T20I Rankings : બાબર આઝમ પાસેથી નંબર-1નો તાજ છીનવી શકે છે સૂર્યકુમાર યાદવ
પાકિસ્તાનના ઓપનર અને કેપ્ટન બાબર આઝમ લાંબા સમયથી બેટ્સમેનોની T20 આંતરરાષ્ટ્રીય રેન્કિંગમાં ટોચ પર છે પાકિસ્તાનના ઓપનર અને કેપ્ટન બાબર આઝમ લાંબા સમયથી બેટ્સમેનોની T20 આંતરરાષ્ટ્રીય રેન્કિંગમાં ટોચ પર છે. પરંતુ હવે તેનું સ્થાન જોખમમાં છે. તેને ટીમ ઈન્ડિયાના મજબૂત…
મહિલાના ખાતામાં અચાનક 57 કરોડ આવ્યા, ખરીદ્યું આલીશાન ઘર… પછી ફસાઈ !
મહિલાએ નોર્થ મેલબોર્નના પોશ ક્રેઝીબર્ન વિસ્તારમાં A$1.35 મિલિયનમાં ચાર બેડરૂમનું વૈભવી ઘર ખરીદ્યું અને અન્ય ખર્ચાઓ પર ખર્ચ કર્યો. હવે કોર્ટે તેને વ્યાજ સહિત કંપનીને પૈસા પરત કરવાનો આદેશ આપ્યો છે. જો કોઈના ખાતામાં તરત જ કરોડો રૂપિયા આવે તો…
સુરતમાં માલધારી સમાજના આંદોલનનો સુખદ અંત, સીઆર પાટીલ સાથે આગેવાનોએ કરી બેઠક
સીઆર પાટીલ બીજેપી પ્રદેશ અધ્યક્ષ સાથે બેઠક 1 કલાક સુધી ચાલી હતી. ત્યારે આ બેઠકનો સુખદ અંત આવ્યો છે. સુરત ખાતે માલધારી સમાજના આગેવાનો દ્વારા આજે વિરોધ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આંદોલન વધુ આગળ ચાલે એ પહેલા જ તેનો…
અટલ ફૂટ ઓવર બ્રિજની એન્ટ્રી ફી રદ કરી સમય ગાળો વધારવા માંગ
કોઈપણ વ્યક્તિ બ્રિજના આ છેડેથી પેલા છેડે જઈ માત્ર લટાર મારીને પાછો આવે તો પણ અડધો કલાક થઈ જાય છે. અમદાવાદ,તા.૦૨ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી નદી પર પૂર્વ અને પશ્ચિમ છેડાને જોડતો અટલ ફૂટ ઓવર બ્રિજ બનાવી ખુલ્લો મુકવામાં…
હવે ઈલેક્ટ્રિસિટી બિલની નો ટેન્શન ! ઘરની બારી દ્વારા ઉત્પન્ન થશે વીજળી, નવી ટેક્નોલોજીએ આખા વિશ્વને કર્યું અચંબિત
જો ઘરમાં એસી (AC), કુલર (Cooler) કે હીટર (heater) હોય તો સૌથી પહેલી વાત મનમાં આવે છે કે આ વખતે વીજળીનું બિલ (Electricity Bill) વધારે આવશે. દરેક વ્યક્તિને વીજળીના બિલ વધવાનું ટેન્શન છે. પરંતુ હવે એવી ટેક્નોલોજી (Technology) આવી ગઈ…
ગ્રાહકે Swiggyમાંથી ઓર્ડર કરતા લખ્યું- “નહિ જાેઈએ મુસ્લિમ ડિલીવરી પર્સન”
તેના પર ટિપ્પણી કરતા ઘણા લોકોએ લખ્યું કે, “આજના સમયમાં આવી વિચારસરણી એકદમ વિચિત્ર છે.” ડિલિવરી કરનાર વ્યક્તિ હિંદુ, મુસ્લિમ, શીખ કે ઈસાઈ હોય. તેમણે આ પોસ્ટમાં સ્વિગીનો પણ ઉલ્લેખ કર્યો અને લખ્યું કે, આવા આદેશોનો બહિષ્કાર કરવો જાેઈએ. આજના…
ઝારખંડમાં વિદ્યાર્થીઓ પરીક્ષામાં નાપાસ થયા તો શિક્ષકને ઝાડ સાથે બાંધીને માર માર્યો
ઝારખંડ,તા.૦૧ ઝારખંડના બે જિલ્લાની શાળાઓમાંથી ચોંકાવનારા સમાચાર આવ્યા છે. અહીં દુમકા જિલ્લાના ગોપીકાંદર પહાડિયા સ્કૂલમાં નવમા ધોરણમાં પ્રેક્ટિકલ પરીક્ષામાં નાપાસ થનારા વિદ્યાર્થીઓએ ટીચર કુમાર સુમન, સ્કૂલના હેડક્લાર્ક લિપિક સુનીરામ ચૌડે અને અચિંતોકુમાર મલ્લિકને આંબાના ઝાડ સાથે બાંધીને ખુબ માર્યા. દુમકાની…
વિરાટ કોહલીના સમર્થનમાં ઉતરી હૉંગકોંગની ટીમ, જર્સી ગિફ્ટ કરીને લખ્યો મેસેજ
હોંગકોંગની ટીમે વિરાટ કોહલીનો ઉત્સાહ વધાર્યો, ટીમની જર્સી ગિફ્ટ કરીને આપ્યો ખાસ મેસેજ દુબઈ સ્ટેડિયમમાં રમાયેલી ભારત અને હોંગકોંગ વચ્ચેની મેચમાં હોંગકોંગની ટીમે મેચ બાદ કંઈક એવું કર્યું, જેની ખૂબ પ્રશંસા થઈ રહી છે. આ મેચમાં ભલે હોંગકોંગનો પરાજય થયો…
કાકીની નિર્દયતાથી હત્યા કરી, પછી તેનું માથું મરચાંના સૂપમાં રાંધીને પીધું
નાઈજીરિયામાંથી એક ખૂબ જ ડરામણો કિસ્સો સામે આવ્યો છે. અહીં રહેતા એક વ્યક્તિ પર માનવ માંસ ખાવાનો આરોપ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે વ્યક્તિએ તેની માસીની હત્યા કરી અને પછી તેનું માથું સૂપમાં રાંધ્યું. તેને મારવા માટે…
અમદાવાદમાં ફરી વરસાદી માહોલ જામ્યો : કડાકા સાથે ધોધમાર વરસાદ
અમદાવાદમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. બે દિવસ છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે બપોરના સમયે સાંજ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. તેમાં પણ સેટેલાઈ, નેહરુનગર, વસ્ત્રાપુર, પ્રહલાદનગર, આશ્રમરોડ, રીલીફ રોડ, દૂધેશ્વર, શાહપુર, દિલ્હી દરવાજા સહીતના વિસ્તારોમાં…