સુરતમાં ફરી ફાઈરિંગ : સુર્યા મરાઠી મર્ડરમાં નામચીન શફી શેખ ઉપર ફાયરિંગ
બાઈક પર મોઢે રૂમાલ બાંધીને આવેલા યુવકે ફાયરિંગ કર્યું વેડરોડ પર આવેલી સરદાર હોસ્પિટલ પાસે બની ઘટના પોલીસ કાફલાએ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી સુરતના ચોક બજાર પોલીસ મથકની હદના વેડરોડ વિસ્તારમાં આવેલી સરદાર હોસ્પિટલ પાસે અંદાજે સવારે 8:00…
અમદાવાદ જિલ્લામાં ભંગારનો ધંધો અને ફેરી કરનારે પોતાની સંપૂર્ણ વિગતો પોલીસ સ્ટેશને જણાવવા આદેશ
ઓળખ વિગત સાથેની માહિતીનું નિયત રજીસ્ટર ફરજિયાત નિભાવવુ પડશે તેમાં વેચનારની સંપૂર્ણ વિગતો સંપર્ક સાથે સામેલ કરવાની રહેશે. પોલીસ કમિશ્નર, અમદાવાદ શહેરની હકુમત સિવાયના અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં ભંગારનો ધંધો અને ભંગારની ફેરી કરનારે પોતાના કાર્યક્ષેત્રેની અને પોતાની સંપૂર્ણ વિગતો અસરકર્તા…
મફતમાં કે લોન પર લીધેલી આ નાની-નાની વસ્તુઓ પણ બની જાય છે ગરીબીનું કારણ
જ્યોતિષમાં એવી ઘણી વાતો કહેવામાં આવી છે, જેના પર ધ્યાન આપવામાં આવે તો જીવનમાં કંઇક ખરાબથી બચી શકાય છે. દરરોજ આપણે જાણતા-અજાણતા આવા અનેક કામો કરીએ છીએ, જે ભવિષ્યમાં આપણા માટે મુશ્કેલી ઊભી કરે છે. જ્યોતિષ શાસ્ત્રમાં આવા જ કેટલાક…
રાજ્યસભાના સાંસદ ઇમરાન પ્રતાપગઢીના હસ્તે ડો. જી.એ. શેખ (મૂન્ના ભાઇ)નું સન્માન કરવામાં આવ્યું
અમદાવાદ,તા.20 શહેરના સી. જી. રોડ પર આવેલ હોટલ એલીનિયા ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ સમાજના આગેવાનો, શિક્ષકો, ડોક્ટરો અને વકીલો માટે ખાસ યોજવામા આવ્યો હતો, જેમા મુખ્ય મહેમાન તરીકે રાજ્યસભાના સાંસદ ઇમરાન પ્રતાપગઢી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રોગ્રામમાં…
Poonam Pandey Look : આવો ડ્રેસ પહેરીને પાણીપુરી ખાવા ઘરની બહાર આવી પૂનમ પાંડે, કેમેરા જોઈને શરૂ કરી એક્ટિંગ
પોતાની બોલ્ડ સ્ટાઈલ માટે જાણીતી પૂનમ પાંડે દરેક વખતે આવું કંઈક કરે છે કે તેનો વીડિયો વાયરલ થઈ જાય છે. આ વખતે પણ જ્યારે પૂનમ પાંડે મુંબઈમાં ઘરની બહાર પાણીપુરી ખાવા ગઈ તો લોકો તેની સ્ટાઈલ જોઈને દંગ રહી ગયા….
આ ફળો અને શાકભાજીને આરોગ્યપ્રદ માનવામાં આવે છે, પરંતુ વધુ ખાવાના ગેરફાયદા પણ જાણો
ફળો અને શાકભાજીને હેલ્ધી ડાયટમાં સામેલ કરવામાં આવે છે, પરંતુ કોઈ પણ વસ્તુનું વધારે સેવન કરવું નુકસાનકારક સાબિત થઈ શકે છે. સ્વાસ્થ્ય નિષ્ણાતો વારંવાર સલાહ આપે છે કે આપણે પોતાને સ્વસ્થ રાખવા માટે વધુ હેલ્ધી ફૂડનું સેવન કરવું જોઈએ, આવી…
અમેરિકામાં મહિલાએ કિસ કરીને સાથીનો જીવ લઈ લેતા હત્યાનો કેસ બન્યો
ચુંબન એ પ્રેમને દર્શાવવાની ઉત્કૃષ્ટ ચીજ ગણાય છે. પણ શું એક ચુંબન કોઈનો જીવ લઈ શકે ખરા? મહિલા તેના સાથીને મળવા માટે જેલ પહોંચી હતી. ત્યાં તેને કીસ કર્યા બાદ તરત જ તે વ્યક્તિનું જેલમાં મોત થઈ ગયું. વોશિંગ્ટન,તા.૨૦ અમેરિકાના…
બિલકીસ બાનું કેસ મામલે કોંગ્રેસના નેતાઓએ સરકાર પર કર્યા આકરા પ્રહારો
ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ આ મામલે કહ્યું કે, રાજ્ય અને કેન્દ્રની સરકારે ગુજરાતની અસ્મિતા ગૌરવને કાયમ માટે ખંડીત કર્યું છે. જિજ્ઞેશ મેવાણીએ કહ્યું કે, આ મામલે આરોપીઓને છોડવા એ કલંકીત ઘટના છે. બિલકીસ બાનું કેસ મામલે કોંગ્રેસના ગુજરાત અને કેન્દ્રના નેતાઓએ…
આંતરરાષ્ટ્રીય કબૂતરબાજીનો દિલ્હી પોલીસે કર્યો પર્દાફાશ, આ ગેન્ગમાં માસ્ટર માઈન્ડ ગુજરાતી
વિદેશ મોકલનાર 6 શખ્સોને ઝડપી પાડવામાં આવતા કેટલીક વિગતો સામે આવી છે આંતરરાષ્ટ્રીય કબૂતરબાજીના અનેક બનાવો બની રહ્યા છે. ત્યારે આ મામલે સઘન તપાસ વિવિધ રાજ્યોમાં પણ ચાલતી હોય છે છતાં પણ પોલીસની આંખોમાં અને તંત્રની નજર ચૂકવી વિદેશ ગેરરીતીથી…
હઝરત બાવા તવકકલ (રહે.)ના ઉર્ષની શાનો શોકતથી ઉજવણી કરવામાં આવી
હઝરત બાવા તવકકલ (રહમતુલ્લાહ અલયહે)ના મઝાર ઉપર અહમદાબાદ શહેર સહિત ગુજરાત અને હિન્દુસ્તાનમાંથી તમામ બીમારીઓ નાબૂદ થાય, શાંતિ, સલામતી અને ભાઈચારો જળવાઈ રહે તથા દેશ પ્રગતિ કરે તેવી દુઆ કરવામાં આવી હતી. શહેરના પાલડી કોચરબ કબ્રસ્તાન ખાતે આવેલ હઝરત બાવા…