત્નીએ તેના પતિને ધમકી આપી હતી કે, જાે તે ચૂપ નહીં રહે તો તે તેના સમગ્ર પરિવાર સામે ખોટો કેસ દાખલ કરશે ૪ વર્ષ સુધી બ્લેકમેઇલિંગ બાદ નોંધાયો ગુનો મુરાદાબાદ,તા.૧૩મુરાદાબાદમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. લગ્ન બાદ સુહાગરાતના…
ક્રૂર પિતાએ તેના ૩ વર્ષના બાળકને ત્યજી દીધું, ત્યારબાદ જે થયું તે ખૂબ જ ચોંકાવનારૂ
યશોદાનું બાળક ખોવાયું, અને મળ્યું તો ગોકુલે આપી ભારે હૈયે વિદાય પિતાએ ૩ વર્ષનાં બાળકને તરછોડ્યું, પત્નીએ પૂછયું મારૂ છોકરું ક્યાં..? ૧૫ વર્ષનાં બાળક સાથે રમતું જાેઈ, પોલીસ પણ ચોંકી ગઈ તમિલનાડુ,ક્રૂરતા અને માનવતાની અનેક મિશાલ આપણી સામે આવતી હોય…
અભિનેતા શાહરુખ ખાનને ધમકીભર્યા ફોન કોલ મળતા રાજય સરકારે સુરક્ષા વધારી
રાજ્ય સરકારે તેમની સુરક્ષા વધારવા માટે આ નિર્ણય લીધો છે અને શાહરૂખ ખાનને Y+ સિક્યોરીટી આપી છે. મુંબઈ,તા.૦૯મહારાષ્ટ્ર સરકાર દ્વારા બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનની સુરક્ષામાં સોમવારે (૯ ઓક્ટોબરે) વધારો કરવામાં આવ્યો છે. ઍકટર શાહરૂખ ખાને રાજ્ય સરકારને લેખિત ફરિયાદ કરી…
“જાે દીકરો ખરેખર આરોપી છે તો તેને સીધી ગોળી મારી દેવી જાેઈતી હતી” : આરોપીના પિતા
આરોપી ભરત સોનીના પિતા રાજુ સોનીએ કહ્યું કે, “પોલીસે તેમના પુત્રની ધરપકડ કરી પોલીસ સ્ટેશન કેમ લઈ ગઈ? તેને ગોળી મારી દેવી જાેઈતી હતી. જાે એ પીડિતાની જગ્યાએ મારી દીકરી હોત તો હું પણ એ જ ઈચ્છા રાખત. જે પણ…
માફિયા અતીક અહેમદ ગેંગનો વધુ એક સભ્ય પોલીસના સકંજામાં
અતીક અહેમદના ભાઈ અશરફના સાળા સદ્દામને UP STFએ દેલ્હીથી ધરપકડ કરી ચર્ચામાં બનેલા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફ જેને જાહેરમાં ગોળી મારી હત્યા કરવા આવી હતી, આજરોજ અશરફના સાળાને UP STF દ્વારા દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે. ઉમેશ પાલ…
ધોલપુર જિલ્લામાં દિયરે તેની ભાભી પર દુષ્કર્મ આચર્યું
દેવર તેના ભાઈના કહેવાથી તેની ભાભીને ડોક્ટરને દેખાડવા માટે લઈ જતો હતો અને રસ્તામાં…. ધોલપુર,રાજસ્થાનમાં સંબંધોને શરમમાં મુકી દે તેવી વધુ એક ઘટના સામે આવી છે. અહીં ધોલપુર જિલ્લામાં એક દિયરે તેની ભાભી પર બળાત્કાર કરીને તેની જીંદગી બરબાદ કરી…
૨૨ વર્ષની છોકરી ૫૩ વર્ષના કાકાના પ્રેમમાં પડી
યુવતીએ કહ્યું કે, હું તેમને ખૂબ પ્રેમ કરું છું અને હું તેમના માટે મારો જીવ પણ આપીશ દિલ્હી,તા.૧૯ક્યારે અને કોની સાથે પ્રેમ થશે તે કોઈ જાણતું નથી. કઈ ઉંમરે પ્રેમ થશે તેની કોઈ ખાતરી નથી. વ્યક્તિ પ્રેમમાં એટલો આંધળો હોય…
I.N.D.I.A ગઠબંધનના પ્રવક્તા ૧૪ ન્યુઝ એન્કરોના શોમાં નહીં જાય
(અબરાર એહમદ અલવી) ભારત ગઠબંધન ઉશ્કેરણીજનક ચર્ચાઓને ટાળવા માટે નવ ટીવી ન્યૂઝ ચેનલોના 14 એન્કરનો બહિષ્કાર કરશે. ઈન્ડિયા બ્લોકના નેતાઓ દ્વારા બહિષ્કાર કરવા માટે ન્યૂઝ એન્કર્સની યાદી બહાર પાડવાનો નિર્ણય ઈન્ડિયા કોઓર્ડિનેશનની પ્રથમ બેઠકમાં લેવામાં આવ્યો હતો. બુધવારે પ્રથમ સંકલન…
G20 પહેલા ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહે મોદી સરકારના વખાણ કર્યા
નવીદિલ્હી,તા.૦૯ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહે કહ્યું કે, રશિયા-યુક્રેન યુદ્ધના પગલે નવી વિશ્વ વ્યવસ્થાને ચલાવવામાં ભારતની ભૂમિકા મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે, ભારતે શાંતિની અપીલ કરતી વખતે પોતાના સાર્વભૌમ અને આર્થિક હિતોને પ્રથમ સ્થાને રાખીને યોગ્ય કામ કર્યું છે. જી-૨૦ સમિટ…
પેટ્રોલ ડીઝલના ભાવમાં થઈ શકે છે ઘટાડો..!
અમિત પંડ્યા LPG બાદ હવે પેટ્રોલ-ડીઝલ થશે સસ્તું..??? કિંમત 3થી 5 રૂપિયા સુધી ઘટાડી શકાય છે 2024ની લોકસભાની ચૂંટણી પૂર્વે પેટ્રોલીયમ પેદાશોના ભાવ ઘટાડવા માટે સરકાર તે અંગે પેટ્રોલીયમ કંપનીઓને કરી શકે છે ટકોર અને તેની સાથે એક્સાઇસ ડ્યુટી અને…