Safeer News

Breaking News from Ahmedabad

દેશ

સાયબર ક્રાઇમ અને સાયબર ફ્રોડથી લોકોએ સાવચેત રહેવું ખૂબ જ જરૂરી

લોકોએ બેંક અને સોશ્યલ મીડિયાના તમામ SMS નોટીફિકેશન ઓન રાખવા જોઈએ જેથી સાયબર છેતરપિંડી થાય તો તુરંત ખબર પડે. હાલના સમયમાં ઓનલાઇન તથા કમ્પ્યુટર ક્રાઇમ વધતા કોઈ નવીનતા નથી. જ્યારે 5G જેવી અત્યાધૂનિક ખૂબ ઝડપી ઇન્ટરનેટ સેવાઓ ભારતમાં એન્ટ્રી કરી…

Politics દેશ

TMCએ ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ ટી-શર્ટ અભિયાન શરૂ કર્યું, લખ્યા વાંધાજનક શબ્દો

અભિષેક બેનર્જી પોતે ટી-શર્ટની નવી ડિઝાઈન અંગે કાર્યકરોને માર્ગદર્શન આપી રહ્યા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ તૃણમૂલ કોંગ્રેસ દ્વારા ટી-શર્ટ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ ટી-શર્ટ પર શાહની તસવીર કાર્ટૂનના રૂપમાં છપાઈ છે અને તેમની મજાક ઉડાવવા માટે…

દેશ

ભારતનો સૌથી મોટો વાહન ચોર ઝડપાયો, ૩૨ વર્ષમાં ૬૦૦૦ કારની કરી ચોરી

આ માસ્ટર થીફ છે અને ૯૦ના દાયકાથી ગાડીઓ ચોરી રહ્યો છે. તેણે અત્યાર સુધી ચોરેલી ગાડીઓને નેપાળ અને અસમમાં વેચી છે. ડીસીપી શ્વેતા ચૌહાણે કહ્યુ કે, આ ચોર પર ૧૮૧ કેસ દાખલ છે. દિલ્હી પોલીસે અનિલ ચૌહાણ નામના એક શાતિર…

પોંડેચેરીમાં એક મહિલાએ તેની દીકરીના ક્લાસમાં ભણતા એક વિદ્યાર્થીને ઝેર આપી મારી નાંખ્યો

આ વિદ્યાર્થીને કારણે તેની દીકરી ક્લાસમાં ટોપ કરી શકતી નહોતી. તેથી માતાએ કાવતરું ઘડીને વિદ્યાર્થીને જ મારી નાંખ્યો હતો. પોંડીચેરી, કરાઇકરલમાં એક મહિલાએ તેની દીકરીના ક્લાસમાં ભણતા એક વિદ્યાર્થીને ઝેર આપી મારી નાંખ્યો છે. આ વિદ્યાર્થી દરેક વખતે ક્લાસમાં ટોપ…

‘ટોઇલેટના ઉપયોગ પર 12 ટકા GST ?’ એક્ઝિક્યુટિવ લોન્જ વોશરૂમના નામે રૂ. 224 વસૂલ્યા

બ્રિટનના બે પ્રવાસીઓએ આગરા રેલ્વે સ્ટેશન પર IRCTC એક્ઝિક્યુટિવ લાઉન્જમાં ફક્ત શૌચાલયનો ઉપયોગ કર્યો હતો, જેના માટે તેઓએ 224 રૂપિયા ચૂકવવા પડ્યા હતા. આપણા દેશમાં મોટા ભાગના શહેરોમાં જાહેર શૌચાલયોની કોઈ અછત નથી. આપણે રેલ્વે સ્ટેશન અથવા અન્ય કોઈ સાર્વજનિક…

તમારા કામના સમાચાર / મોબાઈલ દ્વારા આધાર કાર્ડમાં બદલો તમારું નામ, એડ્રેસ અને જન્મ તારીખ, જાણો સમગ્ર પ્રોસેસ

આધાર કાર્ડમાં કોઈ સુધારો કરવો હોય તો તમને યાદ આવતી હશે આધાર સેન્ટર (Aadhaar Centre)ની લાંબી લાઈનો, પરંતુ હવે આધારમાં સુધારા માટે તમારે કોઈ સેન્ટર પર જવાની જરૂર નથી. સરકારે આ સમસ્યાને ખતમ કરી દેવામાં આવી છે અને યૂઆઈડીએઆઈ (UIDAI)…

આવું તો હોય ? કોઈ સોશિયલ મીડિયામાં ફોલોઅર્સ વધારવા પોતાની પત્નીની ન્યૂડ તસવીરો પોસ્ટ કરે ?..

મહિલાની ફરિયાદ બાદ આરોપી પતિએ ફેસબુક એકાઉન્ટને ડિલીટ કરી દીધુ છે. ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક વ્યક્તિ પોતાના ફોલોઅર્સ વધારવા ઈચ્છતો હતો. તે માટે તેણે પોતાની પત્નીની ન્યૂડ તસવીરો ફેસબુક પર પોસ્ટ કરી દીધી….

Business દેશ

આસુસે લોન્ચ કર્યો એવો ફોન કે જેને કંપની વેચવા જ નથી માંગતી ! શું છે સમગ્ર મામલો

Asusનો ગેમિંગ સ્માર્ટફોન એટલે કે ROG ફોન ખૂબ જ પોપ્યુલર છે. કંપનીએ તેની લેટેસ્ટ સીરીઝ ભારતમાં જુલાઈમાં લોન્ચ કરી હતી, પરંતુ હજુ સુધી આ સીરીઝ સેલ પર આવી નથી. એવું લાગે છે કે કંપની એ પણ જાણતી નથી કે આ…

ફાયદાની વાત / આ એપ પર દવાનો ખર્ચો આપ ઘટાડી શકશો, જોઈ લો કેવી રીતે મળશે આપને ફાયદો

મોંઘવારીના આ જમાનામાં સામાન્ય માણસ પોતાના પરિવારનો સામાન્ય ખર્ચ પણ ઉઠાવી શકતો નથી. ત્યારે આવા સમયે ઘણી વાર લોકોને પર્સનલ લોન પણ લેવી પડતી હોય છે. તો વળી જો પરિવારનો કોઈ સભ્ય બિમાર પડે છે તો ઘર અને દુકાનો પણ…

Tech દેશ

અમેઝિંગ ભારતીય યુવાન ! ખામી શોધી કાઢવા બદલ એપલે આપ્યું લાખોનું ઇનામ

એપલ બગ બાઉન્ટી પ્રોગ્રામ હેઠળ એક ભારતીય છોકરાને લગભગ 5.6 લાખ રૂપિયાનું ઈનામ મળ્યું છે. એપલે બગ શોધવા માટે આ ઈનામ આપ્યું છે. આ માહિતી મેળવનાર આશિષ ધોણેએ LinkedIn પર આ માહિતી આપી છે. તેણે જણાવ્યું કે એપલે તેને મેઈલ…