હવે ઓટો ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પેમેન્ટનો બદલાશે નિયમ
નવી દિલ્હી,રિઝર્વ બેન્કે બેન્કો સાથે થતી છેતરપિંડી રોકવા અને ગ્રાહકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ માર્ગદર્શિકા જારી કરી છે. હાલની વ્યવસ્થા મુજબ બેન્ક ગ્રાહક પાસેથી એક વખત મંજૂરી લઈને દર મહિને કોઈ જાણકારી આપ્યા વગર ગ્રાહકના ખાતામાંથી આ રકમ કાપી લે…
રાજયમાં નવરાત્રી પર્વ દરમ્યાન રાત્રે ૧ વાગ્યા સુધી શેરી ગરબા રમવાની છૂટ આપવા વિચારણા
ગાંધીનગર, રાજયમાં નવરાત્રિ પર્વ શરૂ થતાં જ આયોજકો લાખ્ખો રૂપિયાની કમાણી કરતા હતા અને ગરબાના નામે મોટા વ્યવસાયિક આયોજનો કરી મોટી કમાણી કરતા હતા તે કોરોનામાં બંધ થઈ ગયુ છે અને અસ્સલ પહેલાની જેમ શેરી ગરબા અને સ્થાપન પૂજા વગેરે…
ગુજરાતમાં વહેલી ચૂંટણી નહી યોજાય : ચીફ ઇલેક્શન કમિશનર
ગાંધીનગર ,તા.૨૧અગાઉ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ વાતનો ઉલ્લેખ કરી ચૂક્યા છે કે, ગુજરાતમાં વહેલી ચૂંટણી નહી યોજાય. જાે કે, ચર્ચા એવી છે કે, ગુજરાતમાં વર્તમાન રાજકીય પરિસ્થિતી ભાજપ માટે લાભદાયી છે. કોરોનાકાળમાં થયેલાં મૃત્યુ સહિત દર્દનાક સ્થિતીને ગુજરાતની…
યુપીના ઇટાવામાં મોટી રેલ દુર્ઘટના, માલગાડીના 44 ડબ્બા પાટા પરથી ઉતર્યા એક બાળકનું મોત
ઇટાવા, ચૂનાના પત્થરોથી ભરેલી આ માલગાડી ઝારખંડના બોકર સ્ટીલ પ્લાન્ટ જઈ રહી હતી વૈદપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના મહોલા ગામ પાસે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા ઉત્તરપ્રદેશના ઇટાવા જિલ્લામાં એક માલગાડી પાટા પરથી ઉતરી જવાના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ…
ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખના અસદુદ્દીન ઓવૈસી પર પ્રહાર
અમદાવાદ, ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ જણાવે છે કે, ગઈ કાલે મેં પ્રેસ રિલીસ કરીને કુખ્યાત અપરાધી અતિક અહેમદ અને અસદુદ્દીન ઓવૈસીની મુલાકાત બાબતનો ઘટસ્પોટ કર્યો હતો. અતિક અહેમદ એક હાઈ-પ્રોફાઈલ ગુનેગાર છે. ઉત્તર-પ્રદેશની સરકારે કેન્દ્ર સરકારની મંજૂરીથી તેને ગુજરાતની જેલમાં ટ્રાંસફર…
કોરોના રસીના નામે ફોન હેક કરવાની ફરિયાદો સામે આવી : લોકોને સર્તક રહેવા અપીલ
અમદાવાદ,કોરોના રસીકરણ અંતર્ગત રાષ્ટ્રીય કાર્યક્રમમાં ચાર અંકના નંબર પરથી નાગરિકોને ફોન કરી રેપિડ એસેસમેન્ટ કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર તરફથી નાગરિકોના પ્રતિભાવ જાણી જરૂરી બદલાવ લાવવા રેપિડ એસેસમેન્ટ સિસ્ટમ અમલમાં છે. પરંતુ જાે તમને દસ નંબરના આંકડા પરથી ફોન આવે…
અમદાવાદમાં કેમિકલ માફિયાઓ દ્વારા પર્યાવરણને તબાહ કરાયો
જીપીસીબી જાણે ઘોર નિંદ્રામાં હોય તેવી નિતીઅમદાવાદ,કેમિકલ બનાવતી ફેક્ટરીઓ પ્રદૂષણના મામલે જીવતા બોંબ સમાન હોય છે. સૌથી વધુ પ્રદૂષણ આ ફેક્ટરીઓમાંથી ફેલાતું હોય છે. ત્યારે તેના કારણો જાેઈએ તો મંજૂરી કરતાં અનેકગણું ઉત્પાદન કરવુ એ એક કારણ છે. અનેક ફેક્ટરીઓમાં…
ગાંધીનગરના વાવોલની દિકરીએ “ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ”માં સ્થાન મેળવ્યું
ગાંધીનગર,ગાંઘીનગરના વાવોલના શાંતિનગર ફ્લેટમાં રહેતા માતા પાયલબા અને પિતા પ્રભાતસિંહ ચાવડાની સાડા પાંચ વર્ષીય દિકરી કાવ્યાને પગની આંગળીઓ ઉપર ચાલવાની કુદરતી બક્ષિસ મળી છે. બાળપણમાં ઘરમાં આ રીતે ચાલતી હોવાથી તેના માતા અને પિતાએ તેને ચાલવા માટે પ્રેરણા આપી હતી….
૭૫ વર્ષની વૃદ્ધાને પેન્શનના માત્ર ૭૫૦ રૂપિયા લેવા ૩ કિ.મી. પહાડ પર ચઢી જવુ પડ્યું
રાજસ્થાન ,તા.૧૮રાજસ્થાનના સિરોહી જિલ્લાના આબુરોડ પર નેટવર્કની સૌથી મોટી સમસ્યા છે. અહીં ભાખર વિસ્તારના ગામોમાં રાશન અને પેન્શન માટે આદિવાસીઓને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિસ્તારના રતોરા ફળી ગામમાં ગુરુવારે એક ૭૫ વર્ષની મહિલાને ખાટલામાં બેસાડીને ૩.કિ.મી…
ધારાસભ્ય ગ્યાસુદીન શેખે લોક જાગૃતિ માટે કોરોનાની રસી લઇ લોકોને પણ રસી લેવા અપીલ કરી
અમદાવાદ,તા.18 શહેરના દરિયાપુર બલુચાવાડ ખાતે માઈના ઓટલા ઉપર આજ રોજ તા.18-9-21 કોરોના વેકસીન માટેના કાર્યક્રમનો આયોજન કરવામા આવ્યું હતું જેમાં ધારાસભ્ય ગ્યાસુદીન શેખે કોરોનાની રસી લઇ સમાજમા પડતી ગેરમાન્યતા દુર થાય અને લોક જાગૃતિ માટે રસી લઇ લોકોને પણ રસી…