Safeer News

Breaking News from Ahmedabad

Admin

તમે ક્યારેય સાંભળ્યુ છે લાલ એલોવેરા વિશે ? જાણો હાર્ટથી લઇને કઇ બીમારીઓ કરે છે દૂર

લાલ એલોવેરા હાર્ટને લગતી તકલીફોથી બીજી અનેક સમસ્યાઓને દૂર કરે છે. જાણો તમે પણ આના ફાયદાઓ વિશે. મોટાભાગના લોકો લાલ એલોવેરા વિશે ઓછુ જાણતા હોય છે. લાલ એલોવેરા સ્કિન અને હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. કહેવાય છે કે ગ્રીન…

પાર્કમાં ખતરનાક પ્રાણીને ટહેલાવતી જોવા મળી બાળકી, કૂતરાની જેમ ગળામાં પટ્ટો બાંધીને ચલાવતી હતી

સોશિયલ મીડિયા પર એક યુવતીનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ છોકરીને પાર્કમાં ખતરનાક મગર સાથે ચાલતી જોવા મળી હતી. જેણે પણ તેને જોઈ તે આશ્ચર્યચકિત થઈ ગયો. પાળતુ પ્રાણી માનવ જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. એવું…

દુનિયા

11 વર્ષનો છોકરો આઈન્સ્ટાઈન-હૉકિંગ કરતાં વધુ સ્માર્ટ નીકળ્યો ! વિશ્વમાં 1 ટકા લોકોનો છોકરા જેવો IQ

સ્કોટલેન્ડના ફિફમાં રહેતો એક 11 વર્ષનો બાળક આ દિવસોમાં ખૂબ પ્રખ્યાત થઈ રહ્યો છે. ડેઈલી સ્ટારના અહેવાલ મુજબ, કેવિન સ્વીનીનો આઈક્યુ ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જે દર્શાવે છે કે તેનો આઈક્યુ આલ્બર્ટ આઈન્સ્ટાઈન અને સ્ટીફન હોકિંગ કરતા વધુ છે. તમે…

ડુંગળીના રસમાં મિક્સ કરો આ વસ્તુ અને લગાવો વાળમાં, હેર થશે લાંબા+સિલ્કી

વાળનો ગ્રોથ ફટાફટ વધારવા, ખરતા વાળ બંધ કરવા અને રફ વાળ સિલ્કી કરવા ડુંગળીના રસમાં આ વસ્તુ મિક્સ કરીને લગાવો. બદલાતી લાઇફસ્ટાઇલની સૌથી મોટી અસર સ્વાસ્થ્ય પર પડે છે. આ સાથે જ દરેક લોકોને વાળને લગતી કંઇકને કંઇક સમસ્યાઓ થતી…

અમદાવાદ

Online Shopping : ઓનલાઈન ખરીદી કરતી વખતે આ વેબસાઈટથી દૂર રહો

અમદાવાદ સાયબર ક્રાઈમે ઓનલાઈન શોપીંગની ડુપ્લીકેટ વેબસાઈટ બનાવી ગ્રાહકોને છેતરતી ગેંગના 2 સભ્યોની ધરપકડ કરી છે. આજકાલ ટેક્નોલોજીના યુગમાં લોકો ઓનલાઈન શોપિંગ વધુ કરે છે. ત્યારે ઓનલાઈન શોપિંગના નામે લોકોને છેતરનાર 2 આરોપી અમદાવાદ સાયબર ક્રાઈમના હાથે ઝડપાઈ ગયા છે….

ગુજરાત

સુરતમાં 1100થી વધુ ભાજપા કાર્યકરો AAPમાં જોડાયા

ભાજપમાં ભૂકંપ સર્જાયું : સુરતમાં 1100થી વધુ ભાજપા કાર્યકરો આપમાં જોડાયા વિધાન સભાની ચુંટણી પહેલા કહી ખુશી કહી ગમ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ આક્ષેપ પ્રતિ આક્ષેપની સાથે પક્ષ પલટાના દોર પણ શરૂ થઈ ગયા…

કેનેડા સરકારે ઓસ્કર વિનર એ.આર. રહેમાનને સન્માન આપ્યું

મારાખમ સીટીના એક સ્ટ્રીટને એ.આર. રહેમાનનું નામ આપવામાં આવ્યુ કેનેડા સરકાર દ્વારા એક સ્ટ્રીટને ભારતીય ઓસ્કર વિનર મ્યુઝિક ડિરેક્ટર એ.આર. રહેમાનનું નામ આપવામાં આવ્યુ. આ ખાસ અવસરની તસવીર તેમણે પોતાના ટ્‌વીટર પર પોસ્ટ કરી હતી. તેમજ સાથે તેમણે ખાસ અવસરે…

ગુજરાત

આમ આદમી પાર્ટીની મિટિંગમાં બળદગાડું ઘૂસી જતા દોડધામ

જૂનાગઢ,તા.૨૯ જૂનાગઢના માંગરોળના શેખપુર ગામે આમ આદમી પાર્ટીની ચાલુ મિટિંગમાં બળદ ગાડું ઘૂસતા અફરાતફરી મચી હતી. આમ આદમી પાર્ટીની મિટિંગમાં બેસવા માટેની ખુરશીઓ તૂટી હતી. આ બળદ ગાડામાં પશુઓ માટેનો ઘાસચારો તેમજ ૬થી ૭ લોકો બેઠા હતા. સદનસીબે કોઈ જાન…

Entertainment મનોરંજન

‘શિક્ષા મંડલ’ શિક્ષણમાં થઈ રહેલા સૌથી મોટા કૌભાંડો પરથી પડદો ઉઠાવશે, ટીઝર રિલીઝ……

વિદ્યાર્થીઓના શિક્ષણ સાથે રમત કરવી એ દેશના ભવિષ્ય સાથે રમત છે… સુરક્ષિત ભવિષ્ય બનાવવા માટે દરેક વિદ્યાર્થી શાળાનું શિક્ષણ પૂરું કરીને વધુ સારા ઉચ્ચ શિક્ષણ તરફ આગળ વધવા માંગે છે, પરંતુ દેશની શિક્ષણ વ્યવસ્થામાં જે પ્રકારના કૌભાંડો બહાર આવી રહ્યા…

અમદાવાદની યુવતીએ હનીટ્રેપમાં ફસાવી ભાવનગરના ડોકટર પાસેથી પૈસા પડાવ્યા

ધાકધમકી આપી સમાજમાં બદનામ કરી દેવાની વાત કહી રૂા.૧ કરોડ આપવાનું કબુલ કરાયું હતું. આ ટોળકી ભાવનગર અને આજુબાજુના વિસ્તારના ૫૦થી વધુ લોકોને (હની ટ્રેપમાં) ફસાવી બ્લેકમેઈલીંગ કરતી હોવાની ચર્ચા છે. ભાવનગર, હનીટ્રેપમાં અમદાવાદની કાજલ પટેલ નામની યુવતીએ ગત ૨૫…