Safeer News

Breaking News from Ahmedabad

Admin

દેશ

ATMમાંથી પૈસા કાઢતી વખતે ન કરો આ 6 ભૂલો, જેથી તમારું ખાતું ખાલી ન થાય, આવો જાણીએ કઈ બાબતો વિશે ધ્યાન રાખવું

આજકાલ ATM ફ્રોડના કિસ્સાઓ ઝડપથી વધી રહ્યા છે. ATM દ્વારા પૈસા ઉપાડવામાં સહેજ પણ બેદરકારી દાખવવામાં આવે તો બદમાશો લાખો રૂપિયાની ઘટનાઓને અંજામ આપી શકે છે. આવી ઘટનાઓ રોજેરોજ બનતી રહે છે અને આપણે જાણતા હોવા છતાં તેની જાળમાં ફસાઈ…

દેશ

પત્નીને ખબર પણ ન પડી, પતિએ ઓપરેશનના નામે વેચી દીધી ‘કિડની’ !

ઓડિશાના કોડમેટા ગામમાં રંજીતા કુંડુ નામની મહિલાએ પોતાના પતિ પર એક વિચિત્ર આરોપ લગાવ્યો છે. મહિલાનું કહેવું છે કે પતિએ તેને જાણ કર્યા વગર તેની કિડની બ્લેક માર્કેટમાં વેચી દીધી હતી. આ વાતની તેમને ખુદને 4 વર્ષ પછી ખબર પડી….

અમદાવાદ

અમદાવાદ : “ABC ટ્રસ્ટ” અને “મૂસ્તફા રઝા એકેડમી”ના સંયૂક્ત ઉપક્રમે મફત મેડિકલ કેમ્પનું આયોજન કરાયું

આ કેમ્પમા અમદાવાદના 50 જેટલા નિષ્ણાંત, સ્પેશિયાલિશ્ટ, સુપર સ્પેશિયાલિશ્ટ, એલોપેથીના એમ.બી.બી.એસ, એમ.ડી, એમ એસ, તેમજ આયૂર્વેદ, યૂનાની, તેમજ હોમિયોપેથીના નિષ્ણાતં હકીમો અને વૈધોએ સેવા આપી હતી. અમદાવાદ તા. 11 શહેરના ગોમતીપુર ઝૂલતામિનારા મેદાન ખાતે રવીવારના રોજ એક ભવ્ય ફ્રી મેડિકલ…

ગુલામ નબી આઝાદે પીએમ નરેન્દ્ર મોદી માટે કહી મોટી વાત

આ બાબતે કોંગ્રેસે કહ્યું કે હવાનું રૂખ બદલી રહ્યું છે  કોંગ્રેસથી અલગ થયા બાદ વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ આગામી થોડા દિવસોમાં નવી પાર્ટીની જાહેરાત કરવા જઈ રહ્યા છે. પાર્ટીની જાહેરાત પહેલા તેઓ સતત કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર નિશાન…

દેશ

ચાર્જિંગમાં રાખેલા મોબાઈલ ફોને ૮ મહિનાની માસૂમ બાળકીનો જીવ લીધો…આ ઘટનાએ હચમચાવી નાખ્યા

આ ઘટનાએ ફરીથી એકવાર મોબાઈલ ફોન ચાર્જ કરતી વખતે ફોનના ઉપયોગ પર સાવધાની વર્તવી કેટલી જરૂરી છે તેનો અહેસાસ કરાવ્યો છે. બરેલી, શું તમે ફોન ચાર્જિંગ કર્યા બાદ તેને આમ જ છોડી દો છો કે પછી ફોન ચાર્જિંગ સમયે તેનો…

ટ્રાફિક પોલીસે તોતિંગ દંડ ફટકારતા રિક્ષાચાલકે જીવ જ આપી દીધો !…

મોબાઇલ પર મેસેજ જાેઇને સુનીલને ધ્રાસકો લાગ્યો હતો અને તે ચિંતામાં રહેવા લાગ્યો હતો. બીજા ચલણનો મેસેજ જાેઈને માનસિક રીતે ભાંગી પડ્યો હતો અને આ આઘાતમાં પોતાનો જીવ આપી દીધો હતો. ટ્રાફિકના નિયમો પાળવા જરૂરી છે અને નિયમો તોડનાર ઘણા…

Team India For T20 World Cup : ટી-20 વર્લ્ડકપ ટીમમાં આ પ્લેયર્સનો સમાવેશ ના કરતા મોહમ્મદ અઝહરુદ્દીન ભડક્યો

ટી20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે અને તેમાં કોઈ ચોંકાવનારું નામ સામે આવ્યું નથી. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન આનાથી નારાજ છે. ટી20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે અને તેમાં…

Sports રમતગમત

Team India Squad : BCCIએ ટી-20 વર્લ્ડકપ માટે ટીમ ઇન્ડિયાની કરી જાહેરાત, આ ખેલાડીઓને મળ્યુ સ્થાન

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ઓસ્ટ્રેલિયામાં રમાનાર 2022 T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. આ ટીમમાં લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને જગ્યા મળી છે. જ્યારે જસપ્રીત બુમરાહ અને હર્ષલ પટેલની વાપસી થઈ છે. જો કે, ફાસ્ટ…

હિન્દી દિવસ 2022 : જાણો શા માટે ઉજવવામાં આવે છે હિન્દી દિવસ, વાંચો 10 રસપ્રદ વાતો

દેશભરની દરેક શાળા, કોલેજ અને સરકારી કચેરીઓમાં હિન્દી દિવસની ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. 14મી સપ્ટેમ્બર એ દરેક ભારતીય માટે ખરેખર ગર્વનો દિવસ છે. આખા દેશને એક કરતી ભાષા હિન્દીનો આ દિવસ છે. સાંસ્કૃતિક વિવિધતાથી ભરેલા…

ખુશખબર/ હવે મજૂરો, લારી-ગલ્લાવાળા દરેકને મળશે પેન્શન, EPFO કરી રહ્યું છે મોટી તૈયારી

એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) હવે છુટક મજૂરો અને છુટક નોકરી કરતા કામદારોને મોટી ભેટ આપવાની તૈયારી કરી રહ્યું છે. એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) હવે છુટક મજૂરો અને છુટક નોકરી કરતા કામદારોને મોટી ભેટ આપવાની તૈયારી કરી રહ્યું છે….