મને લોકોની પરવા નથી, મને મારી મૂછ પર ગર્વ છે : શાયઝા
કેરળની મહિલા તેની મૂછોને લઈને ચર્ચામાં આવી રહી છે કેરળ, તા.૨૫ શાયઝા મૂળ કેરળના કન્નુર જિલ્લાની છે. પુરુષોની જેમ તેને પણ મૂછ છે. આ મૂછને કારણે તેના સંબંધીઓ અને પડોશીઓ પણ તેની મજાક ઉડાવતા હતા. પરંતુ શાયઝાના પતિ અને બાળકોએ…
મિત્રતામાં ન કરો આ 5 ભૂલો, મજબૂત મિત્રતા પણ તૂટી શકે છે
મિત્રતા એ સંબંધની સૌથી મહત્વપૂર્ણ અને સૌથી ઊંડી લાગણી છે. મિત્ર ખોટા નિર્ણયો લેતા પહેલા તમને ચેતવણી આપે છે અને મુશ્કેલીઓથી બચાવે છે. મુશ્કેલ સમયમાં તમારા માટે તેમનો ટેકો તમારા આત્માને વેગ આપે છે. તેથી જ સાચો મિત્ર તમામ સંબંધોથી…
અમદાવાદમાં “ABC ટ્રસ્ટ”ની DFL કમીટી દ્વારા “ડોક્ટર્સ બેડમિન્ટન લીગ”નું આયોજન કરાયું
આ બેડમિન્ટન ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ ડો. રોહાન શેખ અને ડો. મોઅઝ્ઝમ વચ્ચે રમાઇ હતી જેમા ભારે રસાકસી બાદ ડો. મોઅઝ્ઝમનો વિજય થયો હતો. અમદાવાદ તા.24-07-22 “ABC ટ્રસ્ટ”ની DFL કમીટી દ્વારા “ડોક્ટર્સ ફન લીગ” (DFL) ક્રિકેટ ટૂર્નામેન્ટની અપાર સફળતા બાદ રવીવારના…
ધ્રાંગધ્રામાં 3 વર્ષથી ખાલી કૂવામાં પડેલ જંગલી બિલાડીને જીવદયા પ્રેમીઓએ બહાર કાઢી
બિલાડીને જીવના જોખમી 80 ફૂટ કૂવામાં ઉતરીને 4.15 કલાકની મહેનત બાદ બહાર કાઢી સલામત છોડી મુકવામાં આવી ધ્રાંગધ્રામાં 3 વર્ષથી ખાલી કૂવામાં એક જંગલી બિલાડી પડી હતી. ખેડૂતો દ્વારા તેને બહાર કાઢવાના પ્રયાસો છતાં નિષ્ફળતા મળી અને આ બિલાડીને ખેડૂતો…
10 કરોડના રોડમાં ભ્રષ્ટાચાર…!! જાગૃત નાગરિકોએ ડબ્બામાં 1-1 રૂપિયો લોકો પાસેથી ભ્રષ્ટ અધિકારીઓને આપવા ઉઘરાવ્યા
બાયડનો ઓઢા-ગાબટ 10 કરોડ રૂપિયા જેટલી માતબર રકમમાંથી બનેલ રોડ પ્રથમ વરસાદમાં જ રોડ પર તિરાડો પડી જતા અને બેસી જતા જાગૃત નાગરિકોએ રોડ પર બેસણું યોજતા વાહનચાલકો અને લોકોમાં ભારે અચરજ ફેલાયું ગુજરાત સરકારના વિભાગો તેમજ બોર્ડ કોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર…
એક્શનમાં UIDAI : 6 લાખ આધાર કાર્ડ કર્યા રદ, તમારું તો દસ્તાવેજ ફેક નથી ને?
આધાર કાર્ડ (Aadhaar Card) આજના સમયમાં સૌથી મહત્વપૂર્ણ ડોક્યૂમેન્ટ બની ગયું છે. આધાર કાર્ડ (Aadhaar Card) આજના સમયમાં સૌથી મહત્વપૂર્ણ ડોક્યૂમેન્ટ બની ગયું છે. ભારતમાં કોઈપણ નાણાકીય અથવા સરકારી યોજનાનો લાભ લેવા માટે, દરેક જગ્યાએ આધાર કાર્ડ જરૂરી છે. બાળકોની…
શા માટે લોકો પોતાના કરતા મોટી ઉંમરના પાર્ટનર તરફ આકર્ષાય છે ? આ છે કારણો
લોકો સુષ્મિતા અને લલિત મોદીને ઉંમરના અંતર માટે ટ્રોલ કરી રહ્યા છે. આ પહેલા સુષ્મિતા સેન તેના કરતા 16 વર્ષ નાના રોહમન શૉલને ડેટ કરી રહી હતી. તમારા કરતા મોટી ઉંમરના જીવનસાથી પ્રત્યે આકર્ષણ કંઈ નવી વાત નથી. બોલિવૂડમાં જ…
વિદેશી સેક્સ રેકેટનો ખુલાસો : ઉઝબેકિસ્તાનની યુવતીઓ સાથે થતો હતો ધંધો, અંદર પહોંચી પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ
દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે એક વિદેશી સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ સંબંધમાં પોલીસે વિદેશી દંપતી સહિત પાંચ લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ તુર્કમેનિસ્તાનના દંપતી મેરેદોબ અહેમદ (48), તેની પત્ની જુમાયેવા અઝીઝા (37), ઉઝબેકિસ્તાનના રહેવાસી અલી શેર…
હોસ્પિટલના જ પાંચમા માળેથી પ્રેમિકાએ લગાવી મોતની છલાંગ, “પ્રેમ કરવો ગુનો નથી પરંતુ પ્રેમથી પોતાને અને લોકોને તકલીફ આપવી ગુનો છે”
સુરતના અલથાણ વિસ્તારમાં બની ચોકાવનારી દુર્ઘટના આ પ્રેમિકા પરિણિતા અને બે બાળકોની માતા હતી જેનું પણ મોત નીપજ્યું છે. પ્રેમી-પ્રેમકાનો જીવ જતો રહ્યો પરંતુ નિર્દોષ બાળકોનું શું ?? આજકાલ આપણે પ્રેમ પ્રકરણ પર ખૂબ જ જોઈ રહ્યા છીએ કે પ્રેમમાં…
વડોદરાના ફતેપુરામાં બે મકાન વચ્ચેની સાંકડી ગલીમાં ગાય ફસાઈ જતાં ગાયનું રેસ્ક્યુ કરવામાં આવ્યું
વડોદરા, વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારમાં આજે સવારે બે મકાનોની દિવાલ વચ્ચે ફસાયેલી ગાયને બચાવવા માટે ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ફતેપુરા રાણાવાસ વિસ્તારમાં રહેતા હિન્દુ પરિવારના મકાનની પાસે મુસ્લિમ પરિવારના મકાનનો ડેલો આવેલો છે જેનો કેટલોક ભાગ ખુલ્લો…