Google Chrome યુઝર્સ માટે ચેતવણી ! આ કામ જલ્દી કરો, નહિ તો ભોગવવું પડશે ભારે નુકશાન
ગૂગલ ક્રોમ યુઝર્સ માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે. Google Chrome યુઝર્સએ કેટલાક બ્રાઉઝર એક્સ્ટેંશનને દૂર કરવા જોઈએ. આ એક્સ્ટેન્શન્સ યુઝર્સની પર્સનલ ડિટેલ્સ ચોરી રહ્યા છે. એક નવો રિપોર્ટ જણાવે છે કે આ એક્સટેન્શન લાખો વખત ડાઉનલોડ કરવામાં આવ્યા છે….
સ્વિમિંગ પુલમાં ડૂબતી માતાનો ૧૦ વર્ષના પુત્રએ જીવ બચાવ્યો
અમેરિકા,તા.૩૧ દસ વર્ષના એક બાળકનો વીડિયો ઈન્ટરનેટ પર લોકોનું દિલ જીતી રહ્યો છે. બાળકે પોતાના માતાનો જીવ બચાવવા માટે કંઈ વિચાર્યા વગર પૂલમાં છલાંગ લગાવી દીધી. એક મહિલા સ્વિમિંગ પૂલમાં સ્નાન કરી રહી હતી, ત્યારે તેને અચાનક એપીલેપ્ટીક આંચકી આવી…
હવે તમે મોબાઈલ પર જ કાર અને બાઇકના ટાયરમાં હવાનું દબાણ જોઈ શકશો, બસ આટલું કરવું પડશે કામ
એમેઝોન અને ફ્લિપકાર્ટ પર ઘણા ટાયર પ્રેશર સેન્સર મળે છે, જે તમારી કાર અને બાઇકના ટાયરનું યોગ્ય હવાનું દબાણ તમને બતાવે છે. ટાયરમાં યોગ્ય હવાનું દબાણ હોવું સિક્યોરિટીની દૃષ્ટિએ ખૂબ જ જરૂરી છે. તમે ટાયર પ્રેશર સેન્સર ઓનલાઈન કે ઓફલાઈન…
દાદરા નગર હવેલી : “Our Lady Of Help” ઈંગ્લીશ સ્કૂલના હવસખોરો મેનેજર અને શિક્ષકે વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યું
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સામરવરણી સેલવાસ ખાતે આવેલી એક અંગ્રેજી માધ્યમની ખાનગી શાળામાં અભ્યાસ કરતી 14 વર્ષીય વિદ્યાર્થીની ઉપર શાળાના મેનેજર અને શિક્ષકે દુષ્કર્મ આચરી વિદ્યાર્થિનીને ગર્ભવતી બનાવી દીધી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવતા પ્રદેશમાં ચકચાર મચી ગઈ છે. જે…
વીજળીના ઊંચા બિલથી પરેશાન છો ? આ ડિવાઇસને તાત્કાલિક ઘરેથી કાઢી નાખો, દર મહિને હજારો રૂપિયાની બચત થશે
જો તમારા ઘરમાં પણ વીજળીનું બિલ ખૂબ વધારે આવે છે, તો તમે તેને ઘટાડી શકો છો. આ માટે તમારે જૂના ડિવાઇસને બંધ કરવું પડશે. ઘણાં ઘરેલું ડિવાઇસ છે જે ઘણી વીજળી વાપરે છે. તમે આ ડિવાઇસ બંધ કરો. આ સિવાય…
અમદાવાદ : હોટલ એવલોનમાં “ધી પરફેક્ટ મોડેલ સિઝન-2″નું ગ્રાન્ડ ફિનાલેનું આયોજન કરાયું
(રીઝવાન આંબલીયા) અમદાવાદ,તા.૨૮ શહેરના સિંધુભવન હોટલ એવલોનમાં ફેન્ટા આયોજિત “ધી પરફેક્ટ મોડેલ સિઝન-2″નું ગ્રાન્ડ ફીનાલેનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત સહીત સમગ્ર દેશમાંથી મોડલિંગ વિજતાઓએ આ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથી તરીકે ટેલીવિઝન જગતના પ્રસિધ્ધ અભિનેત્રી…
UPSCએ કેટલાક પદો પર ભરતી બહાર પાડી, આ છે અરજી કરવાની અંતિમ તારીખ
UPSCના અલગ અલગ પદો માટે અરજી કરવાની અંતિમ તારીખ 15 સપ્ટેમ્બર, 2022 છે. સંઘ લોક સેવા આયોગ (UPSC)એ વિવિધ પદો પર ભરતી બહાર પાડી છે. સરકારી નોકરી શોધી રહેલા ઉમેદવારો પાસે અરજી કરવાની સારી તક છે. આ પદો પર અરજી…
એશિયા કપની બીજી મેચમાં ભારતના આ 4 ખેલાડીઓની અદલા બદલી થઇ શકે છે
ભારત હૉંગકોંગ સામે 31 ઓગસ્ટે મેચ રમીને સુપર-4માં પ્રવેશવા માંગશે એશિયા કપ 2022ની શરૂઆત ભારતીય ટીમે જીત સાથે કરી હતી અને આજે એટલે કે 31 ઓગસ્ટે ભારત પોતાની બીજી મેચ હૉન્ગકોંગ વિરૂદ્ધ રમશે. હૉન્ગકોન્ગની ટીમ આ ટૂર્નામેન્ટમાં આ પ્રથમ મેચ…
ભારત રત્ન મધર ટેરેસાની જન્મ જયંતી નિમિત્તે તેમની પ્રતિમાને ફૂલહાર અર્પણ
મહાન સમાજ સેવિકા અને ભારત રત્નથી સન્માનિત મધર ટેરેસા જીની ૧૧૨મી જન્મ જયંતી નિમિત્તે અમદાવાદના બદ્ર વિસ્તારમાં આવેલી તેમની પ્રતિમા ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સામાજિક કાર્યકર બુરહાનુદ્દીન કાદરીની આગેવાનીમાં વિવિધ સંગઠનોએ એકઠા થઈ ફૂલહાર ચઢાવ્યા હતા. જેમાં મ્યુનિસિપલ…
હઝરત શાહ વજીહુદ્દીન ગુજરાતી (રહે.)ના ઉર્ષ પ્રસંગે ચાદર પેશ કરાઈ
શહેરના ખાનપુર સ્થિત પ્રખ્યાત સૂફી સંત અને આલીમે દિન હઝરત શાહ વજીહુદ્દીન અલવિયુલ હુસૈની ગુજરાતી (રહમતુલ્લાહ અલયહે)ના ઉર્ષ મુબારકની મહોરમ મહિનાના ૨૯માં ચાંદ રવિવારના રોજ શાનો શોકતથી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સામાજિક કાર્યકર બુરહાનુદ્દીન કાદરીની આગેવાનીમાં મજાર શરીફ…