Safeer News

Breaking News from Ahmedabad

Admin

સૌરાષ્ટ્ર યુનિ.ના મનોવિજ્ઞાન ભવન દ્વારા સર્વે : વેબસીરીઝ-ઓટીટી પ્લેટફોર્મને કારણે યુવાનોમાં વધે છે ગુનાહિત પ્રવૃત્તિ

અલગ અલગ કોન્સેપ્ટ ધરાવતી વેબસિરીઝ યુવાનો પર ઘણો મોટો પ્રતિભાવ છોડી જાય છે. ઘણી વેબસિરીઝ આક્રમક હોય છે જેનો યુવાનો પર ખૂબ જ અસર થાય છે. આ આક્રમક વેબસિરીઝને જોઈ યુવાનોમાં ગુનાહિત પ્રવૃત્તિ વધે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ 1080 લોકો પર…

Uncategorized

રાજકારણમાં મોટું નામ, મમતાની નજીક, જાણો કોણ છે પાર્થ ચેટર્જી કૌભાંડમાં ધરપકડ

2016 માં, પાર્થને ઉચ્ચ શિક્ષણ અને શાળા શિક્ષણ, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય, જાહેર સાહસો, માહિતી ટેકનોલોજી અને ઇલેક્ટ્રોનિક્સ વિભાગના પ્રભારી મંત્રી બનાવવામાં આવ્યા હતા. પશ્ચિમ બંગાળના વાણિજ્ય અને ઉદ્યોગ વિભાગના પ્રધાન અને હેવીવેઇટ TMC નેતા પાર્થ ચેટરજીની સરકારી શાળાઓમાં કથિત…

દાદીમાના આ 5 નુસ્ખા પેટના દુખાવા અને ઈન્ફેક્શનને દૂર કરશે ચપટી વગાડતા જ….

પેટમાં દુખાવો અને ઈન્ફેક્શન પણ સંબંધિત સમસ્યાઓ છે, જેમાં વ્યક્તિને દુખાવો થવા લાગે છે. જો તેની અવગણના કરવામાં આવે તો તે પેટમાંથી શરીરના અન્ય ભાગો સુધી પહોંચી શકે છે દાદીમાના આ 5 નુસ્ખા પેટના દુખાવા અને ઈન્ફેક્શનને દૂર કરશે ચપટી…

ગુજરાત

અમારો શું વાંક અમે પરીક્ષા આપી છે, ભૂલ તમારી છે કહીને કડીની વિદ્યાર્થિની કુલપતિ સમક્ષ રડી પડી

વિદ્યાર્થીઓના હિત માટે કમિટી બનાવી , નિર્ણય લેવાશે : કુલપતિ યુનિ. દ્વારા બી.એ સેમ. 3ના છાત્રોએ પરીક્ષા આપી હોવા છતાં ગેરહાજર દર્શાવી નાપાસ કર્યા : વિદ્યાર્થિની ઉ.ગુ. યુનિવર્સિટી દ્વારા બી.એ સેમ. 3ના જાહેર કરેલા પરિણામમાં છાત્રો હાજર હોવા છતાં ગેરહાજર…

મુર્મુની જીત કરતાં યશવંત સિન્હાની હારની વધુ ચર્ચા, જાણો ત્રણ મુદ્દામાં ક્યાં હતી ભૂલ?

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પ્રથમ રાઉન્ડમાં સાંસદોના મતોની ગણતરી કરવામાં આવી હતી. લોકસભા અને રાજ્યસભા સહિત કુલ 776 સાંસદોના મત માન્ય હતા. દ્રૌપદી મુર્મુ દેશના આગામી રાષ્ટ્રપતિ હશે. મતગણતરીનાં ત્રણ રાઉન્ડ પછી જ તેમણે વિપક્ષી ઉમેદવાર યશવંત સિંહા પર નિર્ણાયક લીડ મેળવી…

ગુજરાત

અજરખપુરની શાળામાં યુનિફોર્મ પણ અજરખનું : વિદ્યાર્થીઓ ગર્વથી પહેરે છે પોતાની પરંપરાગત કળા

અહીંના યુવા કારીગરોએ પરંપરાગત અજરખ હસ્તકળાની અલગ અલગ થીમ તૈયાર કરી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મેળવીને ગામને નામના તો અપાવી સાથે સાથે વિશ્વ પ્રવાસન ક્ષેત્રે અજરખપુર ભુજ તાલુકાનું એક ધમધમતું ગામ બન્યું અજરખ બ્લોક પ્રિન્ટ માટે વિશ્વવિખ્યાત બનેલા અજરખપુર…

Video દુનિયા

70 વર્ષની ઉંમરે મળ્યો સાચો પ્રેમ, લગ્ન કર્યા, હવે વૃદ્ધ મિયાં-બીવી રૂમ પણ નથી છોડતા

ફ્લોરિડામાં રહેતા નવજાત દંપતી સિન્થિયા કેસ અને જેમ્સ ક્લાર્ક તેમના લગ્નના કારણે ચર્ચામાં આવ્યા હતા. આ કપલે ગયા વર્ષે ડિસેમ્બરમાં શપથ લીધા હતા. લગ્નની ખાસ વાત એ હતી કે બંનેની ઉંમર 70 વટાવી ચૂકી છે. પ્રેમમાં કોઈ ઉંમર જોતું નથી,…

ગુજરાત

ઈ મેમો ન ભરનાર સામે આવી શકે છે તવાઈ, કાયદેસરની કાર્યવાહી કરવા હાઈકોર્ટે કહ્યું

હાઈકોર્ટમાં રાજ્યભરની અંદર ટ્રાફીક પોલીસ દ્વારા ચાલી રહેલા ઈ મેમોને રદ કરવાની અરજી ફગાવી દીધી છે. ટ્રાફીકના નિયમોનું ઉલ્લંઘન કરતા ઈ મેમો ઘરે મોકલવામાં આવી રહ્યો છે. ઈ મેમો ન ભરનારની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે. ત્યારે ઈ મેમો…

મનોરંજન

દિપિકાએ જે “ગેહરાઈયા”માં કર્યું તે મેં ૧૫ વર્ષ પહેલા કર્યું હતું : મલ્લિકા શેરાવત

“મેં ‘મર્ડર’માં બોલ્ડ સીન આપ્યા હતા ત્યારે બહુ હો-હા મચી ગયો હતો કેમ કે, બિકિની-કિસિંગ સીન આ બધું જાેઈને લોકોએ અનેક સવાલ ઉઠાવ્યા હતા.” મુંબઈ,તા.૧૯ વર્ષ ૨૦૦૪માં રિલીઝ થયેલી ફિલ્મ ‘મર્ડર’એ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સહિત ઓડિયન્સમાં પણ હડકંપ મચાવી દીધો હતો….

ફેક આઇ.ડી બનાવી યુવક બીભત્સ માંગણીઓ અને બ્લેકમેલિંગ કરતો ઝડપાયો

યુવતીના નામે ફેક આઈ.ડી બનાવ્યું હતુંરાજકોટ,રાજકોટના વિરપુર ખાતે રહેતા અને કડિયા કામ કરતા આરોપી કિશન ડાભી સોશિયલ મીડિયા પર યુવતીના નામે ફેક એકાઉન્ટ બનાવતો હતો અને ત્યાર બાદ યુવતીઓને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી બાદમાં નગ્ન હાલતમાં વિડીયો કોલ કરી સ્ક્રીન શોટ…